પતિ ના ત્રાસથી કંટાળીને પરણીતાએ સુસાઇડ નોટ લખીને તળાવમાં લગાવી છલાંગ..!, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે :- મારા મોત પાછળ જવાબદાર..

પતિ ના ત્રાસથી કંટાળીને પરણીતાએ સુસાઇડ નોટ લખીને તળાવમાં લગાવી છલાંગ..!, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે :- મારા મોત પાછળ જવાબદાર..

આજે દિવસેને દિવસે સમગ્ર દેશભરમાંથી આપઘાતના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ઘણી વખત પતિ પત્ની ની વચ્ચે થયેલા ઝઘડાઓને કારણે પણ યુવક અથવા તો યુવતીઓ ત્રાસના લીધે કંટાળીને આપકા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. આજે આપણી સામે એક ઉત્તર પ્રદેશમાંથી હચ મચાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ઘણી વખત પ્રેમ સંબંધ તેમજ અંગતઅદાવત રાખીને તેમજ ઘણી વખત માનસિક અથવા તો શારીરિક ત્રાસ ને લીધે ઘણી મહિલાઓ આજના સમયમાં મોતને વ્હાલું કરી દેતી હોય છે

કહેવામાં આજે આપણી સામે એક ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક મહિલા પોતાના પતિ અને સાસરીયા વાળા લોકોના ત્રાસને કારણે ખૂબ જ વધારે કંટાળી ગઈ હતી અને આ મહિલાએ તળાવમાં આવ્યું હતું. જે તળાવ ની અંદર કુદી હતી તેના ઘાટ ઉપરથી પરિવાર અને પોલીસને કપડાં તેમજ સુસાઇડ નોટ મળી આવી હતી તેનાથી પરિવાર અને પોલીસને જાણકારી મળી હતી.

પરિવાર અને પોલીસે સ્થાનિકોની મદદ લઈને તળાવની આસપાસ શોધપણ કરવામાં આવી હતી અને ત્યારે મહિલાનું કોઈ પણ પ્રકારની જાણકારી મળી આવી ન હતી. આ છોકરાઓના અધિક ઘટનાને ઉત્તર પ્રદેશની અંદર આવેલા બાંદા ના અટારા ચુંગી ચોંકી વિસ્તારની છે. તળાવની અંદર કૂદેલી યુવતીના પરિવારના લોકોએ સાસરીયાઓની ઉપર ત્રાસ ગુજરવાનો મોટો આરોપ નાખ્યો હતો.

તમને આખી ઘટના વિશે જાણકારી આપીએ તો, બાંદા ના કુશવાહા નગરમાંથી એક મહિલા ગુમ થઈ હોવાની જાણકારી મળી હતી ત્યારે શહેરની અંદર આવેલા કોથવાલી વિસ્તારની અંદર નવાબ ઢાંકીની પાસે એક મહિલાની સુસાઇડ નોટ મળી આવી હતી અને તેની સાડી પણ મળી આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસે પરિવારના લોકોને આપી હતી અને તાત્કાલિક ધોરણે પરિવાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

તળાવ ની અંદર છ કલાક સુધી મહિલાની શોધ કરવામાં આવી હતી પરંતુ મહિલા મળી આવી નહોતી. માહિતી મળી રહી છે કે, તળાવ ની અંદર કૂદેલી યુવતી નું નામ સુનીતા છે અને તે કુશવાહ નગરની લોધી કોલોની માં રહેતી હતી. પોલીસને અને પરિવારના લોકોને તળાવની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેની અંદર લખ્યું હતું કે, આ મહિલાનો પતિ તેને માર મારતો હતો અને તેને કારણે આ મહિલાએ આત્મહત્યા કરી હોય તેવી આશંકા ને લઈને પરિવારના લોકોએ પોલીસ જાણકારી આપી હતી

તળાવની અંદર કુદેલી સુનીતાના પિતા ઉમેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીનો પતિ મારી દીકરી સુનીતા ને ખૂબ જ ત્રાસ આપતો હતો અને ઘણી બધી વખત સમજાવ્યા હોવા છતાં પણ મારી દીકરીને માર મારવાનું બંધ કર્યું ન હતું.., જેને લઇને આજે મારી દીકરી સુનીતા એ પોતાનું ઘર છોડી દીધું હતું. દિવાના લોકોને પોલીસ તળાવની પાસે પહોંચતા ત્યારે ખબર પડી હતી કે સુસાઇડ નોટ અને સાડી મળી આવી હતી

ત્યારે સુનીતા ના પિતા ઉમેશભાઈ એ જણાવ્યું હતું કે, મારી દીકરી સુનીતા નો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી તેમ જ ગઈકાલે રાત્રિના દસ વાગ્યાની આસપાસ મારી સાથે તેણે વાત થઈ હતી અને જણાવ્યું હતું કે, તેમની દીકરી પતિના મોબાઈલથી જ વાત કરતી હતી. ઉમેશભાઈ વધુમાં જણાવ્યું હતું કે મારી ફુલ જેવી માસુમ સુનીતા નામની દીકરીને એક પાંચ વર્ષની દીકરી પણ છે. સુસાઇડ નોટ ની અંદર મહિલાએ આત્મહત્યા કરવા માટે તેના પતિને જવાબદાર ઠહેરાવ્યો હતો.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM