6 ફૂટ લાંબા છે આ વ્યક્તિ ના વાળ…, 40 વર્ષથી ધોયા પણ નથી.??, જોવો ફોટાઓ

6 ફૂટ લાંબા છે આ વ્યક્તિ ના વાળ…, 40 વર્ષથી ધોયા પણ નથી.??, જોવો ફોટાઓ

આપણે સૌ લોકો જાણીએ છીએ કે, આખા દેશભરમાંથી એવા ઘણા બધા લોકો જોવા મળે છે કે, જેને જોઈને અને જેને જાણીને આપણને વિશ્વાસ થતો નથી. આખી દુનિયાભરમાં એવા ઘણા બધા લોકો છે જેઓ તેમના વિચિત્ર શોખને કારણે, લોકોની વચ્ચે ભારે ચર્ચાનું કારણ બને છે. આજે અમે તમને એક એવા વિચિત્ર વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાના વાળને કારણે લોકોની વચ્ચે ચર્ચાનું કારણ બન્યું છે.

તમે આખા દેશભરમાંથી ઘણા વિચિત્ર વ્યક્તિઓ સામે આવતા હોય છે જેના કામ ઉપર આપણને વિશ્વાસ થતો નથી. આજે અમે તમને જે વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમનું નામ સાંકલ દેવ છે. અને આ વ્યક્તિની વાત કરીએ તો તેમના વાળ ૬ ફૂટ લાંબા છે. આ ઉપરાંત આ વ્યક્તિએ પોતાના વાળ ૪૦ વર્ષથી ધોયા પણ નથી.

આપણે આ વ્યક્તિ વિશે વાત કરીએ તો, તમને જણાવી દઈએ કે સાકલ દેવ બિહારના મુંગર જિલ્લા ના રહેવાસી છે. આ વ્યક્તિની વાત કરીએ તો, લોકો તેમના વાળને કારણે મહાત્મા તરીકે પણ ઓળખે છે. અને આ વ્યક્તિ ખૂબ જ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

તમને જણાવીએ કે આ વ્યક્તિએ વાળ ન કાપવા પાછળનું એક ચિત્ર વિચિત્ર કારણ આપ્યું હતું. આ વ્યક્તિનું કહેવું છે કે તેને એક દિવસે રાત્રે સપનું આવ્યું હતું, તેના કારણે આખી જિંદગી વાળ ન કાપવા નું નક્કી કર્યું હતું. આ વ્યક્તિ કહે છે કે તેને ભગવાને સપનામાં આવીને કહ્યું હતું કે વાળ ન કાપવા. આ વ્યક્તિ એ વધુમાં જણાવ્યું હતું કે ભગવાને મને સપનામાં આવીને કહ્યું હતું કે, વાળ ન કાપવા અને દારૂને છોડી દેવું જોઈએ.

આ સપનાના આધારે સાંકલ દેવ એ ૩૧ વર્ષથી વનવિભાગની અંદર ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે. જેને કારણે તેમનો સમગ્ર પરિવાર આખું ગુજરાન ચલાવે છે. આ વ્યક્તિના પરિવારમાં વાત કરીએ તો, તેને ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે, અને સાત પૌત્રો પણ છે. તમને જણાવી દઈએ કે અત્યારે આ સાકલ દેવ ઘરે જ રહે છે.

આ સમગ્ર વાત જાણ્યા પછી તમારા મનમાં વિચાર આવતો હશે કે, આ વ્યક્તિ કામકાજ શું કરતો હશે. તમને જણાવી દઈએ કે તેઓ ઘરે રહીને જાતે અમુક દવાઓ બનાવે છે. જેને લેવા માટે લોકો દૂર દૂરથી તેમના ઘરે આવે છે. સાકલ દેવ બિહાર ના મૂંગર જિલ્લાના રહેવાસી છે. આ વ્યક્તિના વાળને કારણે પરિવારના લોકો અને ગામના લોકો તેમને મહાત્મા તરીકે પણ ઓળખે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM