ખજૂર ભાઈ ની ભાવી પત્ની મીનાક્ષી દવે કોણ છે??, જાણી લો પહેલા કોણે પ્રપોઝ કર્યું??, લગ્નનું નક્કી થયા બાદ સૌથી પહેલા કોણે ફોન કર્યો???

ખજૂર ભાઈ ની ભાવી પત્ની મીનાક્ષી દવે કોણ છે??, જાણી લો પહેલા કોણે પ્રપોઝ કર્યું??, લગ્નનું નક્કી થયા બાદ સૌથી પહેલા કોણે ફોન કર્યો???

મિત્રો આપણે સૌ કોઈ લોકો ખજૂર ભાઈ નીતિન જાણીને તો જરૂર ઓળખતા હશો તેમજ ખજૂર ભાઈ હંમેશા પોતાના કોમેડી અને સેવાકીય કાર્યોને લઈને સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચામાં રહેતા હોય છે. ખજૂર ભાઈ પોતાના પરીઓ પરિવારના શરૂઆતમાં કોમેડી વિડીયો બનાવીને લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા અને પછી સેવાકીય કાર્યો કરીને ઘર ઘરની અને જાણીતા બન્યા છે તેમજ આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ખજૂર ભાઈ અને તેમના મંગેતર મીનાક્ષી દવે વિશે ન સાંભળેલી વાતો કેટલીક વિશે

 

View this post on Instagram

 

A post shared by Rx meenakshi dave (@meenakshi_dave_)

સૌના લોકલાડીલા અને લોકપ્રિય એવા ખજૂર ભાઈ હવે લગ્ન સંબંધમાં પણ બંધાવવાના છે તેમજ ગયા મહિને તેમની સગાઈ મીનાક્ષી દવે નામની એક યુવતી સાથે થઈ હતી. બંનેના સગાઈ ના ફોટાઓ જોયા પછી તેમના ચાહકોના મનની અંદર ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા હતા. જેમ કે મીનાક્ષી દવે કોણ છે અને તેમની લવ સ્ટોરી કેવી રીતે ચાલુ થઈ તેમજ બંનેમાંથી પહેલા કોણે પ્રપોઝ કર્યો અને બંને એકબીજાને કઈ રીતે ગમી ગયા??

તમને જણાવી દઈએ કે મીનાક્ષી દવે સાવરકુંડલા ગામના દોલતી ગામના વતની છે તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે અને તેમની માતા બેન એક હાઉસવાઈફ છે તેમજ મીનાક્ષી દવે ને ત્રણ મોટી બહેનો છે અને એક ભાઈ છે. જેમાંથી બે બહેનો ના લગ્ન થઈ ચૂક્યા છે અને ત્રીજી બહેનની સગાઈ પણ થઈ ગઈ છે. તેમના ભાઈ બીકોમાં ત્રીજા વર્ષનો અભ્યાસ કરે છે અને અભ્યાસની વાત કરવામાં આવે તો મીનાક્ષી દવે એ બેચલર ઓફ ફાર્મસી કરેલું છે અને મીનાક્ષી દવે અમદાવાદની અંદર એક કંપનીમાં નોકરી કરતા હતા

 

View this post on Instagram

 

A post shared by Rx meenakshi dave (@meenakshi_dave_)

તેઓએ થોડા સમય પહેલા તેમની નોકરી છોડી દીધી હતી અને તેમના મમ્મીની તબિયત થોડી ઘણી સારી રહેતી ન હતી તેના કારણે મીનાક્ષી દવે જણાવ્યું હતું કે મારા પરિવારના સભ્યો નીતિન જાની ના વીડિયો ના માધ્યમથી ઓળખતા હતા. એક વખત તેઓ અને તેમની ટીમ સેવાકીય કાર્યોના અર્થે મારા ગામ આવ્યા હતા અને અમારા ગામના અંધદાદી રામજી માનું ઘર બનાવી આપ્યું હતું અને તે સમયે મેં પહેલી વખત જોયા હતા. હું અને નિતીન જાની ને પહેલી વખત ચાહક તરીકે મળી હતી અને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો

મીનાક્ષી એ વધુમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા ખાંભા નજીક હનુમાનગઢ માં હનુમાનજીનું મંદિર આવેલું છે અને નીતિન જાને ત્યાં પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા હતા તેમજ હું પણ મારા પરિવારની સાથે દર્શન કરવા માટે અહીંયા આવી હતી તેમજ અમે અહીંયા એકબીજાને મળ્યા હતા અને એકબીજાના નંબર પણ લીધો હતો. હું નીતિન જાનીની મમ્મીને અહીં પહેલીવાર મળી હતી અને તેમનો સ્વભાવ પણ ખૂબ જ મને ગમ્યું હતું

 

View this post on Instagram

 

A post shared by Rx meenakshi dave (@meenakshi_dave_)

મીનાક્ષી એ વધુમાં જણાવ્યું હતું કે ત્યાર પછી અમારા બંનેની વચ્ચે ધીરે ધીરે વાતચીત થવા લાગી હતી અને સમય પસાર થયા પછી નીતિન જાનીના મમ્મીએ અમારા ઘરે માંગુ માંગ્યું હતું અને સાંભળીને અમારો પરિવાર એકદમ ખુશ થઈ ગયો હતો. નિતીન જાનીએ પણ કહ્યું હતું કે થોડા સમય બાદ મારા મમ્મી એ મને કહ્યું હતું કે તે બ્રાહ્મણ પરિવાર છે અને છોકરી પણ સારી છે તેમાં થોડી વાર તો મને બે ઘડી સવાલ પણ લાગ્યા પછી મને ખ્યાલ આવ્યો કે છોકરીની વાત કરે છે

મીનાક્ષી દવે વધુમાં જણાવ્યું હતું કે નીતિન જાણીએ માંગવા આવ્યા બાદ મેં એક ક્ષણમાં પણ વિચાર કર્યો નહોતો અને તરત જ હા પાડી દીધી હતી. તેમજ મીનાક્ષી એવું પણ જણાવ્યું હતું કે, મારા પરિવારે માગુ સ્વીકારી લીધું હતું અને પહેરો ફોન નીતિન ન આવ્યો હોય તો તેમજ મીનાક્ષી એ જણાવ્યું હતું કે તેઓએ છેલ્લે શૂટિંગ કર્યું ત્યારે હું ત્યાં હાજર હતી અને મેં તેમને મારા હાથે સ્ત્રીના પાત્ર માટે તૈયાર કર્યા હતા. મેં તેમને ઘણો બધો મેકઅપ પણ કરી આપ્યો હતો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM