વધુ એક નાનકડી દીકરીનો વિડીઓ થયો વાયરલ.., રડતા રડતા દીકરી એ તેના પપ્પાને કહ્યું એવું કે… , જોવો વિડીઓ

વધુ એક નાનકડી દીકરીનો વિડીઓ થયો વાયરલ.., રડતા રડતા દીકરી એ તેના પપ્પાને કહ્યું એવું કે… , જોવો વિડીઓ

કહેવાય છે કે દીકરી એકની સાથે બે ઘર માં અજવાળું ફેલાવે છે. દીકરી ઘરની અંદર સુખ અને શાંતિની સાથે સાથે સુગંધ ફેલાવે છે. જોકે આજે એવા પણ ખરો છે કે જ્યાં દીકરા અને દીકરી વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. દીકરીને દીકરા જેટલા સુખ મળી શકતા નથી. તેમજ દીકરીને બોસ તરીકે પણ માનવામાં આવે છે. આજે દીકરીઓ પણ એટલી પ્રગતિ કરી રહી છે કે તેની સામે દીકરાએ પણ પાછળ રહી ગયા છે.

તમને જણાવી દઈએ કે કેટલાક લોકો દીકરીનો જન્મ થતાં નિરાશ થઇ જાય છે. અને આ સમાજમાં એવા પણ લોકો છે કે, જેના ઘરે દીકરીનો જન્મ થતાં દીકરા કરતાં સવાઈ ખુશી જોવા મળે છે. આજે વિડીયો લાવ્યા છીએ તેને જોઈને દીકરી ના જન્મ પણ નિરાશા વ્યક્ત કરનાર લોકોને એક શીખ મળે છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ રડી પડશો. આ વીડિયોની અંદર દરેક વ્યક્તિએ જોવો જોઈએ જે લોકો દીકરીઓને બોજ માને છે.

તમને જણાવી દઇએ કે આ વિડીયો કવિ અને ગીતકાર મનોજ મુક્તાશિરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ તેમણે પોતાના દિલની વાત પણ લખી છે. મનોજ લખ્યું હતું કે વિડીયો જોયા પછી કદાચ દિકરીઓના જન્મ થાય પછી ઢોલ નગારા વગાડવાની શરૂઆત થઇ શકે છે. ભાગ્યશાળી હોય છે એના ઘરની અંદર લક્ષ્મીનો અવતાર થાય છે.

તમે જે વાયરલ વિડીયો બે મિનિટ ને ૧૪ સેકન્ડ નો છે. જેની અંદર એક નાનકડી ફૂલ જેવી બાળકીને પોતાના પિતાને યાદ કરીને રડી રહી છે. આ દરમિયાન દીકરીની માતા તેને પૂછે છે કે કેમ બેટા રડે છે ??, ક્યારે જવાબ નથી કરતા કરતા જવાબ આપે છે કે, હું પપ્પાને ખૂબ જ યાદ કરું છું.

દીકરીને પિતા તરફનો શું પ્રેમ હોય છે તે આ વીડિયોની અંદર આપણને સૌ કોઈને જોવા મળે છે. આ વીડિયોને દીકરી એ વાત કરી રહી છે કે તેને જોઈને આપણને રડવું આવી જાય છે. દીકરી રડતા રડતા કયા છે કે મને સવારથી લઇને સાંજ સુધી પપ્પા ની ખૂબ જ યાદ આવે છે. ખરેખર દુનિયા દીકરી અને પાપા વચ્ચેનો છે પ્રેમ છે તે ખૂબ જ અલગ હોય છે. દરેક પિતા પોતાની વહાલસોયી દીકરીને ખૂબ જ પ્રેમથી ઉછેર કરતા હોય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં દીકરીએ આગળ કહે છે કે, આખો દિવસ ખાધા વિના કામ કરે છે અને પુત્રી કહે છે કે પિતા સવારે ખાલી ભોજન થાય છે અને આખો દિવસ કામ કરે છે. આ વીડિયોની અંદર દીકરી એટલી સરસ રીતે બોલે છે કે જેને જોઈને દરેક લોકો ભાવુક થઈ ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ જોઈ ચૂક્યા છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM