બે બાળકો અને પતિને એકલો મૂકીને મહિલાએ 5 માં માળેથી મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું…, મરણ ચિખો સાંભળીને લોકોનું હૈયું કંપી ઉઠ્યું…

બે બાળકો અને પતિને એકલો મૂકીને મહિલાએ 5 માં માળેથી મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું…, મરણ ચિખો સાંભળીને લોકોનું હૈયું કંપી ઉઠ્યું…

આજકાલ આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. ઘણી જગ્યા ઉપર પ્રેમ રતનને કારણે અથવા તો ઘણી જગ્યા ઉપર પ્રકરણની અંદર દગો મળવાને કારણે, અને ઘણી જગ્યા ઉપર આર્થિક સંક્રામણવાને કારણે લોકો આત્મહત્યા જેવું મોટું પગલું પડે છે. દિવસે ને દિવસે લોકો આ પ્રકારનો પગલું ભરી લેતા સહેજ પણ અચકાતા નથી.

આજે આપણી સામે બધું એક, ચોકાવનારી ઘટના ગાઝિયાબાદના કવિ નગરમાંથી આપણી સામે આવી છે. ખરેખર કવિ નગર ની અંદર અરુણ સિંગલ નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે, તેના પરિવારની અંદર તેની પત્ની શોભા અને તેની બે દીકરીઓનો સમાવેશ થાય છે તેમજ કવિ નગર ની અંદર આવેલા ચિરંજીવી બિહારમાં ગુલમોહર ટાવરની પાસે એપારમેન્ટ ની અંદર રહે છે

પરિવારના મોભી એટલે કે અરુણ પાઇપ ના કારખાના ની અંદર કામકાજ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેમજ તેનો મોટો દીકરો સ્પેશિયલ પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરવા જાય છે અને એનો નાનો દીકરો નૈતિક તેના રૂમની અંદર સૂતો હતો, તે સમયે શોભનાએ પાંચમાં માળેથી કૂદીને આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું હતું. પરિવારના લોકો એવું જણાવ્યું હતું કે તેની પત્ની શોભના, ઘણા લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર બની હતી અને ડિપ્રેશન ની દવા લઈ રહી હતી

અરુણ કંપનીના કોઈ કામ માટે ઘરની બહાર ગયો હતો, સમયે તેની પત્ની શોભના એ પાંચમાં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું અને આ સમગ્ર ઘટના અંગે આસપાસના લોકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. શોભના એ જ્યારે મોતની ચલણ લગાવી ત્યારે જોનારાઓ પણ ખૂબ વધારે ગયા હતા અને તેના મોઢેથી મરણચોખો પણ નીકળી ગઈ હતી.

આ પ્રકારના અવાજો સાંભળીને આસપાસના લોકો અને રહીશો પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા અને જોયું તો શોભના નીચે ફટકાઈ ચૂકી હતી. અને તેનામાં જીવ ચાલ્યો ગયો હોય તેવું લાગી રહ્યું હતું અને શોભના ને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરી હતી અને સ્વપ્નના રૂમની અંદરથી એક સુસાઇડ નોટ રૂપી ડાયરી પણ મળી આવી હતી

મહિલાના મૃત્યુ પાછળ નું કારણ ડાયરીની અંદર લખવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અમિતકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘટના પ્રકારની સુસાઇડ મળી આવી નથી અને શોભના અને ડાયરી લખવાનો ખૂબ જ વધારે શોખ હતો તેને ખુલા સે વાત કરી હતી કે, જેમાં પરિવારને ખુશ ન રાખવા વિશે લખ્યું હતું અને પરિવારથી ખૂબ જ વધારે નાખુશ છે અને તે હવે ખૂબ જ વધારે કંટાળી ગઈ છે તેના કારણે આ પ્રકારનું પગલું પડ્યું છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM