લોકપ્રિય ગાયક કલાકાર વિજય સુવાળા અને તેમના ધર્મ-પત્નીના ખાસ ફોટાઓ…., જાણો હાલમાં શું કરે છે તેમના પત્ની??, જુઓ આ ખાસ ફોટાઓ…

લોકપ્રિય ગાયક કલાકાર વિજય સુવાળા અને તેમના ધર્મ-પત્નીના ખાસ ફોટાઓ…., જાણો હાલમાં શું કરે છે તેમના પત્ની??, જુઓ આ ખાસ ફોટાઓ…

મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર અને ખૂબ જ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજય સુવાળા ના પત્ની વિશે આજના સમયની અંદર ઇન્ટરનેટના જમાનામાં વિજય સુવાળાએ ખૂબ જ ધૂમ મચાવી છે અને એવા ઘણા બધા ગીતો છે કે જેઓ એ ભારે માત્રામાં લોક ચાહના મેળવી છે અને વાત કરવામાં આવે તો ટૂંક સમયની અંદર જ વિજય સુવાળા એ ખૂબ જ મોટું નામ બનાવી દીધું છે અને લોકો પણ તેમને ઓળખતા થઈ ગયા છે

મિત્રો આજના સમયની અંદર વિજય સુવાળા નું નામ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે અને ગુજરાતની અંદર પણ તેમણે ઘણી બધી લોકશાહી મેળવી છે અને અનેક એવા ગીતો છે કે જેઓ એક લોકોનું દિલ જીતી લીધું છે તેમાં છે આજના સમયની અંદર તેમના ચાહકો દિવસે અને દિવસે વધવા લાગ્યા છે તેમજ વિજય સુવાળા ખૂબ જ સરસ ગાયક કલાકાર છે અને તેમના જીવનની અંદર પણ ઘણા બધા એવા પ્રોગ્રામ પણ કર્યા છે

વિજય સુવાળા ના ગામ વિશે વાત કરવામાં આવે તો તેમનું ગામ મહેસાણા જિલ્લાની અંદર આવેલા જિલ્લાનું એક સુવાળા ગામ છે. તેઓએ પોતાના કામ ઉપરથી જ પોતાની અટક રાખી અને ત્યાર પછી વાત કરવામાં આવે તો તેમના પ્રોફેશનલ જીવનની તો વિજય સુવાળા છેલ્લા ચાર વર્ષથી આ પ્રોફેશનમાં છે અને ઘણા બધા કલાકારો સાથે તેમને ઘણો બધો પ્રોગ્રામ કર્યો છે વિજય સુવાળા ની એક ખાસ વાત પણ છે કે તેમના ગીત ગાવા માટે કોઈ ક્લાસ અથવા તો તાલીમ લીધી નથી અને તે મને ધીમે ધીમે જીગ્નેશ કવિરાજ અને મણીરાજ બારોટ ના ગીતો સાંભળીને ધીરે ધીરે પ્રેક્ટિસ કરી છે

ખાસ વાત તો એ છે કેમ તેઓએ પોતાના મોટા બાપાના રાસ ગરબાના આયોજન દરમિયાન તેમણે ગરબા લાવ્યા હતા અને તેઓ ગાવા લાગ્યા હતા તેમજ ધીરે ધીરે તેમને સફળતા મળી ગઈ હતી અને કલાકાર બની ગયા હતા. વિજય સુવાળા જ્યારે લાઈવ થાય છે ત્યારે ખૂબ જ વધારે લોકો એમને પ્રેમ કરે છે અને કેવી રીતે તેમનું કરિયરની શરૂઆત થઈ હતી તેમજ લોકશાહી કેવી રીતે મળી હતી અને કલાકારો પણ ખૂબ જ વધારે તમને પ્રેમ કરે છે

વાત કરવામાં આવે તો વિજય સુવાળા અને ગમન સાથલના પણ ઘણા બધા એક સાથે પ્રોગ્રામો થયા હતા અને ઘણી બધી વખત વિજય સુવાળા ગમન સાંથલની સાથે પણ જોવા મળતા આવ્યા છે અને તેમની જિંદગીની અંદર પણ ક્યારેય કોઈ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી તેમાં જ્યારે તેઓ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે શાળાની અંદર વિજ્ઞાન મેળો હતો ત્યારે તેઓએ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.

શાળામાં શિક્ષકોએ પણ તેઓને આ ફિલ્મની અંદર આગળ વધવા માટે પ્રેરણા આપી હતી અને વિજય સુવાળા ની અંદર આજના સમયની અંદર ખૂબ જ પ્રખ્યાત બની ગયા છે તેમજ તેઓ પોતાની મોટી મૂછ અને મોટી દાઢીને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે તેમજ અત્યારે તેમના ગીતો પણ ખૂબ જ વધારે પ્રખ્યાત બની ગયા હશે.

આજના સમયની અંદર વિજય સુવાળા ના ગીત ના આધારે ગરબાની અંદર લાખો લોકો ડોલી રહ્યા છે અને લોકશાહના પણ મેળવી રહ્યા છે તેમાં જીગરી જાન લોકો બની ગયા છે. વિજય સુવાળા ની રેગડી ખૂબ જ વધારે પ્રિય છે અને નાનપણથી તેઓ રેગડી ગાય છે અને રેગડી ની કળા તેમના દાદા અને પિતાજી પાસેથી તેઓ શીખ્યા હતા. ખાસ વાંચતો હોય છે કે વિજય સુવાળાએ વિહત માતાજીના ભુવા છે.

વિજય સુવાળા વિહત માતાને ખૂબ જ માને છે અને વિહત માતા ઉપર તેમના ઘણા બધા ગીતો પણ ગયા છે અને વિજય સુવાળા ગરબા તેમજ ગુજરાત ગીત લોકગીત અને હાલમાં તેઓએ ગીત હિન્દી ગીત ગાવાનું પણ ચાલુ કર્યું હતું અને ઘણો બધો લોકોનો સપોર્ટ પણ મળ્યો છે તેમ જ તેમના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને તેઓ પણ પરણિત છે

વિજય સુવાળા ના પરિવાર વિશે વાત કરવામાં આવે તો તેમના મમ્મી પપ્પા તેમાં ત્રણ ભાઈ છે. ઉપરાંત વિજય સુવાળા આજે પણ પોતાના પરિવાર સાથે ખૂબ જ હાલી મળીને રહે છે અને વિજય સુવાળા ના પપ્પા અત્યારે બિલ્ડર લોબિનમાં કામ કરે છે અને તેઓ ધાર્મિક સ્થળો ઉપર પણ ફરવાનું વધારે પસંદ કરે છે તેમજ અમુક સમય અને અમુક ફરજ કાઢે છે તેમજ તેઓ દ્વારકા જુનાગઢ જેવા મુખ્ય દ્વાર ઉપર પણ વધારે ફરવા માટે જાય છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM