સુરતમાં કિન્નરો ઘરે ઘરે જઈને એવું કામ કરી રહ્યા છે કે ચારે બાજુ થઈ રહ્યા છે ભરપૂર વખાણ…, જુઓ આ ફોટાઓ…

મિત્રો આજના સમયના દિવસે સમાજ ખૂબ જ આધુનિક બનતો ગયો છે અને સમાજની અંદર ભણતર શિક્ષણની પણ અસર થઈ રહી છે તેમજ લોકો બીજા લોકોની મદદ માટે પણ ધીરે ધીરે આગળ વધતા જોવા મળી રહ્યા છે. મિત્રો આજના સમયની અંદર આપણી સામે એવી ઘણી બધી ઘટનાઓ આવી રહી છે કે જેના વિશે દરેક લોકોને ખૂબ જ વધારે આશ્ચર્ય થાય પરંતુ સુરતની અંદર કિનારોએ પણ એવું કામ કર્યું છે કે ખૂબ જ વધારે વખાણ થઈ રહ્યા છે
મિત્રો હવે ધીરે ધીરે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ગમે ત્યારે લોકો ગરમીનો સામનો કરવો પડે છે અને પોતાના ઘરને પણ ઘણા લોકો ઠંડક આપવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આજે આપણે આપણો તો વિચારીએ છીએ પરંતુ ઘણી વખત આપણા મૂંગા પશુ પક્ષીને પણ વિચારતા નથી. કિન્નરો સુરતની અંદર લોકોના ઘરે ઘરે જઈને ખૂબ જ સારામાં સારું કામ કરી રહ્યા છે
ખાસ વાત તો, તમને જણાવી દઈએ કે સુરતની અંદર કિન્નરો ઘરે ઘરે જઈને કુંડા નું વિતરણ કરી રહ્યા છે અને ઉનાળાની ઋતુની અંદર પશુ પક્ષીઓ અને વન્ય પ્રાણીઓની છુપાવી શકાય તે માટે કિન્નરો ખૂબ જ સારામાં સારું કામ કરાવી રહ્યા છે અને આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કિનારો હંમેશા ઘરે જઈને બાપુ લેતા હોય છે તેમજ દીકરા દીકરીઓના લગ્નની અંદર પણ આશીર્વાદ આપે છે
આ સાથે સુરતના કિનારોએ ખૂબ જ સારામાં સારી મોહિની ઉપાડી છે અને કિનારો ઉનાળાની અંદર પશુ પક્ષીઓ માટે પણ ખૂબ જ સારું વિચારી રહ્યા છે તેમજ તેઓ સુરતની અંદર ઘરે ઘરે જઈને માટીથી બનાવેલા કુંડા પણ વિતરણ કરી રહ્યા છે અને આ કુંડા ખૂબ જ ઠંડા રહે છે અને શુભ પ્રસંગની અંદર કિનારો પણ કહેવાય છે. કિનારોએ જે કામ કર્યું છે તેનાથી લોકો પણ ખૂબ જ વધારે પ્રભાવિત થયા છે અને લોકો પણ ખૂબ જ વધારે વખાણ કરી રહ્યા છે
મિત્રો કિન્નરોએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ દરમિયાન એવું જણાવ્યું હતું કે આજે અમે સમાજ પાસેથી ઘણું બધું લઈ આવ્યા છીએ પરંતુ સમાજને શું કશું આપી શક્યા અને તે માટે એક નવી પહેલ શરૂ કરી છે તેમજ આજે અમે તમને મૂંગા પશુ પક્ષીઓ માટે પણ વિચારીએ છીએ અને કિન્નરોનો આ વિડીયો અત્યારે ખૂબ જ વધારે વાયરલ થયો છે અને લોકોની અંદર પણ ખૂબ જ વધારે શેર થઈ રહ્યો છે
આજના સમયની અંદર ગરમી ધીરે ધીરે વધી રહી છે અને કિનારો પણ ધીરે ધીરે માટીના કુંડાઓ લોકોની સાથે વહેંચણી કરવાનો પણ શરૂ કર્યું છે તેમજ માટીના વાસણોનું વિતરણ કરવું એ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે તેમજ કિન્નરોનો આ કાર્ય લોકોને ખૂબ જ વધારે પસંદ આવી રહ્યું છે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.