બે બાયું વચ્ચે જોરદાર બબાલ..!, ટ્રેનમાં સીટ બાબતે બે મહિલાઓ આવી બથોબથ, બંને એકબીજાના વાળ ખેંચી-ખેંચીને બોલાવી ધબડાસ્ટી…, જોવો આખી ઘટનાનો વીડિયો..

બે બાયું વચ્ચે જોરદાર બબાલ..!, ટ્રેનમાં સીટ બાબતે બે મહિલાઓ આવી બથોબથ, બંને એકબીજાના વાળ ખેંચી-ખેંચીને બોલાવી ધબડાસ્ટી…, જોવો આખી ઘટનાનો વીડિયો..

મિત્રો તમે ઘણી વખત લોકલ ટ્રેન ની અંદર સીટ માટે થઈ રહેલા ઝઘડાઓ તો જોયા હશે. તેના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વાયરલ થતા હોય છે. ત્યારે મુંબઈની લોકલ ટ્રેન ની અંદર બે મહિલાઓની વચ્ચે સીટ માટે ખૂબ જ જોરદાર રીતે બબાલ થઈ હતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મુંબઈની અંદર લગભગ મોટાભાગના લોકો લોકલ ટ્રેન ની અંદર અવર-જવાર કરવાનો વધારે પસંદ કરે છે

જેના કારણે લોકલ ટ્રેન ની અંદર સતત ભીડ જોવા મળતી હોય છે અને ઘણી વખત લોકલ ટ્રેનમાં સીટ માટે ઘણા બધા લોકો ઝઘડી પડતા હોય છે. ત્યારે બુધવારના દિવસે રાત્રિના સમયે મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની વચ્ચે સીટ માટે ખૂબ જ જોરદાર રીતે બબાલ થઈ હતી. આ બંને મહિલાઓ એટલી બધી ઉગ્ર બોલાચાલી કરતી હતી કે આસપાસના લોકો પણ ઉભા રહી ગયા હતા. આ ઘટનાની અંદર એક મહિલા પોલીસ કર્મચારી અને એક અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા

આ ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો પનવેલ હતી લોકલ ટ્રેન ની અંદર બુધવારના દિવસે રાત્રિના સમયે લગભગ આઠ વાગ્યાની આસપાસ આ પ્રકારની ઘટના બની. માહિતી મળી રહી છે કે એક મહિલા પોતાની પૌત્રીની સાથે થાણેથી લોકલ ટ્રેનમાં ચડી હતી અને બીજી મહિલા કોપરખેરણે માંથી લોકલ ટ્રેન ની અંદર ચડી હતી

આ મહિલા સીટ ખાલી થવાની રાહ જોતી હતી અને ત્યારે એ વચ્ચે એક સ્ટેશન આવી ગયો હતો અને એક સીટ ખાલી થઈ ગઈ. તે સમયે પહેલી મહિલા પોતાની પૌત્રીના સીટ પર બેસાડવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે બીજા સ્ટેશન ઉપરથી ચડેલી એક મહિલા તે સીટ ઉપર બેસવાનો પ્રયત્ન કરે છે. બસ ત્યાર પછી આ વાતને લઈને બંને મહિલાઓની વચ્ચે ખૂબ જ વધારે બોલાચારી થઈ ગઈ હતી.

આ બોલા ચાલીએ ટૂંક સમયમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને વચ્ચેની થયેલી બોલા ચાલી એટલી બધી વધી ગઈ હતી કે બંને મહિલાઓ એકબીજાની સામે આવી ગઈ હતી અને માત્ર એટલું જ નહીં આ ઘટનાની અંદર બંને મહિલાઓ એકબીજાના વાળ પકડીને ઝઘડી રહી હતી.

આ ઘટનાની અંદર એક મહિલા પોલીસ કર્મચારી અને એક અન્ય મુસાફર પણ ખૂબ જ વધારે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે તેમજ વાયરલ થઇ રહેલા વિડીયો ઉપર એક વ્યક્તિએ શેર કર્યો હતો અને કોમેન્ટ બોક્સમાં લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM