સાવ નાનકડી વાતમાં સગા દીકરાએ પોતાના જ પિતાનો જીવ લઈ લીધો…, જીવ લેવા પાછળનું કારણ જાણી તમને લાગશે આંચકો…

સાવ નાનકડી વાતમાં સગા દીકરાએ પોતાના જ પિતાનો જીવ લઈ લીધો…, જીવ લેવા પાછળનું કારણ જાણી તમને લાગશે આંચકો…

મિત્રો અત્યારે આપણી સામે ખૂબ જ મોટી દુર્ઘટનાની સમાચાર આપણી સામે આવી રહ્યા છે. ઘણી વખત તમે એવી ઘણી બધી ઘટનાઓ સાંભળી હશે જેની અંદર સાવ નાનકડી એવી વાતમાં બાપ દીકરો એકબીજા ના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક એવી ઘટના અત્યારે આપણી સામે આવી રહી છે. આ ઘટનાની અંદર સાવ એટલે સાવ નાનકડી વાતમાં દીકરાને પોતાના પિતાનો જીવ લઈ લીધો છે

મિત્રો આ સમગ્ર ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે કે આરોપી દીકરો માનસિક રીતે ખૂબ જ નબળો હતો અને લગભગ છ મહિના પહેલા તેણે પોતાના ઘરને આગ લગાવી દીધી હતી તેમજ હાલમાં તેમણે પોતાના જ પિતાનો જીવ લઈ લીધો છે. ઘટનાની માહિતી મળતા પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને પોલીસે યુવકને પકડીને તાત્કાલિક ધોરણે આગળ નીકળી પણ શરૂ કરી દીધી છે અને રાજકોટની અંદર આવેલા ટોક ની અંદર આ પ્રકારની ઘટના બની છે

વિગતવાર વાત કરવામાં આવે તો ઘરની અંદર બાપ દીકરો રહેતા હતા તેમજ બંને મજૂરી કામકાજ અને ખેતી કામકાજ કરતા હતા અને લગભગ ચાર વર્ષ પહેલા આરોપી યુવકને તેની પત્ની છોડીને ચાલી ગઈ હતી જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિની પત્નીનું લાંબા સમય પહેલા અવસાન થયું હતું અને મૃત્યુ પામેલા પિતાનું નામ નાથાલાલ ડેરવા હતું તેમાં તેની ઉંમર પણ ૫૭ વર્ષ હતી. જ્યારે આરોપી દીકરાનું નામ જોગેન્દ્ર હતું અને તેની ઉંમર પણ 26 વર્ષની હતી

મારી માહિતી પ્રમાણે મંગાવવાના દિવસે રાત્રિના સમયે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ બાપ દીકરા બંનેની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો અને દીકરાએ પોતાના પિતાની પાસે વાપરવા માટે પૈસા માંગ્યા હતા પરંતુ પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. આ વાત સાંભળીને દીકરાને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો અને તે લાકડી લઈને પોતાના પિતાના માથાના ભાગે જોરદાર પ્રહાર કર્યા હતા તેમજ આ કારણસર પિતા ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા

માહિતી પ્રમાણે મંગળવારના દિવસે રાત્રિના સમય સમયે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ બાપ દીકરો બંનેની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો અને દીકરાએ પોતાના પિતાની પાસે વાપરવા માટે પૈસા માંગ્યા હતા. પરંતુ પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી અને આ વાત સાંભળીને દીકરાને ખુબ જ ગુસ્સો આવી ગયો હતો અને લાકડી લઈને પિતાના માથાના ભાગે જોરદાર પ્રહાર કર્યા હતા. આ ઘટના બનતા પછી નાથુલા બૂમ કરી હતી અને આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ નાથાલાલ ને સારવાર માટે તાત્કાલિક ધોરણે લઈ જવામાં આવ્યા હતા

પ્રાથમિક સારવાર દરમિયાન જયપુર તેને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને જયપુર પહોંચે તે પહેલા રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેમને મૃત્યુ થતા પરિવારની અંદર પણ ભારે માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સાથે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM