સોસાયટીમાં ગાર્ડની નોકરી કરતા ગઢા વ્યક્તિએ 8 વર્ષની માસુમ દીકરીને ઘરે એકલી જોઈને પીંખી નાખી…, પછી થયું એવું કે જોતાં જ માતા પિતા…..

સોસાયટીમાં ગાર્ડની નોકરી કરતા ગઢા વ્યક્તિએ 8 વર્ષની માસુમ દીકરીને ઘરે એકલી જોઈને પીંખી નાખી…, પછી થયું એવું કે જોતાં જ માતા પિતા…..

મિત્રો આજકાલ પોતાના માતા પિતાએ બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ બાળકોને એકલા ઘરની બહાર છોડવા જોઈએ નહીં. બાળકો ક્યાં રમી રહ્યા છે અને તેમનું માતા પિતાએ પૂર્વક ધ્યાન રાખવું જોઈએ. આજકાલ માતા પિતાનું જરા પણ ધ્યાન ન રહેતા બાળકોની સાથે ખૂબ જ મોટી ગંભીર પ્રકારની ઘટનાઓ પણ બની જતી હોય છે

આવી જ એક ઘટના માસુમ બાળકીની સાથે પણ બની હતી. આ ઘટના વડોદરાની અંદર આવેલા જુના પાદરા રોડ પાસે વિસ્તારની અંદર બની હતી અને સોસાયટીમાં પરિવારની સાથે ઘણા સમયથી અહીંયા રહેતો હતો. પરિવારની અંદર માતા પિતા અને ફૂલ જેવી માસુમ દિકરી રહેતા હતા અને માસુમ દિકરી ની ઉંમર આઠ વર્ષની હતી તેમજ તેના પિતા છૂટક મજૂરી કામકાજ કરતા હતા.

દીકરીની માતા પણ નજીકમાં બંગલાઓની અંદર કામ કરવા માટે જતી હતી અને તે પોતાના પરિવારને ચલાવવામાં આર્થિક રીતે મદદ પણ કરતી હતી તેમાં તે સમયે દીકરી પોતાના ઘરે એકલી રહેતી હતી અને દીકરી પોતાના મિત્રોની સાથે પણ ઘરની બહાર દરરોજ રમવા માટે જતી હતી. તે દરરોજની જેમ એક દિવસ પણ ઘરની બહાર મિત્રોની સાથે રમતી હતી

તેની માતા નજીકના બંગલોમાં દરરોજની જેમ કામ કરવા માટે ગઈ હતી અને પિતા પણ કામ ધંધે ગયા હતા તેમાં દીકરી જે સોસાયટીમાં રહેતી હતી તે સોસાયટીમાં ઘણા સમયથી એક સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડ નું નામ હતું અને તે જરૂર જાણતા હતા કે દીકરી ઘરની અંદર એકલી રહે છે

તેની માતા પિતા કામ ધંધે જાય છે અને તેના કારણે, આ ગઢા યુવકે દીકરીની ઉપર અવારનવાર નજર બગાડી હતી અને દીકરીને ખરાબ નજરે જોતો હતો તેમ જ આઠ વર્ષની બાળકી તેના કાકા માનીને તેની પાસે જતી હતી અને આજ સિક્યુરિટી ગાર્ડનો ફાયદો ઉઠાવીને દીકરીના શરીરને ગમે ત્યાં અડતો હતો

દીકરીની સાથે સારી રીતે હડપ્પા કરતો હતો અને દીકરી ખૂબ ડરી ગઈ હતી તેમજ પોતાની માતાને પણ આ પ્રકારની વાત જાણકારી આપવામાં આવી હતી પરંતુ સીતાબ પઠાણ દીકરીને ધમકી આપતો હતો કે, જો તુ આવી કોઈ વાત તારી માતાને જણાવી છે તો તે દીકરીને છોડશે નહીં અને દીકરીની સાથે પાંચ છ દિવસથી તે શારીરિક રીતે અડપલાંના પણ કરીને દીકરીની સાથે છેડતી કરતો હતો

જેના કારણે એક દિવસ દીકરી પોતાના ઘરે માતા સાથે આવતા ની સાથે દીકરી એ સમગ્ર વાત માતાને જણાવી હતી અને દીકરીએ માતાને કહ્યું હતું કે, ગેટે ઊભા રહેતા કાકા મારી સાથે મારા શરીરને ગમે તે આડે છે અને તેઓ મારી સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન પણ કરે છે અને દીકરી ની માતાએ તરત જ દીકરી ના બીજાને પણ આ પ્રકારની વાતને હકીકત જણાવી હતી અને પિતાએ પણ સમગ્ર સોસાયટીના લોકોને પણ ભેગા કર્યા હતા

આ પ્રકારની વાત જણાવી હતી અને તે સમયે તેના સોસાયટી ની અંદર કોઈ સરખો જવાબ મળ્યો નહોતો અને પોલીસને પણ આ પ્રકારની ઘટના વિશે જાણકારી આપી હતી. પોલીસે સીતાબ પઠાણની ધરપકડ કરી હતી અને કડકમાં કડક પૂછપરછ કરી હતી અને પોલીસ આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. આજકાલ લોકો આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ કરી રહ્યા છે અને માસુમ દીકરીઓને જિંદગી બરબાદ કરી નાખે છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM