મહિલાઓના શર્ટના બટન ડાબી બાજુ કેમ હોય છે??, કારણ જાણીને વિશ્વાસ નઈ આવે

મહિલાઓના શર્ટના બટન ડાબી બાજુ કેમ હોય છે??, કારણ જાણીને વિશ્વાસ નઈ આવે

અમે સૌ કોઈ જાણીએ છીએ કે પુરુષોના શર્ટ ના બટન હંમેશા જમણી બાજુ હોય છે. જ્યારે તમે માટે કર્યું હોય તો મહિલાઓના શર્ટ ના બટન હંમેશા ડાબી તરફ હોય છે. આજના સમયમાં યુંનીસેક્સ ફેશન ની ખૂબ જ વધારે ચર્ચા થાય છે. આ ફેશન ની અંદર એવા કપડાં આવે છે કે છે સ્ત્રી અને પુરુષ બંને પહેરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કારણે પુરુષો ના શર્ટ ના બટન જમણી બાજુ અને મહિલાઓના બટન ડાબી બાજુ હોય છે??. આજે અમે તમને તેના વિશે વિગતવાર માહિતી જણાવવા જઈ રહ્યા છીએ.

પહેલી માન્યતા :– એવું માનવામાં આવે છે કે પહેલા પુરુષો પોતાના કપડા પણ જાતે પહેરતા હતાં જ્યારે મહિલાઓ પોતાના કપડા તે વ્યક્તિ નહોતી. તેમજ એવી માન્યતા જોવા મળે છે કે પ્રાચીન સમયમાં મોટાભાગના લોકો જમણા હાથે કામકાજ કરતા હતા. તેમજ તેમની સામે ઊભા રહીને બતાવ લગાવવામાં ખૂબ જ સમસ્યા ન થાય તે માટે મહિલાઓના ઘટના બટનો ડાબી બાજુ મૂકવામાં આવ્યા હતા.

બીજી માન્યતા :- ઇતિહાસની વાત કરીએ તો, પહેલાના જમાનામાં પુરૂષો જ મારા હાથમાં તલવાર અને સ્ત્રીઓ પોતાના ડાબા હાથમાં બાળકો ને પકડી રાખતા હતા. તે સમયે માણસોને શર્ટ ના બટન ખોલવા અથવા તો બંધ કરવાની જરૂર હતી ત્યારે તેઓએ આ માટે તેમના ડાબા હાથનો ઉપયોગ કરતા હતા. જો ડાબા હાથનો ઉપયોગ થતો હોય તો સપનું એક બટન જમણી તરફ હોવું જરૂરી છે. તેનાથી વિપરિત સ્ત્રીઓ તેમના બાળકોને ડાબી બાજુ પકડી રાખે છે તેમ જ ખવડાવવા માટે અથવા તો તેના શર્ટના બટન ખોલવા માટે હંમેશા જમણા હાથનો ઉપયોગ કરવો પડે છે. તેને કારણે ડાબી બાજુએ બટન રાખવામાં આવ્યા હતા.

ત્રીજી માન્યતા :- પહેલા સ્ત્રીઓ અને પુરુષોના કપડાની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળતી હતી. પરંતુ આજના સમયમાં પુરુષો અને સ્ત્રીઓના કપડાં ની અંદર ઘણી ખરી સમાનતા પણ જોવા મળે છે. પહેલાના સમયમાં મહિલાઓ પોતાના બંને પગ એક બાજુ લટકાવીને સવારી કરતી હતી. ત્યારે જો ડાબી બાજુ બટન હોય તો પવન તેના શર્ટને અંદર લઈ જતો હતો. જ્યારે તેની વિરુદ્ધ દિશામાં સવારી કરવામાં મદદ કરતો હતો. એને કારણે નિષ્ણાંતોનું માનવું છે કે મહિલાઓ અને પુરુષોના કપડાની અંદર ભરત બતાવવા માટે શરીરની ફરક બતાવવા માટે અલગ અલગ બાજુએ બટન લગાવવામાં આવ્યા હતા.

ચોથી માન્યતા :- એક જૂની માન્યતા પ્રમાણે એવું કહેવાય રહ્યું છે કે, નેપોલિયન બોનાપાર્ટ એ તે સમયે એક ફરમાન જાહેર કર્યો હતો તેના અંતર્ગત, મહિલાઓના શર્ટ ના બટન હંમેશાં આવી બાજુએ રાખવા જોઈએ. બીજા કેટલાક તથ્યો પ્રમાણે, નેપોલિયન હંમેશા તેના શર્ટની અંદર એક હાથ રાખતો હતો. તેમાં ઘણી સ્ત્રીઓ તેની નકલ કરવા લાગી હતી અને તેને કારણે, નેપાલી અને એવું રોકવા માટે મહિલાઓના શર્ટની અંદર વધારે બટન મૂકવાનો હુકમ બહાર પાડ્યો હતો. પરંતુ આ વાતનો કોઈ નક્કર પુરાવો અત્યારે છે નહીં. પરંતુ વાર્તાઓના આધારે લોકો આ પ્રકારની માન્યતાઓ અને સાચી માની બેઠી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM