પાડોશમાં રહેતા યુવકે નાની બાળકી સાથે કર્યું એવું કામ કે…, માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ.., દીકરી માટે ખાસ વાંચજો

પાડોશમાં રહેતા યુવકે નાની બાળકી સાથે કર્યું એવું કામ કે…, માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ.., દીકરી માટે ખાસ વાંચજો

છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર સામે આવે છે કે જેના જાણીને આપણે હચમચી જઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી નાના બાળકો નાના બાળકો ને અ સુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં અવાજ ઘણો નાના બાળકોને ગેરસમજનો ફાયદો ઉઠાવીને એકલતાનો લાભ ઉઠાવીને તેને ઉપાડી જતા હોય છે. છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો આપણી સામે આવા કિસ્સાઓ આવી ચૂક્યા છે.

આવો વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. હકીકતમાં આ મારા ઘર સામે રમતા હોય અથવા તો ઘરની બહાર એકલા હોય ત્યારે આરોપીઓ તેને જોઈ ને ઉપાડી જતા હોય છે. એમ જ ચૌહાણ ના બળાત્કાર જેવી પ્રવૃત્તિઓ પણ આચરતા હોય છે. અને ઘણા બનાવ મા એવું પણ સામે આવ્યું છે કે, નાના બાળકોની સાથે શોષણ અને બળાત્કાર જેવી પ્રવુતિઓ બનતી હોય છે.

આ સમગ્ર ઘટના ઓ જોઇને પોલીસ તંત્ર પણ કડક નિયમો જાહેર કર્યા છે. એવામાં એક આરોપીને બરાબર ની સજા ફટકારવામાં આવતી હોય છે. આમ છતાં નરાધમો સુધારવા નું નામ નથી લઈ રહ્યાં. અમદાવાદ શહેરના, શહેરકોટડા વિસ્તારની અંદર પાડોશી માં એક યુવક નાની બાળકીને પોતાની કાલીઘેલી ભાષામાં ફોસલાવીને ઉપાડી ગયો હતો. અને બાળકીને પોતાની વાતમાં લઈને તેને ઉપાડી ગયો હતો.

આ નાનકડી બાળકી તેમના ઘરની સામે રમતી હતી પરંતુ લાંબા સમય બાદ તે ઘરે ન આવતા માતા પિતાએ તેની ભારે શોધખોળ હાથ ધરી હતી. માતા-પિતાએ આસપાસના ઘણા બધા વિસ્તારોમાં શોધખોળ કર્યા બાદ, બાળકી મળી નહીં. આ કારણે માતા-પિતા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ કરી તો જાણવા મળ્યું છે કે બાળકી કહેતી હતી તે જગ્યાએ….

જાણવા મળ્યું હતું કે, તેની બાજુના મકાનમાં જ એક યુવક લાંબા સમયથી દેખાયો નથી. આ ઉપરાંત વધુમાં તપાસ કરતા જાણવા મળી રહ્યું હતું કે આ યુવક નાની બાળકીને ઉપાડીને ભાગી ગયો છે. આ વાત બાળકીના માતા-પિતા ને જણાવતા હતા તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તમને જણાવી દઇએ કે આ બાળકની ઉંમર ખૂબ જ નાની હોવાને કારણે પોલીસે તાત્કાલિક એક્શન લઈ ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તૈયાર થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી આણંદ જિલ્લાનો છે. અને અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં મંજૂરી વગર રહેવા માટે આવ્યો હતો. અત્યારે આ યુવક આ નાનકડી બાળકીને ઉપાડીને ક્યાં વિસ્તાર માં લઈ ગયો છે તે અંગે હજુ પણ કોઈ પ્રાથમિક જાણકારી સામે આવી નથી.

હકીકતમાં ગુજરાતમાં આ પ્રકારના બનાવવામાં દિવસે-દિવસે ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે. આપણે નાના બાળકોને સાચવવા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ તેઓને આવા નરાધમો થી બચાવવાની ઘણી કોશિશ કરવી જોઈએ. આવનારા સમયમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ તંત્ર ખૂબ જ જાગૃતિ ફેલાવી રહ્યું છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM