સુંદર છોકરીને ફૂટપાટ પર રહેતા ભિખારીની સાથે થયો પ્રેમ.., રોજ તેની સાથે સુતી અને થઈ ગઈ પ્રેગનેટ.., પછી થયું એવું કે..

સુંદર છોકરીને ફૂટપાટ પર રહેતા ભિખારીની સાથે થયો પ્રેમ.., રોજ તેની સાથે સુતી અને થઈ ગઈ પ્રેગનેટ.., પછી થયું એવું કે..

આજની સદીમાં કઈ જ કહેવા જેવું નથી. આપણે અણધાર્યું પણ થઈ શકે છે. સોશિયલ મીડિયાના જમાનામાં કંઈ પણ થઈ શકે છે. ચાલો મિત્રો અમે આજે તમને એક એવા કિસ્સા વિશે કહેવા જઈ રહ્યા છીએ કે તમે શોકમાં આવી જશો. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક ફૂટપાથ પર રહેતા ભિખારીને એક સુંદર છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. આ છોકરી તેને દરરોજ જોતી હની અને અચાનક જ પ્રેમ થઈ ગયો.

આ પ્રેમિકા રોજ ફૂટપાથ પર જોતી. : વાયરલ થયેલો આ વિડીયો કઈ જગ્યાનો છે તે હજુ પણ ખ્યાલ આવ્યો નથી. વીડિયોના આધારે જાણ થઈ છે કે આ બે ગરીબ વ્યક્તિ ફૂટપાથ પર રહેતી હતી. તેના શરીર પર એક પણ વસ્ત્ર ન હતું. હતું તો જૂનું પેન્ટ હતું એ પણ ફાટેલું અને તૂટેલું. તે દરરોજ ફૂટપાથ પર જ રહેતો હતો. આ સુંદર યુવતી દરરોજ આ ગરીબને જોતી હતી અને એકવાર તેણે ભોજન આપ્યું હતું.

આ સુંદર યુવતી રોજ પેલા ગરીબ ને જોતી હતી અને પ્રેમ થયો ત્યારબાદ એકવાર તે ભિખારીને તેના ઘરે જ લઈ આવી હતી. થોડા જ ટાઈમમાં તે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને સાત મહિનામાં જ તે યુવતી પ્રેગનેટ હતી અને હવે થોડાક જ દિવસ માટે એક બાળકને જન્મ આપશે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો બહુ જ વાયરલ થઈ ગયો છે. લાખો યુઝર્સ ને આ વિડીયો પસંદ આવ્યો છે અને કોમેન્ટ અને લાઈક પણ બહુ જ આવી છે. આ વિડીયો ઘંટા નામના સોશિયલ મીડિયાના એક પેજ પર વાયરલ થયો છે. જો કે બીજી તરફ મીડિયાના અહેવાલ પ્રમાણે આ વિડીયો પ્લાન્ટેડ હોઈ શકે. તદુપરાંત સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પણ આવું નાટક રચવામાં આવ્યું હોઈ શકે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM