80 વર્ષના દાદીએ પુલ પરથી ગંગા નદીમાં લગાવી છલાંગ.., ખતરનાક છલાંગ જોઈને શ્રદ્ધાળુઓ ચોંકી ઉઠયા.., જોવો ખતરનાક છલાંગનો વિડીયો

80 વર્ષના દાદીએ પુલ પરથી ગંગા નદીમાં લગાવી છલાંગ.., ખતરનાક છલાંગ જોઈને શ્રદ્ધાળુઓ ચોંકી ઉઠયા.., જોવો ખતરનાક છલાંગનો વિડીયો

અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટી માત્રામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. તેમાંથી ઘણા વિડીયો ખૂબ જ સારા હોય છે અને ઘણા વિડીયો ખૂબ જ ખરાબ હોય છે. વિડીયોમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે અને ઘણા વિડીયો એવા હોય છે કે જેને જોઈને આપણે ભાવુક પણ થઈ જતા હોઈએ છીએ. અને ઘણા વિડીયો એવા હોય છે કે જેને જોઈને આપણને ખૂબ જ મોટીવેશન મળતું હોય છે.

આવો જ વિડીયો અત્યારે વૃદ્ધ મહિલાનુ ઈન્ટરનેટ ઉપર ખૂબ જ મોટી માત્રામાં વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયોની અંદર જોઈ શકાતી વૃદ્ધ મહિલા હરિયાણાની છે. જોકે પોલીસને આ સમગ્ર ઘટના અંગે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાણકારી મળી આવી નથી. જ્યારે ગરમીનો ભરપૂર માત્રામાં સીઝન ચાલી રહી હોય ત્યારે હરિદ્વાર ગંગા ઘાટ ઉપર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડે છે..

લોકો ગંગાઘાટનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે. ચારધામ ઉપર યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ સિવાય ગરમી ની રજા માટે આવનારા પર્યટકો અનેક રાજ્યોમાંથી હરિદ્વાર સુધી પહોંચી ગયા છે. વાયરલ થયેલા વિડિયો ની અંદર આપણે સૌ કોઈ હોઈ શકે છે કે પુલ ઉપર છલાંગ લગાવી એક વૃદ્ધ મહિલા નો વિડીયો લોકોએ પોતાના કેમેરામાં કેદ થઇ ગયો છે.

હર કી પૌડી સહિત અન્ય ગંગા ઘાટ ઉપર મોટી સંખ્યામાં યુવકો પુલ પરથી છલાંગ લગાવે છે અને પોલીસ આવા યુવકો પરમિશન મર્યાદા હેઠળ કાર્યવાહી પણ કરી રહી છે પરંતુ લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યાં. આ દરમિયાન હર કી પૌડી બ્રહ્મકુંડ ઉપર પૂલમાંથી છલાંગ લગાવી એક વૃદ્ધ મહિલા નો વિડીયો ઈન્ટરનેટ ઉપર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. વૃદ્ધ મહિલા ની ઉમર અંદાજે 80 વર્ષની આસપાસ હોય તેવું જોવા મળી રહ્યું છે

આ વીડિયોની અંદર વૃદ્ધ મહિલા પુલ ઉપર ચડી ને નીચે ગંગા ની અંદર છલાંગ લગાવતા જોવા મળી રહ્યા છે અને યુવકોની જેમ જ કરીને થોડે દૂર આ મહિલા બહાર પણ નીકળી જાય છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વૃદ્ધ મહિલા ગુલાબી કલરનો ડ્રેસ પહેરેલો જોવા મળે છે, અને ખુબજ વધારે સ્ફૂર્તિથી તેઓ ચલાવી રહ્યા છે અને લોકો પણ જોઈ રહ્યા છે.

જ્યારે આ મહિલા છલાંગ લગાવી રહ્યા છે ત્યારે નદીમાં ભરપૂર માત્રામાં ભરવા જોવા મળે છે અને લોકો પણ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમજ લોકો પણ વખાણ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ખૂબ જ મોટી માત્રામાં વાયરલ થઇ રહ્યો છે. તેમજ તેમાં સુનિલ નેગી નામના એક યુવકે વીડિયો ને શેર કરીને લોકોને સમક્ષ લાવી રહ્યા છે.

મીડિયા ઉપર અત્યારે આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને કેટલાક લોકો આ વૃદ્ધના આશ્ચર્યજનક પરાક્રમ ના વખાણ પણ કરી રહ્યા છે. તેમજ તેઓ જોઈ રહ્યા છે કે આ દાદી કેટલા ફિટનેસ વાળા છે. ગાદી ઉપરથી નીચે રહેલા પાણીની અંદર જ લગાવી રહ્યા છે. લોકો પોતાની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને મોટી માત્રામાં શેર પણ કરી રહ્યા છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM