વરરાજા ની બગી માં અચાનક લાગી આગ…, વરરાજો માંડ માંડ બચ્યો.., જોવો આ વિડીઓ..

આજ કાલ લગ્ન ની સિઝન ચાલી રહી છે. એવામાં દરેક લોકો વરરાજા નો વરઘોડો કાઢી ને માંડવે લઈ જતા હોય છે. આજે એવો બનાવ સામે આવ્યો છે જેમાં તમે વિડીયો જોઈને પણ ચોંકી જશો. ખરેખર આ ઘટના પંચમહાલની છે. જાહેર સાંકડી ગલીમાંથી પસાર થતા વરઘોડાને ફટાકડા ને કારણે અચાનક બગી ની અંદર આગ લાગ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમે જાણી લઈએ કે આ વિડીયો પંચમહાલ અને સુરતનો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
માહિતી મળી છે કે આ બગી માં આગ લાગવાને કારણે સેક્સ ખુબજ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની અંદર એક વ્યક્તિને ઈચ્છા થઈ છે એને બીજા લગભગ તો કોઈ લોકોને ઇજા પહોંચી નથી. માહિતી મળી છે કે વરરાજો પણ માંડ-માંડ બચી શક્યા છે. જેને લીધે જાનમાં આવેલા લોકોને રાહતનો શ્વાસ લીધો છે.
આ વાયરલ વિડીયો વિશે પહેલા કહેવાતું હતું કે આ બગીની અંદર આગ લાગવા નો વિડીયો સુરતનો છે. હવે ચર્ચા ચાલી રહી છે કે આ વિડીયો પંચમહાલ નો છે. મળતી વાયરલ વિડીયો અંગે માહિતી પ્રમાણે પંચમહાલ જીલ્લાની અંદર એક શહેરમાં લગ્ન ખાતે વરઘોડા નું આયોજન કર્યું હતું. વરઘોડા ની અંદર લાવવામાં આવેલી બગીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.
તમને જણાવી દઈએ કે વરઘોડા માં મોટા મોટા ફટાકડા ફોડીને ડીજેના તાલે લોકો નાચી રહ્યા હતા. તે દરમિયાન બગી માં પડેલા એક નાના તનનખા એ આવ નો મોટો વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ વરઘોડા ની અંદર વરરાજા અને બગી માં અંદર બેસેલા નાના બાળકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
વધુમાં વાત કરીએ તો વરરાજાને પણ ખૂબ જ સામાન્ય ઈજાઓ થઈ છે. જ્યારે એક યુવાન ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો તેવી જાણકારી સામે આવી છે. બગી ના માલિકે ઘોડા ની ઉપર સારી રીતે પ્રભુત્વ મેળવી લીધું હતું. તેને લીધે કોઈપણ જાન હાની થઈ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો છે.
માહિતી મળી છે કે પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં પરવડી વિસ્તારમાં આવેલા એક વ્યક્તિ ના પુત્ર ના લગ્ન હતા. પુત્ર ના લગ્ન માં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જ્યાં હાજર લોકો ડીજેના તાલે ડાન્સ કરી રહ્યા હતા. એ દરમિયાન ફટાકડા ફોડતી વખતે એક તણખો બગી માં પડ્યો. ત્યારે અચાનક જ આગ લાગી નીકળતા. દોડધામ મચી ગઇ હતી
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.