ભુવાએ ઘરે આવી ને એવું તો શું કર્યું કે…., સુંદર દેખાતી છોકરી ગાયબ થઇ ગઈ..?, જાણો આખી ઘટના..

ભુવાએ ઘરે આવી ને એવું તો શું કર્યું કે…., સુંદર દેખાતી છોકરી ગાયબ થઇ ગઈ..?, જાણો આખી ઘટના..

ગુજરાત સહિત દેશના ઘણા ભાગો માં ઘણી વખત એવા વિચિત્ર કિસ્સો સામે આવતા હોય છે જેને જાણીને આપણે ખૂબ ડરી કરી જતા હોઇએ છીએ. તમને જણાવી દઈએ કે દેશમાં આવી ઘણી બધી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે જેમાં કોઈ તાંત્રિકવિધિના નામે કોઈ લોકો પાસેથી લાખો રૂપિયા લોકો પાસેથી પડાવી લીધા હોય છે. તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના ગુજરાતના મહિસાગર જિલ્લા માંથી ફરી એક વખત સામે આવી છે.

ગુજરાત માં આવેલા મહીસાગર જિલ્લામાંથી ફરી એક વખત એક ઘટના સામે આવી છે જેને જાણીને ચોંકી જશું. ગુજરાતની અંદર થી ફરી એકવાર ભૂવા નું ભૂત ધૂણ્યું હોવાની ઘટના સામે આવી છે. આ પહેલા અનેક ભુવાઓ એ તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયા લોકોની પાસેથી પડાવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. આવી જ ઘટના ફરીથી મહિસાગર જિલ્લાના એક ભૂવાએ સગીરા ગુમ કરી હોવાની ઘટના સામે આવી છે.

તમને જણાવી દઈએ કે છોકરીના પરિવારજનોનો આક્ષેપ છે કે, ભૂવા એ તેની 17 વર્ષની દીકરીને ગાયબ કરી દીધી છે. માહિતી મળી ગઈ છે કે એવામાં પરિવારે ભુવા ની સામે લુણાવાડા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી છે. માહિતી મળી છે કે મહેસાણા આવેલા લુણાવાડા તાલુકા માં કોળવણ નામનું ગામ આવેલું છે. અને આ ગામમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ગામની એક સગીરા દીકરી છે.

બીજી બાજુ દરિયા ગામે રહેતો ધર્મેન્દ્ર પટેલ નામ નો વ્યક્તિ ભૂવા નું કામ કરે છે. તમે જણાવી દઈએ કે ધર્મેન્દ્ર પટેલ આખા વિસ્તારની અંદર ભુવા ના કામ માટે ખૂબ પ્રખ્યાત અને જાણીતો છે. તેવામાં કોળવાન ગામ માંથી એક એવી ઘટના આજે સામે આવી છે. જેમાં એક પરિવાર દ્વારા ધર્મેન્દ્ર પટેલ પાસેથી તાંત્રિક વિધિ કરાવવામાં આવી હતી. ક્યારે ધર્મેન્દ્ર પટેલ ભુવો તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને તેના ઘરેથી લઈ ગયો હતો.

આ પછી પરિવાર ની દીકરી ગુમ થઈ ગઈ છે. અને અત્યારે આ છોકરી કઈ જગ્યાએ છે અને કેવી હાલતમાં છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.  તમને જણાવી દઈએ કે પરિવારે આક્ષેપ કર્યો છે કે, આ ભુવાએ સગીર યુવતીને ગુમ કરી છે. ખાસ વાત તો એ છે કે ધર્મેન્દ્ર પટેલ છેલ્લા બે વર્ષથી આસપાસના તમામ ગામમાં તાંત્રિક વિધિના બહાને લોકોને આવર નવાર ભેગા કરે છે. અને લોકોને ધર્મેન્દ્ર પટેલ શ્રદ્ધાના મૂર્ખ બનાવે છે.

એવા માણસ પોતાના પરિવાર દ્વારા ભુવા ની સામે લુણાવાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ઉપર વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, આવા ભૂવાઓ લોકોને દિશામાં દોરી જાય છે અને તેનો ત્રાસ પણ ખૂબ જ દિવસે ને દિવસે વધતો જાય છે. તેવામાં આવા ભુવા ની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

તમને જણાવી દઈએ કે લોકોએ પણ આવા તાંત્રિકો પર વિશ્વાસ ક્યારેય કરવો જોઈએ નહીં. અને લોકોએ તમામ હકીકત જાણી લઈને ત્યારબાદ કોઈપણ નિર્ણય લેવો જોઈએ. આવો ભુવાઓ ખાસ કરીને સાથે યુવતીઓ અને પોતાનો શિકાર બનાવે છે અને અંધશ્રદ્ધાની અંદર આખો પરિવાર બરબાદ થઈ જાય છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM