સોનાની દુકાનમાં ખરીદી કરવાના બહાને ઘૂસેલા યુવકે અચાનક કરી નાખ્યું એવું કે CCTV જોઈને સોનીનો પિસ્ટન હલી ગયો…, સોની તાત્કાલિક ઉભા રોડે દોડ્યો…

સોનાની દુકાનમાં ખરીદી કરવાના બહાને ઘૂસેલા યુવકે અચાનક કરી નાખ્યું એવું કે CCTV જોઈને સોનીનો પિસ્ટન હલી ગયો…, સોની તાત્કાલિક ઉભા રોડે દોડ્યો…

જ્યારે જ્યારે લોકો ખરીદી કરવા માટે બજારમાં જાય છે, ત્યારે અવનવા કિસ્સાઓ બનતા જોવા મળે છે. આજકાલ લોકો પોતાની હાથ ચાલાકી વાપરીને એવી ઘટનાઓ કરી રહ્યા છે, કે જેના કારણે બીજા લોકો છેતરાઈ જાય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ગોપાલગંજ શહેરના મુખ્ય માર્ગ પર આવેલી જ્વેલરીની દુકાનમાં બની છે.

જ્વેલરીની દુકાનોમાંથી અવારનવાર બનતી ઘરેણાંની ચોરીની ઘટનાઓ ખૂબ જ સામે આવે છે પરંતુ હાલમાં એવી ચોકાવનારી ઘટના જ્વેલરીની દુકાનમાં બની હતી. કે જે જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. જ્વેલરીની દુકાન ઘણા સમયથી આ વિસ્તારમાં ચાલી રહી હતી. ઘણા બધા ગ્રાહકો સોનુ-ચાંદી ખરીદવા માટે દુકાનમાં અવારનવાર આવતા હતા.

જ્વેલર્સ દરરોજ સવારે પોતાની જ્વેલરી દુકાન ખોલતા અને સાંજ થતાં તેઓ બંધ કરતા હતા. એક દિવસ સવારના સમયે પોતાની જ્વેલરીની દુકાન ખોલી અને તે સમય દરમિયાન 3 મહિલા દુકાનમાં આવી હતી. આવીને મહિલાઓ બેઠી હતી. દુકાનદારને ચાંદીના પાયલ બતાવવા માટે મહિલાઓએ કહ્યું હતું. મહિલાઓ દુકાનદાર સાથે વાતચીત કરી રહી હતી.

તે સમયે એક યુવક જ્વેલરીની દુકાનમાં આવ્યો હતો. તે જ્વેલર્સની સામે બેસી ગયો અને કાઉન્ટર પર યુવક નજીક બેઠો હતો અને મહિલાઓ દૂર બેઠી હતી. જેના કારણે મહિલાઓને જ્વેલર્સ ચાંદીની પાયલ બતાવી રહ્યો હતો. તે સમયે દુકાનદાર પોતાની દરેક વસ્તુઓને કાઉન્ટર પર રાખતો હતો. પરંતુ આ યુવક કાઉન્ટરની એકદમ નજીક બેસી ગયો..

અને તે જ્વેલર્સ સાથે વાતચીત કરી રહ્યો હતો. જ્વેલર્સ મહિલાઓને ચાંદીની પાયલ બતાવી રહ્યો હતો. જેના કારણે તે ચાંદીના શું ભાવ છે? તેમ અવનવી વાતો કરતો હતો. ત્યારબાદ જ્વેલર્સને લાગ્યું કે આ વ્યક્તિ પણ ઘરેણા ખરીદવા આવ્યો છે, જેના કારણે તેને થોડીવાર બેસવા કહ્યું હતું. મહિલાઓને તે પાયલ બતાવી લે ત્યાર પછી તમને બતાવીશ તેમ કહ્યું હતું.

પરંતુ યુવકને થોડો સમય થતાં કોઈ કામ હોવાને કારણે તે દુકાનની બહાર નીકળી ગયો અને જ્વેલર્સને તે પછી આવશે તેમ કહ્યું હતું. જ્વેલર્સ મહિલાઓ સાથે ચાંદીના પાયલ બતાવવામાં ખૂબ જ વ્યસ્ત હતા. ત્યાર બાદ થોડો સમય જતા મહિલાઓ પાયલ લઈને દુકાનમાંથી બહાર આવી અને જ્વેલર્સને પોતાનો ફોન કાઉન્ટર પર મળ્યો નહીં.

તેને કોઈ ફોનનું કામ હોવાને કારણે ફોન યાદ આવ્યો હતો. ત્યારે તેમણે દુકાનમાં જોયું તો પોતાનો ફોન મળી રહ્યો ન હતો અને તેણે બીજા કોઈના ફોનમાંથી ફોન કર્યો ત્યારે ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેના કારણે જ્વેલર્સની શંકા હતી કે, તેમની દુકાનમાં સવારના સમયથી આ ચાર ગ્રાહકો જ આવ્યા હતા. જેના કારણે દુકાનદારે સીસીટીવી કેમેરાને ચેક કર્યા હતા.

તે સમયે સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું હતું કે, જે યુવક સવારના સમયે કાળા શર્ટ પહેરીને દુકાનમાં આવ્યો હતો. તે પછી યુવકે એવું કર્યું કે જોઈને જ્વેલર્સ પણ થોડીવાર ચોકી ગયા હતા. જ્વેલર્સએ જોયું કે દુકાનદાર ધીમે ધીમે જ્વેલર્સનો ફોન સેરવી રહ્યો હતો. ત્યારબાદ પોતે કામ હોવાને કારણે ઉભો થયો ત્યારે તેણે અચાનક જ્વેલર્સનો ફોન પકડી લીધો હતો છતાં પણ જ્વેલર્સને શંકા ન હતી.

ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ સીસીટીવી કેમેરા જોયા હતા. સીસીટીવી કેમેરાને મારફતે આ યુવકને શોધવાની પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્વેલર્સને ખબર ન પડે તે રીતે હાથ ચાલાકી કરીને યુવકે એક જ ઝટકામાં ફોન પોતાના હાથમાં લઇ લીધો હતો.

અને યુવક આવ્યો ત્યારથી તેની નજર જ્વેલર્સના મોબાઈલ ફોન પર હતી. જેના કારણે તે ચોરીના ઇરાદે જ્વેલર્સમાં આવ્યો હોવાનું પોલીસને શંકા હતી. પોલીસ યુવકની તપાસ કરી રહી હતી. આજકાલ આવા ચોરી-લુંટફાટના કિસ્સા ખુબ વધી રહ્યા છે. આવા કિસ્સા વધતા આજની યુવાન પેઢી અવળે રસ્તે દોરાઈ રહી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM