કડકડતી ઠંડીને કારણે બે દીકરીઓના પિતાનો જીવ ચાલ્યો ગયો., રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતનું ઠંડીને કારણે મળ્યું દર્દનાક મોત….

કડકડતી ઠંડીને કારણે બે દીકરીઓના પિતાનો જીવ ચાલ્યો ગયો., રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતનું ઠંડીને કારણે મળ્યું દર્દનાક મોત….

મિત્રો અત્યારે શિયાળો ભરપૂર માત્રામાં ચાલી રહ્યો છે અને આ વર્ષે તો ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ વધારે ભારે ઠંડી પડી રહી છે તેમજ ગુજરાતના અમુક એવા ગામડાઓ પણ છે જ્યાં બરફ પણ ખૂબ જ વધારે પડી રહ્યો છે. થોડા સમય પહેલા રાજકોટની અંદર કાતિલ ઠંડીએ એક દીકરીનો જીવ લીધો હતો અને ત્યારે હાલમાં એક એવી ઘટના બની છે કે ઘટનાની અંદર પાટણ જિલ્લામાંથી આ પ્રકારની ઘટના આજે આપણી સામે આવી રહી છે

પાટણ જિલ્લાની અંદર આવેલા સિધ્ધપુર તાલુકા ની અંદર સમોડા ગામની અંદર ઠંડીના કારણે એક ખેડૂતે પોતાના જીવ ગુમાવ્યો છે અને ખેડૂતનું મૃત્યુ થતા પરિવારની ઉપર આપ તૂટી પડ્યું હતું. માંથી માહિતી પ્રમાણે ૧૦ ડિગ્રીથી પણ ઓછા તાપમાન ની અંદર 52 વર્ષના ખેડૂત બળદેવજીભાઈ જેસંગજી ઠાકોર રાત્રીના સમયે ખેતરની અંદર પાણી બાળવા માટે ગયા હતા અને તે સમયે રાત્રિની અંદર ખૂબ જ ભારે ઠંડીને કારણે તેઓ ઠુંઠવાઈ ગયા હતા

આ પ્રકારના કારણોસર બળદેવજી ભાઈ નું મૃત્યુ થયું હતું અને તેનું મૃત્યુ થતા પરિવારની અંદર બે દીકરીઓના પિતાએ છત્રછાયા ગુમાવી હતી તેમજ પરિવારના મોભીનું મૃત્યુ થતાં ખૂબ જ હસતા ખેલતા પરિવારની અંદર પણ ભારે માતમ છવાઈ ગયો હતો. માંથી માહિતી પ્રમાણે વિવિધ તંત્ર દ્વારા રાત્રીના સમયે વીજળી આપવામાં આવે છે અને તેથી બળદેવજી ભાઈ પરિવારના સભ્યોએ કહ્યું હતું કે હું રાત્રે ખેતરની અંદર પાણી વાળવા માટે રોકાવાનો છું

તેમજ બીજા દિવસે સવાર થઈ ગઈ હોવા છતાં પણ બળદેવજી ભાઈ ઘરે આવવાનો હતા અને તેથી પિતાને ચા આપવા માટે દીકરી ખેતરે પહોંચી હતી અને ત્યાં પિતા સૂતેલી હાલતમાં જોવા મળ્યા હતા તેમજ દીકરીએ પિતાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પિતા જાગ્યા નહોતા

દીકરીએ ખૂબ જ મોટા આવા છે ગુમા ગુમ કરી હતી અને આજુબાજુના ખેતરની અંદર કામ કરતા ખેડૂતો દોડીને ત્યાં આવ્યા હતા તેમજ બળદેવજી ભાઈને ટ્રેક્ટરના મારફતે ઘરે લઈ જવામાં આવ્યા હતા તેમજ રામના વૃદ્ધ માણસે બળદેવજી ભાઈના નારી ચકાસણી કરીને તેના મૃત જાહેર કર્યો હતો

સમોડા ગામના પૂર્વ સરપંચે જણાવ્યું હતું કે ખેત મજૂરી કરીને પોતાનું પરિવારને ચલાવનાર બળદેવજીભાઈ ઠાકોરનો શુક્રવારના દિવસે રાત્રિના સમયે ઠંડીનાર કારણે મૃત્યુ થયું હતું અને મૃત્યુ થતાં જ પરિવારની પત્ની અને બે દીકરીઓ પણ નોંધારા બન્યા હતા તેમજ શુક્રવારના દિવસે રાત્રિના સમયે ખેડની અંદર કામ કરતી વખતે તેમનું ભારે ઠંડીના કારણે મૃત્યુ થયું હતું

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM