અરવિંદ કેજરીવાલજીના આગમન સાથે જે કામ થવું જોઈતું હતું તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છેઃ મનીષ સિસોદિયા

અરવિંદ કેજરીવાલજીના આગમન સાથે જે કામ થવું જોઈતું હતું તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છેઃ મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી એવા મનીષ સિસોદિયા જી અને રાજ્યસભાના સાંસદ એવા રાઘવભાઈ આજે ગુજરાતની મુલાકાત આવી પહોંચ્યા છે તેમજ મનીયા છે અને રાઘવભાઈએ સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ કાર્યકર્તાઓ દ્વારા મનીષ સિસોદિયાજી અને રાઘવભાઈ નું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ ઉપર હાજર મીડિયા કર્મચારીઓની સાથે વાતચીત કરતા સમયે મનીષ સિસોદિયા છીએ જણાવ્યું હતું કે હમણાં જ હું ગુજરાતની અંદર છ દિવસનો પ્રવાસ કરીને ગયો હતો અને મારો અનુભવ પણ ખૂબ સારો રહ્યો છે તેમજ અમને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોદીજી અને ગુજરાત સરકારે ગૌશાળાના 500 કરોડ રૂપિયા ઉપર વાત કરવી છે

સરકાર હવે 500 કરોડ માંથી કેટલી રકમ અત્યારે સરકાર રિલીઝ કરવાની છે તેમજ અરવિંદ કેજરીવાલજીના આગમનની સાથે સાથે જે પણ પ્રકારનું કામ થવું જોઈતું હતું તેના ઉપર ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ડિસેમ્બર ની અંદર જનતા અરવિંદ કેજરીવાલજીને એક તક આપશે અને બધા કામ પણ ખૂબ જ સારી રીતે શરૂ થશે.

ઓટોરિક્ષા ચાલકની ઘટનાઓ ઉપર પોતાનો નિવેદન આપતા મનીષ સિસોદિયાજીએ જણાવ્યું હતું કે રીક્ષા યુનિયનના લોકો અને ભાજપના કટર સમર્થકો અરવિંદ વાલજીની અંદર રસ લઇ રહ્યા છે અને તે ખૂબ જ સારી વાત છે. જો આ કટ્ટર સમર્થકો ની અંદર અરવિંદ કેજરીવાલજીના તેમના ઘરે બોલાવીને ઘરે ભોજન કરાવતા હોય તો સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતનું રાજકારણ બદલાઈ રહ્યું છે અને આજે ગુજરાતના દરેક માણસ એ માને છે કે 27 વર્ષથી ભાજપને આટલો બધો સાથ મળ્યો હોવા છતાં હજુ સુધી અમારા બાળકોને સરકારી શાળાઓ આપી નથી

રાજ્યસભાના સાંસદ અને આપ ગુજરાતના સહ પ્રભારી એવા રાઘોભાઈએ એરપોર્ટ ઉપર મીડિયા અને સંબો જણાવ્યું હતું કે પંજાબ 2022 ની ચૂંટણી ની અંદર અરવિંદ કેજરીવાલજીના મોડલ ઓફ ગવર્નર્સ ને લઈને લોકોની અંદર એક અલગ પ્રકારના ઉત્સાહ અને ઉર્જા જોવા મળી હતી અને આજે તે ઊર્જાને ઉત્સાહ ગુજરાતના મતદારોની અંદર જોવા મળી રહ્યો છે તેમજ છેલ્લા 27 વર્ષથી એક જ પાર્ટીની અંદર સરકાર છે અને હવે ગુજરાતની જનતા પણ પરિવર્તન ઇચ્છવી રહી છે અને ગુજરાતના મતદારો, એક નવા મોડલ ઓફ ગવર્નર્સ ની રાહ જોઈ રહ્યા છે

ગુજરાતી જનતા હવે પરિવર્તન માટે તૈયાર છે. અને એ વાત તો ચોક્કસ છે કે આ વડાપ્રધાનજીનો વિસ્તાર છે અને વડાપ્રધાન જી તો હવે ગુજરાતના મુખ્યમંત્રી બનશે જ નહીં એટલા માટે ગુજરાત વિકલ્પ શોધી રહ્યું છે અને ગુજરાતી જનતા આમાંથી પાર્ટીના વિકલ્પ તરીકે જોડાઈ રહ્યા છે તેમજ ગુજરાતની મતદારયાદીની અંદર મનમાં બીજી પાર્ટી એ છે કે કોંગ્રેસને વોટ આપવો એટલે કે વોટ ને બરબાદ કરવો જેવું છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM