વલસાડના રંજનબેનએ મરતા મરતા 5 લોકોને આપ્યું નવું જીવન…, રંજનબેન ને દિલ થી સલામ.

વલસાડના રંજનબેનએ મરતા મરતા 5 લોકોને આપ્યું નવું જીવન…, રંજનબેન ને દિલ થી સલામ.

આજે કેવા સમાચાર લઈને આવ્યા છીએ કે કે જે જાણીને તમે, દિલ થી સલામ કરશો. મિત્રો તમને ખબર જ છે કે ઘણા લોકો પોતાના અંગોનું દાન કરતા હોય છે, જીવતેજીવત હોય કે મૃત્યુ પછી. આજે એવી જ ઘટના સામે આવી છે. સુરત મતદાનની એક જ મહિનાની અંદર છઠ્ઠી ઘટના સામે આવી છે.

તમને જણાવી દઈએ કે વલસાડના એક શિક્ષક જે યોગા ના ટીચર હતા. શિક્ષકનું અકસ્માત થતા બ્રેઈન ડેડ થઈ ગયા હતા. એ પછી તેના પરિવારે ખૂબ મોટો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે આ નિર્ણય છે કે તે શિક્ષિકા નું અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો. આવી પરિસ્થિતિમાં તેમનું લીવર, તેમની કિડની, તેમની આંખો નું દાન કરવા માં આવ્યું હત્તું. વધુમાં ખાસ જણાવી દઈએ કે મહિલાનું લીવર સુરતના j એક સમાજસેવક અને ઉદ્યોગપતિ માં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

સુરત કિરણ હોસ્પિટલ માં થયેલી આ લીવર ટ્રાન્સપ્લાન્ટની પહેલી ઘટના છે. યોગા ના ટીચર રંજનબેને પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.જણાવી દઈએ કે વલસાડ ના રંજનબેન તારીખ 30 સપ્ટેમ્બરના રોજ તેના ઘરેથી 10:00 તેમના બહેન ના ઘર જઈ રહ્યા હતા. બહેન નું નામ તનુજા છે. તેમના બહેન ના ઘરે જતા ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરમાં રંજનબેન નીચે પડી ગયા હતા. અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. રંજનબેન ને માથામાં ગંભીર ઈજા પહોંચવા થી વલસાડ ની લોટસ હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા.

વલસાડની હોસ્પિટલમાં દાખલ થઈને રંજનબેન નું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. અને સીટી સ્કેન માં બ્રેઈન હેમરેજના કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો અને ફેક્ચર હોવાનું સામે આવ્યું હતું. તે પછી રંજન પ્રાથમિક શાળા શરૂ થઈ હતી. વધુ સારવાર માટે રંજનબેન સુરતની એપલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા સર્જરી કરીને મગજમાં લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. ૨ ઓક્ટોબરના રોજ એપલ હોસ્પિટલ ડોક્ટરોએ રંજનબેન ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

આ પછી donate life ની ટીમે હોસ્પિટલ પહોંચીને રંજનબેન ના પરિવારને દાનનું મહત્વ સમજાવ્યું હતું. રંજનબેન ના પતિ પ્રવીણ ભાઈ એ કહ્યું હતું કે.. મારા પત્ની બ્રેન ડેડ છે. અને તેમના મૃત્યુ થવાનું જ છે. તો તેના કરતાં તમને અંગોનું દાન થતા, બીજા દર્દીઓ ને નવું જીવન મળ્યું હોય તો, તો તમે આગળ વધો.

તે પછી રંજનબેન લીવરને સુરતની કિરણ હોસ્પિટલ માં, જ્યારે કિડની અમદાવાદમાં અને બીજી કંઈ વડોદરામાં ભાઈલાલ અમીન હોસ્પિટલ ને આપવામાં આવી. દાન માં મેળવેલા લીવર ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલ માં જાણીતા ઉદ્યોગપતિને કરવામાં આવી.

દાન મેળવવા આવેલી એક કિડની નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ ની એક હોસ્પિટલ માં રાજકોટના રહેવાસી 40 વર્ષની મહિલા માં કરવામાં આવ્યું હતું. બીજી કિડની નું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની હોસ્પિટલ ભાઈલાલ અમીન હોસ્પિટલ ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આનદ ના રહેવાસી મહિલા માં કરવા માં આવ્યું.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ

Deshimoj TEAM