એક યુવક બાઈક સાથે કરી રહ્યો હતો ખતરનાક સ્ટંટ…, પછી અચાનક થયું એવું કે જીવ તાળવે ચોંટી ગયો.., જોવો વિડીઓ

એક યુવક બાઈક સાથે કરી રહ્યો હતો ખતરનાક સ્ટંટ…, પછી અચાનક થયું એવું કે જીવ તાળવે ચોંટી ગયો.., જોવો વિડીઓ

સોશિયલ મીડિયાના યુગમાં આજે અવાર-નવાર લાખો વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયોની અંદર એક યુવક બાઇક લઇને સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. આ યુવકને ખબર નથી કે તે ભયંકર અકસ્માત થવા જઈ રહ્યો છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, આ યુવક બાઈક ઉપર સ્ટંટ બતાવવાની ઘેલછામાં, યુવક રોડ પર આમને સામે આવે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયો જોઈને તમે પણ ધ્રુજી જશો. આ સાથે છોકરા ઉપર ગુસ્સો પણ આવશે કે, સ્ટંટ ના ચક્કર માં તે શું કરવા જઈ રહ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક રસ્તા પરથી કાર પસાર થઇ રહી હોય છે. આ દરમિયાન એક બાઈક સવાર ત્યાં થી પસાર થાય છે. અને વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકોના વાહનો પણ ઘરની બહાર પાર્ક થયેલા જોવા મળે છે. આ દરમિયાન ફુલ સ્પીડે આવતા બાઈકચાલક સ્ટંટ કરવા ના બહાને ત્યાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરે છે.

ત્યારબાદ, વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, યુવક ત્યાંથી પસાર થવાનો કોશિશ કરે છે. ત્યારે તે બે કાર વચ્ચે ફસાઈ જાય છે. અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. સોશિયલ મીડિયા નીં અંદર આ સ્ટંટ નો વિડીયો ઘણા લોકોએ જોયો છે. કેટલાક લોકો રસ્તાઓ પર સ્ટંટ બતાવ્યા લાગે છે જેના કારણે તેઓ પોતાને જ નુકસાન પહોંચાડે છે.

તમને જણાવી દઈએ કે ઘણી વખત, લોકો સ્ટંટ બતાવવાના ચક્કરમાં ચક્કરમાં, પોતાનો જીવ જોખમમાં મુકી દે છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર એક યુવક બાઇક પર સ્ટંટ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. આ તેના ભયંકર અકસ્માત તરફ લઈ જાય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાઈક ઉપર સ્ટંટ બતાવવાની ક્રિયામાં યુવક રોડ ઉપર સામે પડી જાય છે.

સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો જોઇને તમે પણ બે ઘડી ધ્રુજી જશો. આખા તે તમને પણ આ છોકરા ઉપર ખૂબ જ ગુસ્સો આવશે કે, હીરો બનવાના ચક્કરમા ઝીરોં થઈ ગયો. વીડિયોની અંદર જઈ શકાય છે કે રસ્તા ઉપર એક કાર પસાર થઇ રહી છે અને, એક બાઈક સવાર તયાંથી પસાર થાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે લોકોના વાહનો પણ બહાર પાર્ક થયેલા હોઈ છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. વિડિયો આપ્યો છે એ પછી અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો દ્વારા જોઈ ચૂક્યા છે. આ ઉપરાંત વીડિયો જોયા બાદ યુવક સલાહ આપી રહ્યા છે કે આવું કાર્ય ક્યારે કરવું જોઈએ નહીં. વિડિયો ઉપર એક યૂઝરે કોમેન્ટ કરી રહી છે કે, હીરો બનવાના ચક્કરમાં ઝીરો બની ગયા.

 

View this post on Instagram

 

A post shared by TYRESE (@tyrese)

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો ખૂબ જ સારા હોય છે. ઘણા વિડીયો ખૂબ જ ખરાબ હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઘણા વિડીયો જોઈને આપણને ઘણું બધું શીખવા પણ મળે છે. ઘણા વિડીયો જોઈને આપણને ઘણું જાણવા પણ મળે છે. અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને, આપણને ખડખડાટ હસવું જોવા મળે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM