રમણીકભાઈ વામજાએ કરી ચોમાસાને લઇને સચોટ આગાહી.., જાણો તેમણે વરસાદને લઇને શું કહ્યું ??

રમણીકભાઈ વામજાએ કરી ચોમાસાને લઇને સચોટ આગાહી.., જાણો તેમણે વરસાદને લઇને શું કહ્યું ??

ગુજરાતની અંદર હવે આવનારા થોડા સમયની અંદર જ ઉનાળો પૂરી થવાની પૂરેપૂરી તૈયારી માં છે. ખાસ કરીને ચોમાસાને લઈને અત્યારે ખૂબ જ વધારે મોટી આગાહી કરવામાં આવી રહી છે. જેને લઇને મોટા ભાગે કરવામાં આવતી આગાહી સાચી પડતી હોય છે તેને કારણે ખેડૂતોને પણ ખૂબ જ મદદ મળતી હોય છે. આ વર્ષે હવામાન નિષ્ણાતો દ્વારા ઘણી બધી વખત આગાહી કરવામાં આવી રહી છે.

તેવામાં 35 વર્ષના અનુભવી એવા રમણીકભાઈ વામજા દ્વારા ફરી એક વખત ચોમાસાને લઈને સચોટ અને મોટી આગાહી કરવામાં આવી છે. ભાઈ ગામ જાયે જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષ છે. તેમજ ખાસ કરીને વ્યાપારીઓ માટે પણ આ વર્ષની અંદર ધંધામાં ખૂબ જ મોટી મુશ્કેલી જોવા મળી શકે છે પરંતુ આર્થિક રીતે ખૂબ જ સારું રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે મધ્ય ભાગના વેપારીઓ માટે આ વર્ષ મધ્યમ સાબિત થશે અને તેમના જણાવ્યા પ્રમાણે નફો અને ખોટ તો ઈશ્વરના હાથ ના છે.

તમને જણાવી દઈએ કે રમણીકભાઈ વામજા છેલ્લા 35 વર્ષથી ચોમાસાને લઈને સચોટ આગાહી કરે છે. ખાસ કરીને ખબર વિજ્ઞાનના આધારે રમણીકભાઈ આભામંડળ તેમજ ભાઈઓને દિશા અને વાદળા તેમજ વાયવ્ય દિશાનો પવન, તેમજ નક્ષત્રની ઉપરથી રમણીક ભાઈ વામજા આગાહી કરે છે. રમણીક ભાઈ એ વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, પહેલી વાવણી અમરેલી જીલ્લાની અંદર હશે તેમાં જામનગર જિલ્લાની અંદર વધારે વરસાદ પડશે.

આ સાથે જ રાજકોટ જીલ્લાની અંદર ભાદર ડેમ પણ ઓવરફલો થશે તેવી પણ સચોટ આગાહી કરવામાં આવી છે. તેમના મતે રાજસ્થાની અંદર ઘણા બધા વિસ્તારો ની અંદર આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થશે. તેમના જણાવ્યા પ્રમાણે શિયાળુ પાક ની અંદર મબલક પાક થશે અને જુલાઈ મહિનાની અંદર અતિભારે વરસાદ જોવા મળશે. ખાસ કરીને ખેડૂતોને લઇને રમેશભાઈ સમજાય આગાહી કરી છે કે જુલાઈ મહિનાની અંદર સાત દિવસ ની હેલી થશે અને વાવણી બાદ વરસાદ નબળો પડશે.

તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતની અંદર આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદને કારણે અતિવૃષ્ટિ પણ જોવા મળી શકે છે તેમ જ ઘણા બધા વિસ્તારો અંદર ભારે વરસાદ થવાને લીધે મોસમ પણ ખૂબ જ સારી થશે. ૨૯ મે થી લઈને ૨ જૂન સુધીમાં રોહિણી નક્ષત્ર ની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને કેરળમાં ચોમાસાનું શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં છ તારીખની આસપાસ સૌથી પહેલા વરસાદની એન્ટ્રી થશે તેમજ 10 તારીખે લઈને 13 તારીખની વચ્ચે સૌરાષ્ટ્રની અંદર સારામાં સારો વરસાદ પડી શકે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM