પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકની સાથે જંગલમાંથી અચાનક નીકળેલો ગેંડો ભટકાયો, પછી ટ્રકની થઈ એવી હાલત કે.., આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય આવો વિડિયો..

પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકની સાથે જંગલમાંથી અચાનક નીકળેલો ગેંડો ભટકાયો, પછી ટ્રકની થઈ એવી હાલત કે.., આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય આવો વિડિયો..

આજકાલ સોશિયલ મીડિયા ઉપર તમે અવારનવાર ઘણા બધા અકસ્માત ના વિડીયો જોતા હશો. તમે ઘણી વખત સોશિયલ મીડિયા ઉપર એવા વિડીયો જોયા હશે કે જેની અંદર જંગલી પ્રાણીઓ રોડ રસ્તા ઉપર ખૂબ જ ભાગમભાગ કરતા હોય છે અને ઘણી વખત રોડ ઉપર જઈ રહેલા વાહનોની સાથે પણ અથડાઈ જતા હોય છે. અને ન બનવાના બનાવો બની જતા હોય છે

ત્યારે હાલમાં જ બનેલી એક એવી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના ના વિડીયો આસામના મુખ્યમંત્રી એવા હિંમતા બિસ્વા શર્માએ રવિવારના દિવસે તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો અને વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે, એક ગેંડો અચાનક રોડ ઉપર દોડતો દોડતો આવી જાય છે અને રોડ ઉપર જઈ રહેલા ટ્રકની સાથે અથડાતો જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર ઘટનાની અંદર ગેંડાને ગંભીજાવ પહોંચી હતી અને અકસ્માતની ઘટના બન્યા પછી ગેંડો ઉભો થઈને જંગલ તરફ ચાલ્યો જતો હોય છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ની અંદર કેદ થઈ જાય છે અને મળતી માહિતી પ્રમાણે આસાની અંદર આવેલા કાઝીરંગા ની અંદર એક ગાંડો ટ્રકની સાથે અથડાયો હતો અને આ કારણોસર ગેંડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વાયરલ થયેલા વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે જંગલમાંથી નીકળેલો એક ગેંડો રોડ ઉપર પસાર થઈ રહેલા ટ્રકની સાથે ખૂબ જ ભયંકર રીતે અથડાયો હતો. ત્યાર પછી ગેંડો અચાનક જંગલ તરફ ભાગવાનો પ્રયત્ન કરે છે અને તે સ્લીપ ખાઈને રોડ ઉપર પડી જાય છે તેમજ ફરીથી ઊભો થઈ જાય છે અને જંગલ તરફ જતો રહે છે

વાયરલ થયેલા વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે ટ્રક ચાલક ગેંડા ને બચાવવાનો પ્રયત્ન કરે છે અને આમ છતાં પણ ગેંડો ટ્રકની સાથે ભટકાઈ જાય છે અને આ ઘટનાની અંદર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો તેમજ ટ્રકની પાછળથી આવતી કાર ગેંડો અથડાયો હતો અને મોટી દુર્ઘટના બનવાની સંભાવના હતી તેમજ અત્યારે આ પેંડા ના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ અલગ અલગ પ્રકારની કોમેન્ટ બોક્ષમાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM