લગ્નમાં વિદાય વખતે પોતાની દાદીને મળી ત્યારે સર્જાયો એવો ભાવુક માહોલ કે…, વીડિયો જોઈને તમે પણ રડી પડશો..

લગ્નમાં વિદાય વખતે પોતાની દાદીને મળી ત્યારે સર્જાયો એવો ભાવુક માહોલ કે…, વીડિયો જોઈને તમે પણ રડી પડશો..

આપણા સૌ કોઈ લોકો જાણીએ છીએ કે અત્યારે લગ્નની ભરપૂર માત્રામાં સીઝન ચાલી રહી છે અને અનેક યુગોલો પોતાના નવા જીવન સાથે સાથે પ્રભુતામાં પગલા માંડે છે. પોતાના નવા જીવનની શરૂઆત કરે છે અને આપણા સૌ કોઈ લોકો જાણીએ છીએ કે આપણા સમાજની અંદર લગ્નને ઘણું બધું મહત્વ આપવામાં આવે છે અને લગ્નને લઈને પરિવારની અંદર ખુશી નો માહોલ પણ જોવા મળે છે

સમગ્ર દેશની અંદર લગ્ન પ્રસંગ દરમિયાન દરેક યુવાનો પોતાના યોગ્ય સમયે લગ્ન કરતા પણ જોવા મળી રહ્યા છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે લગ્ન એ ફક્ત બે વ્યક્તિ જ નહીં પરંતુ બે પરિવારનો એક જોડાણ છે. આપણે લગ્નને લઈને અનેક પ્રકારના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોયા હશે તેમ જ અલગ અલગ પ્રકારની લગ્નની થીમ તેમજ લગ્નનો ડાન્સ તેમજ વર અને કન્યાને ને લઈને એન્ટ્રીથી લઈને અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે

તેમજ વાત કરવામાં આવે તો લગ્નની અંદર ભોજનથી લઈને લગ્નની તમામ પ્રકારની વિધિનો પણ ઘણો બધો આનંદ લેવામાં આવે છે અને જોકે આ સમયે સૌથી વધારે દુઃખ કન્યાની વિજય વખતે આવે છે અને આ સમયે વાર અને કન્યા બંને પક્ષ છે ઘણા બધા ખૂબ જ વધારે ભાવ બની જાય છે અને તેમ છતાં પણ કન્યાના ઘરના લોકોને રડતા સમયે ઘણો બધો ભાવુક માહોલ પણ સર્જાઈ જાય છે

 

View this post on Instagram

 

A post shared by Nooriyat Mua (@nooriyat_mua)

કારણકે કન્યાએ જે ઘરની અંદર વર્ષો વિતાવ્યા હોય તે ઘરને કાયમ માટે છોડીને જવું પડે અને તે કન્યા અને તેના પરિવારના લોકોને પણ ઘણું બધું દુઃખનો સામનો કરવો પડે છે અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારનો એક વિડીયો ખૂબ જ વધારે ફાયદો થયો છે તેમજ યુવતી જ્યારે લગ્ન પછી પોતાના મૃત્યુ દાદીને મળવા માટે જાય છે ત્યારે ખૂબ જ ભાવુક માહોલ સર્જાય છે

મિત્રો જ્યારે યુવતી પોતાની દાદીને મળવા માટે જાય છે ત્યારે ભાવુક દાદીને દીકરીએ ગળે લગાવીને રડતી જોવા મળે છે અને યુવતી દાદીને શાંત કરાવે છે અને પોતે દૂર ના હોય અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પરત બોલાવવા માટે કહે છે અને આ વિડીયો જોઈને ઘણા બધા લોકોને આંખોમાંથી પણ આંસુસરી પડ્યા હતા

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM