સુરતમાં પિતાએ પોતાના દીકરાના લગ્નમાં, શહીદો માટે અને મહિલાઓ માટે કર્યું આવું મોટું કામ.., જાણી ને કરશો સલામ…

સુરતમાં પિતાએ પોતાના દીકરાના લગ્નમાં, શહીદો માટે અને મહિલાઓ માટે કર્યું આવું મોટું કામ.., જાણી ને કરશો સલામ…

લગ્ન પ્રસંગમાં મોટા ઉદ્યોગપતિઓ અને પૈસા વાળા લોકો કરડો રૂપિયાનો ખર્ચો કરી નાખતા હોય છે. એવા મોટા વરાછા માં રીવર્વ્યું હાઇટ્સ માં રહેતા રાબડીયા પરિવાર ના રમેશભાઈ ના દીકરા જીલ ના લગ્ન માં સમાજ માટે ખૂબ મોટું કામ કર્યું છે. આ લગ્નની અંદર રાષ્ટ્રીય સેવા શિક્ષણ સેવા અને આરોગ્ય સેવા માટે પિતાએ દાન કરીને, સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 2021 ના વર્ષને એક બચત વર્ષ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વેડ રોડ ઉપર આવેલા ડભોલીમાં, કેકે ફામ ની અંદર બાબરીયા પરિવારે, ખૂબ મોટું કામ કર્યું છે. લાબડીયા પરિવારે તમિલનાડુ ની અંદર હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારને, જય જવાન નાગરિક સમિતિ ને 25000 રૂપિયા, અને

સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ને માટે 25 હજાર રૂપિયા, તેમજ આરોગ્યની સેવાઓ પૂરી પાડતી, ડાયમંડ સંચાલિત હોસ્પિટલ ને 30 બહેનોની પ્રસૂતિ માટે 51 રૂપિયાનું દાન કરીને ખૂબ જ ઉત્તમ કામ કર્યું છે. માહિતી મળી છે કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 2021 ના વર્ષને પરિવારના બચત વર્ષ તારીખે ઉજવવામાં આવી રહ્યો છે.

તે સમયે પોતાના પરિવાર ની અંદર આવી રહેલી નવી વહુને પાકતી મુદ્દતે ૨૫ લાખ મળે તેવી એક મોટી વાવડી પણ કરાવી હોવાની માહિતી મળી છે.નવદંપતી જીવન ની અંદર ખૂબ જ મોટું કામ કરે એને ઉન્નતિ કરે તે માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ સવજી ભાઈ વેકરીયા,

તેમજ જય જવાન નાગરિક સમિતિ થી પ્રફુલ ભાઈ પાનસુરીયા, તેમજ મુકેશભાઈ ચોવતિયા અને વરાછા બેંકના ચેરમેન ભવનભાઈ નવાપરા. તેમજ ડાયમંડ હોસ્પિટલ ના ચેરમેન સી પી વનાની સાહેબ, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના પ્રમુખ ડો સી એમ વાઘાણી, આ તમામ મહાનુભાવોએ આ આશીર્વાદ સહિત ભેટ આપી હતી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM