વાંઢા દીકરાના લગ્ન ન થતાં તેના પિતાએ પૈસા આપીને યુવતી સાથે લગ્ન કરાવ્યા, અડધી રાત્રે જ થઈ ગયું એવું કે પરિવાર આખો રોડ ઉપર દોડતો થયો. .

વાંઢા દીકરાના લગ્ન ન થતાં તેના પિતાએ પૈસા આપીને યુવતી સાથે લગ્ન કરાવ્યા, અડધી રાત્રે જ થઈ ગયું એવું કે પરિવાર આખો રોડ ઉપર દોડતો થયો. .

મિત્ર દીકરા અથવા તો દીકરીની ઉંમર થઈ જાય ત્યારે તરત જ માતા પિતા તેમના દીકરા અને દીકરી માટે સારામાં સારી છોકરી અને સારામાં સારો છોકરો શોધવાની શરૂઆત કરે છે અને છોકરો અને છોકરી શોધીને લગ્ન કરાવી દેતા હોય છે. પરંતુ અમુક વખત સમય સંજોગોને પરિસ્થિતિને અનુકૂલને ધ્યાનમાં લઈને કોઈ વ્યક્તિના લગ્ન થવામાં ખૂબ જ વાર લાગી જતી હોય છે. લગ્ન પહેલા દીકરા અથવા તો દીકરીના સ્વભાવો તેમજ પરિવારના રિદ્ધિ રિવાજ અને માન સન્માનને જોઈને સગાઈ કરવામાં આવે છે.

અત્યારે હરજીવનભાઈના પરિવારની અંદર ખૂબ જ મોટી આફત આવી પડી છે. હરજીવન ભાઈના એક સૌથી નાના દીકરાના લગ્ન ન થતા પરિવાર ખૂબ જ દુઃખી હતો અને દીકરાની ઉંમર 37 વર્ષની આસપાસ થઈ ચૂકી હતી અને લગ્નનો મેળ ન આવતા પરિવારના લોકો હવે વિચારવા લાગ્યા હતા કે, જો માત્ર બે વર્ષની અંદર અંદર જુઓ દીકરા માટે કોઈ સારામાં સારી યુવતી નહીં મળે તો તેનો દીકરો પરણ્યા વગરનો રહી જશે

એટલા માટે તેના લગ્ન કરાવવા માટે હરજીવનભાઈએ એડીચોટીનું બળ લગાવી નાખ્યું હતું અને કોઈ ઓળખી આ વ્યક્તિની મદદ થી પૈસા આપીને એક યુવતી ની સાથે લગ્ન કરવાનો પણ નક્કી કર્યો હતો. આ લગ્નની અંદર ભચડિયા તરીકે રહેનાર વ્યક્તિ રોહિત નું કહેવું જ હતું કે પૈસાની ખૂબ જ જરૂર છે.

જો તમને પૈસા મળી જશે તો તેમના દીકરાની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છે તેમજ અરજીવનભાઈએ કશું જાણ્યા વગર અને વિચાર્યા વગર પણ તેમના નાના દીકરાના લગ્ન આ યુવતીની સાથે અંદાજે 7 લાખ રૂપિયા કરીને કરાવી નાખ્યા હતા. પરંતુ લગ્નના ખાતાની સાથે જ તરત જ એવી ઘટના બની હતી કે પરિવાર આખો અડધી રાત્રે દોડતો થઈ ગયો હતો

જે દિવસે લગ્ન થયા હતા તે દિવસે સાંજના સમયે તેના પરિવાર લગ્ન પૂર્ણ કરીને સુઈ ગયો હતો અને રાત્રિના સમયે જમવામાં કંઈક અજુગતું લાગ્યું હતું. જીવનભાઈ અડધી રાત્રે પાણી પીવા માટે જાગ્યા હતા ત્યારે જોયું તો લગ્ન કરીને નવી આવેલી બહુ તેના રૂમની અંદર સામાન પેક કરી રહી છે. આ પ્રકારના દ્રશ્યો જોતા તેઓ ધ્રુજી ઉઠ્યા હતા. આ યુવતી તાજી તાજી તેમના ઘરની વહુ બની હતી અને તે શા માટે તે સામાન પેક કરીને રહી છે

બીજી બાજુ તેનો દીકરો ઘસઘસાટ ઊંઘમાં સૂતો હતો અને યુવતી સામાન પેક કરીને ત્યાંથી ભાગવા લાગી હતી તેમજ ઘરની બહાર જોયું તો તેને લેવા માટે કેટલાક લોકો પણ ત્યાં આવ્યા હતા. આ યોજનાથી નીકળી ગયા હતા અને હરજીવનભાઈ આ પ્રકારના તમામ પ્રકારના દ્રશ્યો જોઈને પોતાની આંખે નજરે જો તને જોતા રહી ગયા હતા. તેમણે તરત જ વજેઠીયા તરીકે રોહિત નામના વ્યક્તિને ફોન કર્યો હતો અને લગ્ન કરીને આવેલી આ યુવતી સામાન પેક કરીને કોઈ બીજા વ્યક્તિ સાથે ભાગી ગઈ છે

રોહિત એવું જણાવ્યું હતું કે આ બધા મામલાની અંદર તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડે હવે આ યુવતીની પણ જવાબદારી રહેશે તેનું કંઈ નક્કી નથી. એક વખત પૈસા આપી દીધા અને લગ્ન પૂરા થઈ ગયા પછી અમારી તમામ પ્રકારની જવાબદારી પૂરી થઈ જતી હોય છે. રોહિત પાસેથી આ પ્રકારના શબ્દો સાંભળીને હરજીવનભાઈ પણ ધ્રુજી ઉઠ્યા હતા. કારણ કે તેમણે પોતાના જીવનની અંદર તમામ પ્રકારના ભેગા કરેલા રૂપિયા અને 7 લાખ રૂપિયા નું ચુરમું થઈ ગયું હતું અને નકામી મહિલા ખોટેખોટા લગ્ન કરીને 7 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા

હરજીભાઈ તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ ગઈ છે. ખોટી રીતે લગ્ન કરીને પૈસા બનાવતી ટોળકીઓ ફરીવાર સક્રિય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને ફરિયાદ નોંધીને આગળની તપાસ પણ પોલીસે શરૂ કરી હતી તેમ જ સૌ કોઈ લોકોને સાવચેત રહેવા માટે પણ જણાવ્યું હતું. આ પ્રકારની લોભામણી લાલચમાં પડવું જોઈએ નહીં અને હરજીવનભાઈ એ વિચાર્યું હતું કે તેમનો દીકરો આટલા વર્ષથી પરણીત નથી.

પરંતુ મહિલાની સાથે પરણ્યા પછી તેમનું લગ્નજીવન સુખી થઈ જશે તેવું વિચારીને આ મહિલાની સાથે લગ્ન કર્યા હતા અને મહિલા પરિવારની સાથે ચૂનો ચોપડીને ભાગી ગઈ હતી. જેનાથી સૌ કોઈ લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારની અંદર પણ ભારે દોડધામ મચી ગઈ હતી. આજીવનભાઈ અને તેનો આખો પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં પડી ગયો હતો અને બહાર નીકળી શક્યો નથી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM