સુરતના રાદડિયા પરિવારે દીકરા દીકરીના લગ્નની કંકોત્રીમાં એવું લખાણ છપાવ્યું કે…, આખું ગુજરાત કરી રહ્યું છે પરિવારના વખાણ, જાણો એવું તો શું છે..

સુરતના રાદડિયા પરિવારે દીકરા દીકરીના લગ્નની કંકોત્રીમાં એવું લખાણ છપાવ્યું કે…, આખું ગુજરાત કરી રહ્યું છે પરિવારના વખાણ, જાણો એવું તો શું છે..

મિત્રો અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે અને અત્યારે લગ્ન પ્રસંગની અંદર અનોખી લગ્નની કંકોત્રી છપાવવાનો એક અલગ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમજ ઘણા બધા લોકો પોતાની દીકરી અથવા તો દીકરાના લગ્નની કંકોત્રી ની અંદર પ્રેરણાદાયક મેસેજ લખાવતા હોય છે. તમે સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની ઘણી બધી કંકોત્રી જોઈ હશે. તેમજ આજે આપણે સુરત શહેરના રાદડિયા પરિવારના લોકોએ છપાવેલી અનોખી કંકોત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ

અત્યારે આ કંકોત્રી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને રાદડિયા પરિવાર લગ્નની કંકોત્રી ની અંદર એવું લખાણ લખાવ્યું હતું કે આખા ગુજરાત રાજ્યની અંદર પરિવારની વાહ વાહ થઈ રહી છે. હાદરીયા પરિવારની દીકરી જાણવી ના લગ્ન 30 જાન્યુઆરીના રોજ થવાના છે અને દીકરા કાર્તિક ના લગ્ન એક ફેબ્રુઆરીના રોજ થવાના છે

બંનેની લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને કાર્તિક રાદડિયાએ વાતચીત દરમિયાન એવું જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યની અંદર અસંખ્ય સરકારી યોજના અમલમાં આવી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ આરોગ્ય બાળ વિકાસ અને મહિલાઓ માટે ઘણી બધી અસંખ્ય યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવે છે

પરંતુ રાજ્ય સરકારની આ યોજનાઓના અલગ અલગ નાના નાના ગામડાઓ તેમજ અશિક્ષિત વર્ગો સુધી કેટલા કારણોસર પહોંચી નથી અને મારા માતા-પિતા પણ અવશિક્ષિત હોવાને કારણે તેમને પણ આ પ્રકારની ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડી ગયો છે. મારા માતા-પિતાને પડતી મુશ્કેલીઓ અને મને શિક્ષણ સમાજની અંદર કાંઈ યોગદાન આપવાની પણ પ્રેરણા આપે છે

મિત્રો કાર્તિક રાદડિયા એ વધુમાં જણાવ્યું હતું કે મે લગ્નની કંકોત્રી ની અંદર મારા મિત્રો facebook whatsapp જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે અને જેના કારણે અસંખ્ય લોકો મારા સુધી અમારી આ લગ્નની કંકોત્રી સુધી પહોંચી શકે છે. કાર્તિક રાદડિયા નું કહેવું છે કે જો લગ્નની કંકોત્રી થી 10% લોકોને પણ મદદ મળશે તો હું મારા આ પ્રયત્નથી સફળતા મળી છે એવું માનીશ

લગ્નની કંકોત્રી ની વાત કરવામાં આવે તો લગ્નની કંકોત્રી ની અંદર કાર્તિક રાતડીયા અલગ અલગ પેજ ઉપર સરકારી યોજનાઓ વિશે માહિતી આપી છે અને અમૃતમ યોજના તેમજ માં વાત્સલ્ય યોજના અને વિદેશી અભ્યાસ લોન માટેની યોજના તેમજ વિવિધ અભ્યાસ માટેની યોજના શૈક્ષણિક અભ્યાસ માટેની યોજના ભોજન બલી સહાય યોજના ની માહિતી કંકોત્રીને છપાવવામાં આવી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM