એક કોલેજ કરતી છોકરી પાણીપુરી વેચતા યુવક ના પ્રેમ માં પડી.., પછી હોટલ માં કર્યું એવું કામ કે…

એક કોલેજ કરતી છોકરી પાણીપુરી વેચતા યુવક ના પ્રેમ માં પડી.., પછી હોટલ માં કર્યું એવું કામ કે…

હાલ માં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાની અંદર એક પ્રેમ સંબંધ મા બળાત્કાર કર્યા નો કિસ્સો સામે.આવ્યો છે. માહિતી મળી છે કે નાગપુરની ખાનગી હોસ્પિટલની બહાર પાણીપૂરી વેચનાર યુવકે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા સોશિયલ મીડિયા થકી એક છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. તમને જણાવી દઈએ કે મૂળ મધ્યપ્રદેશની યુવતી જયપુર ની જાણીતી મેડિકલ કોલેજની અંદર પોતા નર્સિંગનો અભ્યાસ કરતી હતી.

પાણીપુરી વેચનાર યુવક અને તે છોકરી ની વચ્ચે મિત્રતા બંધાઈ પછી બંને એકબીજાને મળવા લાગ્યા હતા. આ મુલાકાત દરમિયાન યુવતીની સાથે બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી હતી. અને આટલું જ નહીં આ યુવકે આ સમગ્ર ઘટનાનો અશ્લીલ વિડીયો બનાવી દીધો હતો.

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના દેવાસ ના રહેવાસી અમિત કુમારે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા સોશિયલ મીડિયા થકી જયપુરની મેડિકલ કોલેજની અંદર ભણતી એક છોકરીની સાથે મિત્રતા બનાવી હતી. તમને જણાવીએ કે આ બંને વચ્ચેની મિત્રતા દિવસે-દિવસે ખૂબ જ ગાઢ બનતી જતી હતી. અમિતેશે તે છોકરીને દેવાસ મળવા ના બહાને બોલાવી ને એક હોટેલમાં લઇ ગયો હતો. ત્યાં યુવકે તે છોકરીની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

થોડા દિવસો પછી આ છોકરો જયપુર આવ્યો હતો. જયપુરની હોટલ અંદર એ છોકરીની સાથે ચાર દિવસ સુધી રહ્યો હતો. ત્યારે હોટલમાં શરીર સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન યુવતી સાથે બળાત્કાર કર્યો હતો. હોટેલ માં બનેલી સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.

ગુનેગાર યુવક અમિટેશે પીડિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો બારકોડ થી સ્કેન કરી ને છોકરી ના મોબાઈલ માંથી સેવ કરવા દરેક કોન્ટેક ઓ પોતાના મોબાઇલ લઇ લીધા હતા.  આ સમગ્ર ઘટના જાણ્યા પછી યુવતીની સાથે ઝઘડો થયો હતો. અને યુવતીને બદનામ કરવા માટે આરોપીએ હસી વિડીયો બનાવીને કરી દીધો હતો. માહિતી મળી છે કે આરોપી યુવકે whatsapp ગ્રુપ બનાવ્યું હતું.

આ ગ્રુપ ની અંદર આ પીડિત નો અશ્લીલ વિડિયો વાયરલ કરી દીધો હતો. પીડિતાએ ચંદાજી પોલીસ સ્ટેશનની અંદર પાણીપૂરી વેચનારો અમિતેશ ની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનેગારને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM