ભરૂચના નાનકડા એવા ગામની ખેડૂતની દીકરી ઉર્વશી 22 વર્ષની ઉંમરે પાયલોટ બની…, જુઓ ઉર્વશીના આ ફોટાઓ…

ભરૂચના નાનકડા એવા ગામની ખેડૂતની દીકરી ઉર્વશી 22 વર્ષની ઉંમરે પાયલોટ બની…, જુઓ ઉર્વશીના આ ફોટાઓ…

મિત્રો તમે જણાવી દે કે દરેક બાળકનું એક કંઈક ને કંઈક સપનું હોય છે અને મોટા થઈને જીવનમાં કંઈક કરી છૂટવાની પણ ભાવના હોય છે. ખાસ વાત તો એ છે કે, ભરૂચ જિલ્લાની અંદર આવેલા જંબુસર તાલુકાના છેવાડા ના કીમોજ ગામની અંદર માટી વાળા કાચા પાકા ઘરની અંદર રહેતી ખેડૂત દીકરી ઉર્વશી ડુબે પાયલોટ બનીને ઘરે આવતાની સાથે જ લોકો તેના બાળપણના પાયલેટ બનવાના સપનાની મજાક ઉડાવતા હતા અને તેઓ આજે દીકરીને અભિનંદન આપી રહ્યા છે.

સાથે ઉર્વશી કહે છે કે મમ્મી હું એક દિવસ ઉડાવીશ તેવું બાળપણથી સપનું હતું અને પપ્પા માટે બનવું છે, આવું ધોરણ છ ની અંદર ભણતી એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ઉર્વશી ડુબે આકાશમાં ઉડતાની સાથે જ એરક્રાફ્ટ ને જોઈને સહેલી સપનું આજના સમયની અંદર સાકાર થયું છે. કીમોજ ગામના ખેડૂત અશોકભાઈ અને માતા નિલમબેન ની દીકરી ઉર્વશી ને નાનપણથી જ જ્યારે ધોરણ છ માં અભ્યાસ કરતી વખતે જ્યારે આકાશમાં ઉડતા વિમાનને જોઈને તેમના મનમાં પણ સવાલ આવ્યો હતો કે આ વિમાન ઉડાવવા વાળો પણ એક માણસ જ હશે અને ત્યારથી નાનકડી એવી ઉર્વશી ને પાયલોટ બનવાની ઈચ્છા જાગી હતી.

ભત્રીજી ને પાયલોટ બનાવવા માટે કાકા પપ્પુ દુબે એ પણ ખર્ચ ચૂકવ્યો હતો પરંતુ કોરોના કપડાં સમયગાળા દરમિયાન અનેક પ્રકારની ઘણી બધી આર્થિક રીતે અકાલે તેમનું મોત આવતા ઘણી બધી આર્થિક રીતે મુશ્કેલીઓ પણ આવી હતી. ઉર્વશીયા ગામની જ ગુજરાતી શાળાની અંદર અભ્યાસ કર્યો હતો અને શિક્ષણ મેળવ્યું હતું તેમજ જ્યાં શિક્ષકોએ અને સિનિયરોને પાયલોટ બનવામાં માટે શું કરવું જોઈએ તે અંગેની પણ પૂછપરછ કરી હતી તેમજ 12 સાયન્સ મેથ્સ વિભાગની અંદર લઈને તે આગળ વધી હતી અને પાયલોટ બનવા માટે લાખો રૂપિયાનો ખર્ચો થતો હોવાનો પણ જાણવા મળ્યું હતું

પરંતુ ખેડૂત પિતા અને દુબે પરિવારે દીકરીને પાયલોટ બનાવવા માટેનો પણ મક્કમ રીતે નિર્ણય કર્યો હતો. જંબુસર થી વડોદરા અને ત્યારથી ઇન્દોર બાદમાં દિલ્હી અને છેલ્લે જમશેદપુર ની અંદર ઉર્વશીનું કોમર્શિયલ પાયલોટ નું લાઇસન્સ આવતા પાયલોટ બનવાનું સાકાર થયો હતો અને ગામના એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ઓપન કાચને લઈને સરકારી લોન સાથે ખાનગી બેંકો ની અંદર પડેલી હદ વગરની તકલીફ હોય તેમ જ કલાકોની ફ્લાઈંગ માટે ભરવા માટેના હજારો રૂપિયા અને લાખો રૂપિયાની ફી અંગે પણ ભેદ ના વ્યક્ત કરી હતી

ભરૂચ જિલ્લાની પહેલી પાયલોટ બનનાર ઉર્વશી એ કહ્યું હતું કે પાયલોટ બનવાનું મારું સપનું નાનપણથી જ હતું અને મારા પિતા ખેડૂત છે તેમજ પાયલોટ બનવા માટેનો મોટો ખર્ચો કર્યો હતો અને મારા પિતાએ મને ના ના પાડી હતી તેમાં જેટલી મદદ થાય એટલી મદદ કરી હતી અને મારી પાસે પાયલોટ કઈ રીતે બનવું એની પણ માહિતી નહોતી અને શિક્ષક અને સિનિયરોની મદદ લઈને આગળ વધતી ગઈ હતી અને બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ પછી મેં ઇન્દોરમાં એડમિશન લીધું હતું અને પછી મારા ભાષાની તકલીફ પડતી હતી પરંતુ મેં ક્યારેય હાર નથી માની

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM