કિંજલ દવેના ગીત ઉપર, આ ટેણિયાએ કર્યા એવા જોરદાર ગરબા કે.., વિડીયો થઈ રહ્યો છે જોરદાર વાયરલ..!, જોવો વિડીયો મજા આવી જશે..

કિંજલ દવેના ગીત ઉપર, આ ટેણિયાએ કર્યા એવા જોરદાર ગરબા કે.., વિડીયો થઈ રહ્યો છે જોરદાર વાયરલ..!, જોવો વિડીયો મજા આવી જશે..

આજના આ આધુનિક જમાના ની અંદર સોશિયલ મીડિયા ઉપર દરરોજના લાખો વિડિયો વાયરલ થતા હોય છે. વિડીયો ખુબ જ સારા હોય છે અને ઘણા વિડીયો ખૂબ જ ખરાબ હોય છે, આ આધુનિક સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી વખત નાના બાળકોના પણ ખુબ જ સારા વિડીયો વાઈરલ થતા હોય છે. ઘણી વખત નાના બાળકોના ખૂબ જ રમુજ કરાવે તેવા અને અલગ અલગ પ્રકારની હરકતો ના વિડીયો વાયરલ થતા હોય છે. તેવી જ રીતે આજે આપણી સામે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક નાનકડા ટેણીયા નો વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે, ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે, આ ટેણીયો ખૂબ જ સારા એવા ગરબા કરતો જોવા મળી રહ્યો છે. આમ પણ સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત નાનકડા બાળકોના એવા વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકોને પણ ખૂબ જ મજા પડી જાય. આજે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે

પાયલ થયેલા વીડિયોની અંદર આપણે જો કોઈ જોઈ શકીએ છીએ કે, બાળક દેખાઈ રહ્યો છે. પીળા કલરનું ટીશર્ટ અને કાળા કલરની કેપરી પહેરેલી જોવા મળે છે અને કિંજલ દવેના ગીત ચાર ચાર બંગડીવાળી એની ઉપર આ નાનકડો ટાબરિયો ખૂબ જ સરસ રીતે ગરબા કરતો નજરે ચડે છે. વાયરલ થયેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે બાળક પોતાની અલગ જ મસ્તીમાં છે અને કિંજલ દવેના ગીત ઉપર ખૂબ જ સારી રીતે ગરબા કરતો નજરે ચડે છે.

મીડિયામાં વાયરલ થયેલા આ બાળક નો વિડીયો જોઈને ભલભલા લોકો પણ જોકે ઉઠે તેમ છે. કારણકે આ બાળક ખૂબ જ સુંદર રીતે અને રમુજી રીતે ગરબા કરે તો નજરે ચડે છે. જો તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો તો તમને પણ આ વીડિયોને શેર કરવાનું મન થઈ જશે. સોશિયલ મીડિયા ઉપર ધ હાર્ટ ન્યુઝ નામની youtube ચેનલ દ્વારા વિડીયો મુકાઈ રહ્યો હતો અને વીડિયો અત્યારે મોટી માત્રામાં વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા વાઈરલ થયેલા આ વિડીયો વિશે વિગતવાર વાત કરીએ તો, વીડિયોની અંદર આ બાળક ખૂબ જ રમુજી રીતે અલગ અલગ પ્રકારના સ્ટેપ કરીને સુંદર રીતે ગરબા કરી રહ્યો છે. સાથે સાથે આ બાળક ગરબા કરતો કરતો હસી પણ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મીડિયામાં અત્યારે આ બાળકે ધૂમ મચાવી દીધી છે તેમજ બાળકનો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

તેમાં જે વીડિયોની નીચે કોમેન્ટ બોક્સમાં લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે તેમજ બાળક નો વિડીયો લોકોને ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે. અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હજારો વિડિયો વાયરલ થતા હોય છે તેમાંથી આવા અમુક બાળકોના વિડીયો એવા વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો પોતાના બાળકોને તે વીડિયોમાંથી શીખવાની કોશિશ પણ કરતા હોય છે

સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો એવા વાયરલ થતા હોય છે કે, આજે આપણને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે અને ઘણા વિડીયો એવા હોય છે કે જેમાંથી આપણને ઘણું બધું જાણવા પણ મળતું હોય છે. જલ મીડિયા ઉપર અત્યારે ઘણા વિડીયો એવા પણ વાયરલ થતા હોય છે કે જેને જોઈને આપણને મોટીવેશન પણ મળતું હોય છે અને ખડ ખડાત હસવું પણ આવતું હોય છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM