આ ડ્રાઈવરે તો હદ કરી..!, શેરડીથી ભરેલા ટ્રક હાઇવે ઉપર ગોથું ખાઈ ગયો, જુઓ કાળજુ ધમધમાવી નાખે તેવો વિડીયો. ..

આ ડ્રાઈવરે તો હદ કરી..!, શેરડીથી ભરેલા ટ્રક હાઇવે ઉપર ગોથું ખાઈ ગયો, જુઓ કાળજુ ધમધમાવી નાખે તેવો વિડીયો. ..

સમગ્ર દેશભર ની અંદર અત્યારે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ધ્રુજાવી નાખે તેવી ઘટનાનો એક વિડીયો પણ અત્યારે આપણી સામે આવી રહ્યો છે. મિત્રો હાઇવે રોડ ઉપર ઘણા બધા ઓવરલોડ વાહનો જોયા હશે તેમજ ઘણી બધી વખત આવા ઓવરલોડ વાહનોને કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે

તેવી જ રીતે હાલમાં આપણી સામે ખૂબ જ મોટી ધ્રુજાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની અંદર શેરડી થી ભરેલા ઓવરલોડ ટ્રક અચાનક પલટી ખાઈ ગયો હતો અને આ કારણોસર ગંભી પ્રકારની અકસ્માતની ઘટના પણ બની હતી. આ અકસ્માતની ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી ફાઈનલ થઈ રહ્યો છે

વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર ઉત્તર પ્રદેશના બીજનોર જિલ્લાની અંદરથી આ વિડીયો સામે આવ્યો છે. અકસ્માતની ઘટના જ્યારે બની હતી ત્યારે દૂર ઊભેલા એક સ્થાનિક વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે યમદૂત બનીને આવેલો એક ઓવરલોડ ટ્રક હાઇવે ઉપર અચાનક ડીવાઇડર ઉપર ચડીને પલટી થઈ ગયો હતો

અકસ્માતની ઘટના બન્યા પછી આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને બધાએ ભેગા થઈને ટ્રક ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો તેમજ અકસ્માતની ઘટના નેશનલ હાઈવે 74 ઉપર બની હતી. બીજનોર જિલ્લાની અંદર આ દિવસોની અંદર ટ્રાન્સપોર્ટ અને પોલીસ વિભાગની મિલીભગત ખૂબ જ વધી ગઈ છે અને રસ્તા ઉપર બનીને ઓવરલોડ ટ્રક ચાલતા જોવા મળી રહ્યા છે

ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા લાગ્યો છે અને ટ્રકની કેપેસિટી કરતા પણ વધારે માલ તેમાં ભરવામાં આવે છે તેમજ આવા ટ્રકની સામે પોલીસને કાયદેસરની કાર્યવાહી પણ કરવી જોઈએ. પરંતુ મિલી ભગતના કારણે આ પ્રકારના ટ્રકની સામે પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ સર્જાય છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM