આ કરોડપતિ મહિલાને થયો શાકભાજી વાળા સાથે પ્રેમ…!, અને દહેજમાં આપી આ વસ્તુ.., પછી જાણો શું થયું….

આ કરોડપતિ મહિલાને થયો શાકભાજી વાળા સાથે પ્રેમ…!, અને દહેજમાં આપી આ વસ્તુ.., પછી જાણો શું થયું….

સામાન્ય રીતે એવું કેહવાય છે કે પ્રેમ આંધળો હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે ત્યારે તેનાથી અલગ થવું સૌથી વધુ મુશ્કેલ બની જાય છે. અને વધુ માં તો તેની સાથે વધારે લગાવ થઇ જાય છે. તેના સિવાય તેને બીજી કોઈ વસ્તુઓ દેખાતી નથી. હા, જ્યારે પ્રેમ થઈ જાય છે ત્યારે જાત, ધર્મ, ઉંમર થી કોઈ ફરક પડતો નથી. આવો જ એક કિસ્સો ચીનના ન્યુલી મેરિડ કપલનો સામે આવ્યો છે. અને આ કિસ્સો ચીન નો છે.

હકીકતમાં ચીનમાં એક 38 વર્ષની મહિલાને તેના કરતાં 15 વર્ષ નાના એક યુવક સાથે ગાઢ પ્રેમ થઈ ગયો હતો. અને આ બંને વચ્ચે ખુબ ઉંમર નો તફાવત છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મહિલા તેના પ્રેમી યુવક કરતા, તે યુવકની માતા ખાલી એક વર્ષ જ મોટી છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર કિસ્સો ચીન ના હેન્નાન પ્રાંતના કીયૉન્ગઘઈ શહેરનો છે.

વધુ માં માહિતી મળી છે કે, એક રિપોર્ટ અનુસાર રીયલ એસ્ટેટ નો ધંધો કરનાર આ મહિલાને યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેના પછી થોડાક દિવસો પહેલા મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી, અને ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનો નિણર્ય લીધો હતો. જોકે યુવકના માતા પિતા દ્વારા તેનો સાફ ઇનકાર કરી દિધો હતો. તેમનું કહેવું છે કે લગ્ન માટે છોકરીની ઉંમર યોગ્ય નથી. અને આ લગ્ન માં છોકરી ની ઉમર ઘણી વધારે છે.

જોકે તે મહિલા યુવક સાથે લગ્ન કરવા માટે તત્પર થઇ ગઈ હતી. અને તે યુવક સાથે લગ્ન કરવા માંગતી હતી. જેના પછી તેણે યુવકને દહેજમાં 66 લાખ રૂપિયા, એક રીયલ એસ્ટેટ મિલકત અને ફરારી ગાડી આપી હતી. આમ યુવક પાસે દહેજમાં 5 કરોડ રૂપિયાની ગિફ્ટ મળી હતી. જેના પછી યુવકના પરિવારના લોકો લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા, અને લગ્ન માટે સમત્તી આપી હતી. અને પછી આ કપલ ને સહમતી મળી ચુકી હતી.

હકીકતમાં લગ્ન સમયે યુવક ફેરારી કાર લઈને આવ્યો હતો, જ્યારે મહિલા સફેદ કલરના લહેંગામાં એકદમ અપ્સરા જેવી લાગતી હતી. અને બંને ખુબ જ સુંદર દેખાતા હતા. તેનો બેબી બમ્પ પણ દેખાતો નહોતો. અને તેણે આખા શરીર પર કિંમતી આભૂષણ પણ પહેર્યા હતા. યુવતી એ ગળા માં કૂબ કીમતી આભુષણ પહેર્યા હોઈ તેવું લાગી રહ્યું હતું.

તમારી માહિતી માટે જણાવીએ છીએ કે આ મહિલાને 14 વર્ષનો એક પુત્ર પણ હતો અને તેના લગ્ન અગાઉ થઇ ગયા હતા. જોકે તેણીના છૂટાછેડા પણ થઇ ગયા હતા. આ માહિતી મળતા સોશ્યલ મીડિયામાં તેમને શુભેચ્છા નું ઘોડાપૂર આવી ગયું છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ

Deshimoj TEAM