ગુજરાતની આ 9 વર્ષની નાનકડી દીકરીએ કર્યું એવું સુંદર કાર્ય કે…, દરેક ફોટાઓ જોઈને તમે પણ દીકરીના વખાણ કરતા થઈ જશો…

ગુજરાતની આ 9 વર્ષની નાનકડી દીકરીએ કર્યું એવું સુંદર કાર્ય કે…, દરેક ફોટાઓ જોઈને તમે પણ દીકરીના વખાણ કરતા થઈ જશો…

મિત્રો આજે સોશિયલ મીડિયા ની દુનિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ ખૂબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે અને જ્યારે આપણી સામે ઘણા બધા એવા પણ કિસ્સાઓ આવતા હોય છે કે જેને સાંભળીને તમે પણ ભાવુક થઈ જતા હોય છો. તો તેમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે અને તમે ઘણા બધા એવા પણ બાળકોને જોયા હશે જેવો નાની ઉંમરની અંદર ખૂબ જ મોટા મોટા કાર્યો પણ કરતા હોય છે

ત્યારે આજે આપણે ગુજરાતના એક નાનકડા એવા ગામની નવ વર્ષની બહાદુ દિકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમજ આ નાનકડી દીકરી એવું કાર્ય કર્યું હતું કે સાંભળીને તમે પણ દીકરીના વખાણ કરતા થાકશો નહીં તેમજ આજે આપણે બનાસકાંઠાના વડગામ ની અંદર તાલુકાના મેદપુરા ગામની અંદર ધોરણ ત્રણમાં ભણતી નાનકડી બાળકી એ કેન્સર પીડી દર્દીઓ માટે આગળ આવી છે

મિત્રો આ બહાદુર ડિગ્રીનું નામ તૃષા બા છે અને તેની ઉંમર માત્ર ને માત્ર નવ વર્ષની છે તેમજ આ નાનકડી એવી દીકરીએ કેન્સર દર્દીઓ માટે હસતા મોઢે પોતાના અતિ પ્રિય વાળદાનમાં આપી દીધા છે અને આ દીકરીએ આ ખાસ પ્રકારના સેવાકીય કાર્યો કરવા માટે માતા-પિતાએ પણ તેમનો સાથ આપ્યો હતો

મિત્રો અત્યારે આ નાનકડી એવી અને નાનકડા એવા ગામની દીકરી ખૂબ જ વધારે ચર્ચામાં છે અને નાની ઉંમરમાં જ દીકરીનું સેવા કર્યા જોઈને લોકો તેમના ખૂબ જ વધારે વખાણ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની અંદર ડોનેટ કરનાર પહેલી એવી બાળકી બની ગઈ છે

મિત્રો નાનકડા આ નાનકડી દીકરી બાળપણથી જ એવું ઇષ્ટતી હતી કે તે પોતાના વાળનું દાન કરે તેમજ તેની ઉંમર નાની હોવાને કારણે તે શક્ય બની શક્યું નહીં અને થોડા દિવસો પહેલા દીકરીએ પોતાના માતા-પિતાને વાળ ડોનેટ કરવાની પણ વાત કરી હતી તેમજ દીકરીની વાત સાંભળીને માતા-પિતા પણ ખૂબ જ વધારે ખુશ થઈ ગયા હતા અને હેર ડોનેશન લેનારી સંસ્થાની શોધ શરૂ કરી હતી

ત્યાર પછી હૈદરાબાદની એક હેર ડોનેટ સંસ્થા મળી ગઈ હતી અને દીકરીએ પોતાના ઘરે ડોનેટ કરવાનું નક્કી કર્યું હતું અને માત્ર નવ વર્ષની દીકરીએ કેન્સર ગ્રસ્ત સ્ત્રીઓ માટે પોતાના વાળનું દાન કર્યું હતું અને આ નાનકડી એવી દીકરીના સેવા કે કાર્યોનો વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM