આવુ સાસરીયું કોઈને ન મળે.. સાસરીયાઓએ પૂત્રવધુને એ હદે ઢોરમાર માર્યો કે પિતાએ પરિણીત દીકરીને ઉંચકીને પોલીસ સ્ટેશન લઈ ગયા, ફોટાઓ જોઈ ને રડી પડશો..

આવુ સાસરીયું કોઈને ન મળે.. સાસરીયાઓએ પૂત્રવધુને એ હદે ઢોરમાર માર્યો કે પિતાએ પરિણીત દીકરીને ઉંચકીને પોલીસ સ્ટેશન લઈ ગયા, ફોટાઓ જોઈ ને રડી પડશો..

ઉત્તરપ્રદેશ પોલીસની કઠોરતા નો વિડિયો વધુ એક સામે આવ્યો છે. તમે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના કનોજ જિલ્લા માં એક પિતા પોતાની પુત્રીને સાથે પોલીસ સ્ટેશનની આસપાસ ચક્કર લગાવી રહ્યા છે. અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ ની પાસે પોતે ન્યાય ની માંગણી કરી રહ્યા છે. પણ જોવા માળે છે કે પોલીસ અધિકારીના કોઈપણ અધિકારી તેમની તરફ ધ્યાન આપી રહ્યા નથી. આ ઘટના બન્યા પછી સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી ગઈ અને તેમનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સોરીખ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બિલાંડપુર ગામની રહેવાસી તેમનું નામ રશ્મિ છે. રશ્મી પર પોતાના પતિ અને સાસરિયાઓએ હુમલો કર્યો હતો. જ્યારે યુવતીએ પોતાને બચાવ કરવા માટે કોશિશ કરી હતી ત્યારે, યુવતીને ઢોર માર માર્યો હતો. આ પછી પરણિત મહિલાએ પોતાના પરિવારના સભ્યોને આ સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પિતા અને ભાઈ સાસરીયા ના ઘરે દોડીને પહોંચી આવ્યા. અને પુત્રીને લઇ આવ્યા હતા.

રશ્મી ના પિતા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસની કડકાઈ ને કારણે વાતાવરણ કંઈક અલગ જ બન્યું હતું. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે પિતા પોતાની ઘાયલ થયેલી દીકરીને હાથમાં લઈને ન્યાયની માંગણી કરતા જોવા મળે છે. આ વખતે આજ ઘટના નો બીજો વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયો માં પીડિત દીકરી જમીન પર પડેલી જોવા મળે છે. અને પોતે ખૂબ જ દુઃખ સહન કરતી હોય તેવું જોવા મળે છે.

આ સમગ્ર ઘટના બાબતે વીડિયો વાયરલ થતાં સૌરીખ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ એક્શનમાં આવી, અને પરણિત મહિલાની ફરિયાદના પોલીસે કેસ નોંધ્યો હતો. તે પછી પોલીસે મહિલાની સારવાર કરાવી હતી. તમામ સારવાર કરાવ્યા પછી પરિસ્થિતિ કાબુમાં આવતા, પરિવાર અને દીકરીની સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા.

પોલીસ સ્ટેશન આવતા ની નજીક અચાનક જ રશ્મી ની નજીક તેમની તબિયત બગડી ગઈ હતી. આથી પિતા દિકરી ને ખાંભા પર મૂકી ને પોલીસ સ્ટેશન આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સાસરિયાઓના ખૂબ માર મારવાથી, ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

ઘાયલ દીકરીને પિતાએ પોતાના ખભા પર બેસાડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. જ્યાં તેણે તેની પુત્રીને ખંભા પર લઈ ને પોલીસે સમગ્ર બાબત વિશે જણાવી ને ન્યાયની માંગણી કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસ ખૂબ જ એક્શન આવીને ગુનો નોંધી ને આવી તપાસ હાથ ધરી હતી.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM