દરરોજ સવારે ઊઠીને કરો ખાલી આ એક કામ…, પેટ ઉપર જામેલી ચરબી માખણની જેમ ઓગળવા લાગશે..

સમય એટલો બધો આધુનિક બની ગયો છે કે કોઈ લોકો પાસે પોતાના સ્વાસ્થ્ય માટે થોડો ઘણો પણ સમય નથી. આજના સમયમાં લોકોને બેઠાળો જીવન થઇ જવાને કારણે પેટ ઉપર ચરબી જામવા લાગે છે. મોટાભાગના લોકો પેટ ઉપર ની ચરબીને ઓગાળવા માટે લોકો જીમની અંદર ખૂબ જ વધારે પરસેવો પાડે છે. અને લાખો રૂપિયાની દવા પણ કરાવતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે લાખો રૂપિયાની દવા તમારા શરીર માટે ખૂબ જ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
પરંતુ સમયમાં કેટલાક લોકો મોટાપા ને લઈને ખૂબ જ વધારે પરેશાન થઈ ચૂક્યા છે. સતત બેઠા જીવન થઈ જવાને કારણે બહાર નો તેલ યુક્ત ખોરાક ખાવાને કારણે પેટ ઉપર સતત જમા થવા લાગે છે. શરીરના કોઈ પણ ભાગ ની અંદર જમા થયેલી ચરબી તમારા લુકને પણ ખરાબ કરી દે છે. જ્યારે પણ તમારા શરીર ઉપર બેલીફેટ જમા થવા લાગે છે, તમને અંદર અંદરથી આત્મવિશ્વાસ પણ ઓછો કરી દે છે
એવામાં જો તમે પણ પેટ ઉપર જામેલી ચરબી થી ખૂબ જ વધારે પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો, તમને ઘરેલુ કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. ઘરેલુ કેટલાક અપનાવાથી તમને પેટ ઉપર જામેલી ચરબીના થર ઓગળવામાં ઘણી બધી વખત મદદ મળશે.
તમે વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ પણ કરી શકો છો જેના મદદથી તમે બેલીફેટ થી છુટકારો મેળવી શકો છો. આવો આજે અમે તમને બેનિફેટ ઘટાડવા માટે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ તે જણાવવા જઈ રહ્યા છીએ??
બર્પી એક્સરસાઇઝ :– જો તમે તમારા શરીર ઉપર જામેલી બેલી ફેટને ઘટાડવા માગતા હોય તો તમે, બર્પી એક્સરસાઇઝ કરી શકો છો. તેમજ તેનાથી તમારા ખંભા ને પણ ખૂબ જ વધારે મજબૂતાઈ મળે છે અને તમારા નો વજન ઘટવામાં પણ ખૂબ જ વધારે મદદ મળી રહી છે. આ કસરતને કરવા માટે તમારે સીધા ઊભા રહેવાનું છે, ત્યાર પછી તમારા ઘુટણને સરખી રીતે વાળો અને તમારા બંને હાથને જમીન ઉપર મૂકો.
ત્યાર પછી બંને પગને જમીન ઉપરથી પાછળની તરફ લઈ જાઓ ને ત્યાર પછી પગને પાછા હાથની નજીક લાવો. ત્યાર પછી કૂદકો મારીને સીધી રીતે ઉભા થઈ જાવ. અમે તમને ફોટો પણ બતાવવા જઈ રહ્યા છીએ જેના આધારે તમને વધારે અનુભવ મળશે. તમારે દરરોજ દસ વખત આ પ્રકારની કસરત કરવાની રહેશે. આની કસરત કરવાથી તમે તમારા પેટ ઉપર જામેલી ચરબીના થર ઓછા કરી શકો છો
બોસુબોલ એક્સરસાઇઝ :- જો તમારા શરીર ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં ચરબી જમા થવા લાગી હોય તો, આ પ્રકારની કસર પણ કરી શકો છો. અને સરળતાથી વજન ઘટાડી શકો છો. દરરોજ બોસુબોલ એક્સરસાઇઝ કરવાથી તમારું બેલિફેટ સરળતાથી ઘટી શકે છે. એને કરવા માટે તમારે બોસુંબોલ ની જરૂરિયાત પડશે. આ દરમિયાન તમારે બોસુ બોલને જમીન ઉપર રાખો અને ત્યાર પછી તમારા પગને સીધા કરો તેમજ હાથને બોસુ બોલના છેડા ઉપર રાખો
આ પ્રકારની પોઝિશનમાં તમે પગની આંગળીઓ જમીન ઉપર રાખવી જોઈએ અને તમારી આખી બોડી ઉપર રહેશે ત્યાર પછી ધીમે ધીમે પૂષઅપ મારી શકો છો. તેનાથી તમારું શરીર મજબૂત બની જશે અને તમને બેલીફેટથી પણ છુટકારો મળી જશે. આ પ્રકારની દશરથ તમારા જેવો સવારે ઊઠીને કરશો તો તમને પેટ ઉપર જામેલી ચરબી પણ ઓછી થવા લાગશે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.