7 દિવસ સુધી પતિ સાથે શારીરિક સંબંધ ન બાંધ્યા…, 8માં દિવસે થયો આવો શરમ આવે તેવો કાંડ……

7 દિવસ સુધી પતિ સાથે શારીરિક સંબંધ ન બાંધ્યા…, 8માં દિવસે થયો આવો શરમ આવે તેવો કાંડ……

આપણને ઘણી વખત જાણવા મળ્યું છે કે લુટેરી દુલ્હન ના કિસ્સાઓ અવાર નવાર જાણવા મળ્યા હોય છે. આજે લૂટેરી દુલ્હન સાથે જોડાયેલો એક એવો પ્રકાશમાં આવ્યો છે. જણાવી દઈએ કે આ કિસ્સો રાજસ્થાનના વિસ્તારમાંથી સામે આવ્યો છે. નદીયા કે આજકાલ લુટેરે દુલ્હન નામનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને રાજસ્થાની આ વિસ્તારમાં એક યુવકે યુવતીની સાથે પરિવારની તમામ રિતી રિવાજ સાથે લગ્ન કર્યા હતા ને, લગ્ન પછી પરણિત આ યુવતી પતિ ને શારીરિક સંબંધ ન રાખવા ની જણાવી રહી છે.

આખી ઘટના ની અંદર યુવતી પોતે બીમાર હોવાનું કારણ આપી રહી છે. અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ જવાની વાત પોતાના પતિને કરી હતી. તમને જણાવી દઈએ કે આ લગ્નની વાત ગામના જાણીતા વ્યક્તિ એ નક્કી કરાયા હતા. તમને જણાવી દઈએ કે, આ લગ્ન માટે લગ્ન કરી રહેલા યુવક ની પાસેથી આશરે ૬ લાખ રૂપિયા લીધા હતા. આ બધા તમારા પૈસા લઈને તેના લગ્ન પણ કરાવ્યા હતા..

ખાસ વાત તો તે છે કે લગ્ન પછી યુવતી શારીરિક સંબંધ ન રાખવા માટે પતિને જણાવી રહી હતી. અને તે પોતે બીમાર હોવાનું કારણ જણાવી રહી હતી. તમને જણાવી દઈએ કે યુવતી પોતે સારવાર માટે હોસ્પિટલ જવાનું જણાવી રહી હતી. જ્યારે ઘરમાં કોઈ નહોતું ત્યારે યુવતી ઘરમાંથી પૈસા અને ઘરેણાં લઈ ને ફરાર થઈ ગઈ હતી. ખાસ વાત તો છે કે લગ્ન કરવનાર દલાલ પણ હાલમાં ફરાર હોવાની માહિતી સામે આવી છે.

જ્યારે પતિને શંકા થઇ હતી કે તેમની પત્ની ઘરેથી ભાગી ગઈ છે. પોલીસ મદદ લેવાનું નક્કી કર્યું હતું. ફરિયાદ નોંધાવી પોલીસની મદદ માગી છે. પોલીસ ફરિયાદના આધારે દુલ્હને લગ્ન કરાવનાર દલાલ ની શોધમાં લાગી ગઈ છે. વધુમાં જણાવીએ કે પતિએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું કે પત્ની તબિયત ખરાબ હોવાનું જણાવી હતી. તેની સાથે છેતરપિંડી કરી હોવાની માહિતી સામે આવી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM