રડાવી દે તેવો કિસ્સો..!, પતિના મૃત્યુના બે વર્ષ બાદ, પરિવાર અને ઘરની હાલત એવી થઈ ગઈ કે.., પરિસ્થિતિ વિશે જાણીને આંખમાંથી આંસુ આવી જશે..

રડાવી દે તેવો કિસ્સો..!, પતિના મૃત્યુના બે વર્ષ બાદ, પરિવાર અને ઘરની હાલત એવી થઈ ગઈ કે.., પરિસ્થિતિ વિશે જાણીને આંખમાંથી આંસુ આવી જશે..

આજના સમયમાં દરેક લોકો પોતાની રોજી રોટી અને જીવન જીવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. આજે આપણે જાણીએ છીએ કે જીવન જીવવા માટે બે પાસા હોય છે. એક સુખ અને બીજું દુઃખ. ઘણા લોકોનું જીવન સુખમય રીતે પસાર થઈ જતું હોય છે અને ઘણા લોકોના જીવનની અંદર સુખ નામની ક્યારે પણ વસ્તુ આવતી જ નથી. આખા દિવસની મહેનત કર્યા પછી ઘણા બધા દિવસો સુધી ભૂખ્યા રહીને દિવસો પસાર કરવા પડે એવા ઘણા બધા લોકો આજના સમયમાં છે

આજે આપણે એવા જ એક પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સુરતની અંદર રહે છે. આ પરિવારની અંદર માત્ર માતા અને દીકરી બે જ રહે છે. કારણ કે પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું અને ત્યાર પછી માતા અને દીકરી બંને એકલા જ રહે છે. દિવસ રાત એક કરીને મજૂરી કામકાજ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે

વાત કરવામાં આવે તો આ મહિલા નું નામ કાંતાબેન છે. અત્યારે તેના જીવનની અંદર ખૂબ જ મુશ્કેલીઓ આવી પડી છે અને દરેક લોકોને પોતાનું જીવન જીવવા માટે કંઈક ને કંઈક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે કાંતાબેન એક ભાડાના મકાનમાં રહે છે અને આખો દિવસ ટોન લગાડીને આખો દિવસ પસાર કરે છે તેમજ દીકરી પણ જે બીમાર રહે છે, તેમજ ગીતાબેન બીમાર દીકરીની સેવા પણ કરી રહ્યા છે

આ પ્રકારની ખૂબ જ કઠિન પરિસ્થિતિનો સામનો કરીને આજના સમયમાં કાંતાબેન પોતાનું જીવન જીવી રહ્યા છે. આ કાંતાબેન નું કહેવું છે કે તેઓ તેમની દીકરીને બંને જે પરિસ્થિતિમાં દિવસો પસાર કરે છે તેના વિશે તેઓ જાણે છે ક્યારેક તેમના પાડોશીઓ તેમની થોડી ઘણી સહાય પણ કરે છે. પરંતુ આમાં દીકરી અને બંને આખો દિવસ મહેનત કરીને મુશ્કેલીના દિવસો અત્યારે પસાર કરી રહ્યા છે

કાંતાબેન ને કોઈ દીકરો નથી પરંતુ માત્ર એક જ દીકરી છે. તેઓ કહી રહ્યા છે કે તેમનો દીકરો હોત તો સારું હોત. આ પ્રકારના દિવસો તેને જોવા પડેત જ નહીં. છતાં તેઓ અને તેની દીકરી બંને સ્ટોર લગાડીને નાની મોટી કામકાજ કરીને પોતાના દિવસો પસાર કરી રહ્યા છે.

તેનાથી જ કહેવું પડે છે કે દીકરો હોત તો સારું હોત અને ટેકો બનીને ઉભો રહેત. પરંતુ ઘણા જ લોકોના જીવનની અંદર આવી મુશ્કેલીઓ આવી પડે છે જેમના માટે જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું હોય છે. આવા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરવાની ઈચ્છા હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. ૭૬૦૦૯૦૦૩૦૦

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM