65 વર્ષના દાદાએ 2 માસુમ બાળકીઓ ને પ્રસાદી આપવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું.., આખી ઘટના જાણીને તમારું કાળજું કંપી ઉઠશે..!

65 વર્ષના દાદાએ 2 માસુમ બાળકીઓ ને પ્રસાદી આપવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું.., આખી ઘટના જાણીને તમારું કાળજું કંપી ઉઠશે..!

આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દિવસેને દિવસે દુષ્કર્મ અને નાની બાળકીઓ પર થતા અત્યાચારને કિસ્સાઓ ખૂબજ મોટી માત્રામાં વધી રહી છે. ખાસ કરીને અત્યારે સમાજમાં દીકરીઓની સાથે થતા અત્યાચારો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. તેમજ આ પ્રકારની ઘટનાઓ ની અંદર આજકાલની બાળકોની સાથે થતા અત્યાચાર પણ વધવા લાગ્યા છે. પોલીસ અને પ્રશાસન દ્વારા કડક માં કડક આરોપીને સજા આપવા છતાં પણ હજુ પણ ઘણા બધા આરોપીઓ સુધરવાનું નામ નથી લઈ ગયા.

આવા નરાધમોને કારણે ઘણી દીકરીઓ ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. તેમજ આવા નરાધમો ને કડકમાં કડક સજા આપવા માટે પોલીસ અને પ્રશાસન હંમેશા કાર્યરત હોય છે. આજે ગોંડલ તાલુકા ની અંદર થી એક એવી ઘટના બની છે જેનાથી તમારા રૂંવાટા ઉભા થઇ જશે. આ પ્રકારની એક ચોંકાવનારી ઘટના ગત દિવસોમાં ગોંડલ તાલુકામાં બની હતી.

ખરેખર ગોંડલ તાલુકાની અંદર આવેલા પીપળીયા ગામ ની અંદર માસૂમ બાળકીઓની ઉપર અજુગતી ઘટના બની હતી. ઘટનાની વાત કરીએ તો ગોંડલ તાલુકાની અંદર પીપળીયા ગામ આવેલું છે, આ ગામના એક યુવતીના ઘરે તેમના પિતા અને તેમના જમાઈ ના ઘરે યુપી થી રહેવા માટે આવ્યા હતા અને તેમની ઉંમર ૬૫ વર્ષ હતી. જ્યારે તેનું નામ સાલિકરામ રામસર્ધાર કોળી હતું.

આ યુદ્ધ ની બાજુમાં આવેલી એક મજૂર કોલોની માં એક સાડા ત્રણ વર્ષની અને એક પાંચ વર્ષની બાળકી તેના પરિવારની સાથે રહેતી હતી અને અવાર-નવાર તે યુવતીના ઘરે રમવા માટે થતી હતી અને તો ક્યારેક બેસવા માટે પણ આવતા હતા. ૬૫ વર્ષના આ ભાભા ની નિયત બગડી હતી અને બાળકોને રમાડી ને રાજી કરવાને બદલે બાળકી ની ઉપર દુષ્કર્મ આચરવાની કોશિશ કરવામાં આવી હતી. એક દિવસ સવારે સાડા ત્રણ વર્ષની દીકરીને અને પાંચ વર્ષની બાળકીને પ્રસાદ આપવાના બહાને રૂમની અંદર બોલાવી હતી

તેમજ સાડા ત્રણ વર્ષની દીકરી પર ન કરવાનું કામ આ વ્યક્તિએ કહ્યું હતું અને બાકી રહ્યું હતું તો પાંચ વર્ષની બાળકની સાથે પણ અડપલા કર્યા હતા. ખરેખર આ 65 વર્ષના વ્યક્તિના દુષ્કર્મની ઘટના બન્યા બાદ કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. આ વ્યક્તિની ઉંમર બાળકોને રમવાની અને મોજ કરવાની છે. પરંતુ આ વ્યક્તિનું મગજ ફરી ગયું હતું તો આ પ્રકારનો દુષ્કર્મની ઘટના હાજરી હતી.

આ પ્રકારની ઘટના દીકરી હોય તેની માતા ને જણાવતા આનંદ તેમનો ભાંડો ફૂટયો હતો અને આખી કોલોની ની અંદર હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે દીકરીને માતાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી અને યુવતીના પિતા ને પોલીસ કાર્યવાહી દરમિયાન પૂછપરછ કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

તેમજ ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને જેલ ભેગો કરી નાખ્યો હતો. આજકાલ આ પ્રકારના કિસ્સાઓ ખૂબ વધારે સામે આવી રહ્યા છે અને આપણી આસપાસ આ પ્રમાણે ની ઘટનાઓ વધારે ન બને તે માટે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. ખરેખર આ 65 વર્ષના વ્યક્તિએ જે બાળકીઓની સાથે કૃત્યા આચાર્યો તેને યોગ્ય યોગ્ય સજા આપવામાં આવે તેવી માંગણી થઈ રહી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM