જેલમાં રહેલા ખૂંખાર કેદીએ સવાર સવારમાં કર્યું એવું કામ કે, જેલર સહિતના ડોળા ફાટેલા રહી ગયા…, ધ્રુજાવી નાખે તેવો મામલો..!

જેલમાં રહેલા ખૂંખાર કેદીએ સવાર સવારમાં કર્યું એવું કામ કે, જેલર સહિતના ડોળા ફાટેલા રહી ગયા…, ધ્રુજાવી નાખે તેવો મામલો..!

આજકાલના સમયમાં લોકો પોતાના સ્વાર્થ માટે અનેક પ્રકારના ગુણાતીય પ્રવૃત્તિઓ કરતા હોય છે અને તેના કારણે તેના પરિવારના લોકોને પણ ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે અને આપણી સામે જોવા મળતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના અત્યારે હાલમાં સમયમાં આપણી સામે આવી હતી. જેની અંદર આ ઘટના ખરગોન જિલ્લાના બરવાહા ની અંદર આવેલી સબજેલમાં બની હતી.

સબ જેલની અંદર ઘણા બધા કેદીઓને રાખવામાં આવ્યા હતા અને તેમાંથી એક કેદીએ ચોકાવનારી ઘટના કરી નાખી હતી. તમને જણાવી દઈએ કે આ કેદી નું નામ સંજય ગોવિંદ માનકર હતું અને તેની ઉંમર માત્ર 27 વર્ષ હતી. ખરગોન જિલ્લાની અંદર બરવાહ થી ત્રણ કિલોમીટર દૂર આ જેલ આવેલી હતી અને સંજય ખેડી તાળા ગામનો રહેવાસી હતો અને છેલ્લા ઘણા લાંબા સમયથી જેલની અંદર સજા કાપી રહ્યો હતો

તેના ઉપર એક્સરસાઇઝ એક્ટ હેઠળ કલમ લગાવવામાં આવી હતી અને તેમણે પહેલા કોઈ ગુનો કર્યો હોવાથી તેમને જેલ વાંસ ભોગવવાનો વારો આવ્યો હતો અને સવારના સમયે સંજય નિયમિત સમય પ્રમાણે, તેમનું છેલ્લું કામ કરી રહ્યો હતો અને તેમના સુપરવાઇઝર એ દરેક કેદીઓનું કામ જોયું હતું ત્યારબાદ જેલની બહાર આવીને બજારમાં ગયા હતા

તે સમયે તેના ઉપર એક ફોન આવ્યો હતો અને આ ફોન દરવાજા પાસેથી આવ્યો હતો અને ફોનમાં જણાવ્યું હતું કે સુપરવાઇઝર તરત જ જેલમાં પહોંચી ગયા હતા. જ્યારે તેઓ જેલમાં પહોંચ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે સંજય નામનો આરોપી જેલની દીવાલ કૂદીને ભાગી ગયો છે અને તેના કારણે લોકો સંજય ને શોધી રહ્યા હતા

આ જેલની દીવાલની ઊંચાઈ આશરે ૨૧ ફૂટ ઊંચી હતી અને તરત જ સુપરવાઇઝર પોલીસ સ્ટેશન સેન્ટ્રલ જેલ તેમજ એચડીએમ ઓફિસની તમામ પ્રકારની ઘટના વિશે જાણકારી આપી હતી. દરેક લોકો સંજય ને શોધી રહ્યા હતા અને સંજયએ પોતાના ગુના ને એક બાજુ મૂકીને જેલમાંથી ભાગીને બીજા ગુનેગારોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને સાંજે એને લોકોએ જેન્તી માતા રોડ તરફ જોયા હતા

જેના કારણે પોલીસે આ સમગ્ર ઘટના વિશે રોડ ઉપર તપાસ કરી હતી અને સંજય આવી ધ્રુજાવી નાખે તેવી ઘટના કરી નાખતા પરિવારના લોકોએ પણ ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી અને તેના કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. આજકાલ આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં બની રહી છે અને લોકો પોતાના મગજની અલગ અલગ વાપરીને લાગી રહ્યા છે અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM