સુરતની આ મહિલાના પતિના મૃત્યુ પછી, તેમની પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે.., ખાવામાં પણ ફાફા પડી રહ્યા છે, આ મહિલાની પરિસ્થિતિ વિશે જાણીને તમે રડી પડશો.

સુરતની આ મહિલાના પતિના મૃત્યુ પછી, તેમની પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે.., ખાવામાં પણ ફાફા પડી રહ્યા છે, આ મહિલાની પરિસ્થિતિ વિશે જાણીને તમે રડી પડશો.

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, દુનિયાની અંદર જે પણ લોકોના જન્મ થાય છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. દુનિયાની અંદર એવા ઘણા બધા લોકો હોય છે કે જેઓ પોતાનું જીવન સુખમય રીતે પસાર કરતા હોય છે અને ઘણા લોકો ના જીવન યાદ આવે સુખ નામની વસ્તુ ક્યારે આવતી જ નથી. એવા લોકો આખો દિવસ રાત દિવસ મહેનત કરીને પોતાના ગુજરાત ચલાવવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે

આજના સમયમાં પણ એવા ઘણા બધા પરિવાર હોય છે કે જેઓ આખો દિવસ મહેનત કરે છે છતાં પણ ખાવા પીવાના ફાંફા પડે છે. આજે આપણે એક મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, દિવસ રાત મહેનત કરીને પોતાના જીવન જીવવા માટે મજૂરી કરી રહ્યા છે. સુરતની અંદર રહેતા વિમળાબેન કે જેઓ આખો દિવસ મહેનત કર્યા બાદ પણ, ક્યારેક તો દિવસની અંદર એક સમયે ખાઈને પોતાના દિવસ પસાર કરી રહ્યા છે અને એમને ખૂબ જ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

આખી વાત જાણે એમ છે કે જ્યારે તેઓ તેમના પતિની સાથે રહેતા હતા ત્યારે તેના પછી કામકાજ કરીને પરિવારનું જીવન ગુજરાત ચલાવતા હતા અને પતિને કોઈને કોઈ કારણોસર મૃત્યુ થયું હતું અને બધી જવાબદારી આ મહિનાની ઉપર આવી પહોંચી હતી. મહિલા એકલા હાથે મહેનત કરીને પોતાનું જીવન જીવી રહી છે.

જ્યારે પણ પતિનું મૃત્યુ થયું હતું ત્યારે આ મહિનાની પાસે માત્ર ₹1,000 હતા અને તેઓ મહેનત કરતા આવ્યા છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે જીવનની અંદર ઘણી બધી નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે ઘણી વખત ઘણા લોકોને મોટી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. ત્યારે વિમળાબેન ના જીવન ની અંદર સુખ નામની ક્યારેય વસ્તુ આવી જ નથી.

ત્યારે રડતા જણાવી રહ્યા હતા કે, જ્યારે તેમના પતિ હતા ત્યારે તેમની પાસે અઠવાડિયાની જુદી જુદી સાડીઓ પણ હતી અને અલગ અલગ પ્રકારના ચપ્પલ પણ પહેરતા હતા અને આજે તે બધા દિવસો છીનવાઈ ગયા છે. વિમળાબેન આજના સમયમાં આખો દિવસ મહેનત કરીને સ્ટોન લગાડીને સો રૂપિયાનું કામકાજ કરે છે અને તેમનું જીવન અત્યારે ખૂબ જ આર્થિક રીતે મુશ્કેલીઓને સામનો કરીને પસાર કરવું પડે છે

માંડ માંડ દિવસ પસાર થતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે વિમળાબેન ના પતિ જીવતા હતા ત્યારે તેઓ નવ વાગે સૂઈ પણ જતા હતા અને અત્યારે 12:00 વાગ્યા સુધી પણ જાગે છે અને કામકાજ કરે છે. આમ છતાં પણ કામ પૂરું પડતું નથી. આજના સમયમાં તેઓ નાના-મોટા કામકાજ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. જો તમે પણ આવા જરૂરિયાત માટેની ગરીબ લોકોને મદદ કરવા માટે ઇચ્છતા હો તો આ નંબર ઉપર કોલ કરો ૭૬૦૦૯૦૦૩૦૦

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM