પુત્ર-વધુએ દીકરીને જન્મ આપતા, સાસરિયાવાળાએ પરણીતા અને નવજાત દીકરીને ઘરની બહાર કાઢી મુક્યા.., ત્યારબાદ પરણીતાએ કર્યું એવું કે, સાસરીયાવાળા ને રેલો આવી ગયો..!

પુત્ર-વધુએ દીકરીને જન્મ આપતા, સાસરિયાવાળાએ પરણીતા અને નવજાત દીકરીને ઘરની બહાર કાઢી મુક્યા.., ત્યારબાદ પરણીતાએ કર્યું એવું કે, સાસરીયાવાળા ને રેલો આવી ગયો..!

દિવસના દિવસે મહિલાઓની સાથે થતા અત્યાચાર અને બળજબરીના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ઘણી વખત સાસુ સસરા ને લીધે પાડી ઝઘડાઓ પણ ખૂબ જ વધારે વધતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરની અંદર આવેલા વસ્ત્રાલ વિસ્તારમાંથી એક ચોખવવાની ઘટના સામે આવી છે. અહીંયા રહેતી એક વરણીતાનો આક્ષેપ છે કે તેના દીકરીને જન્મ આપ્યો હતો અને એની સાસરીવાળા લોકોને તે બિલકુલ પસંદ નથી

ત્યાર પછી સાસરીવાળા લોકોએ પરણીતાને પોતાની સાથે રાખવાનો અને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જેના લઈને, રણ ચંડી બનેલી પરણીતાએ પણ પોતાના સાસરીવાળા લોકોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. આખરે ઓઢવ પોલીસ સ્ટેશનની અંદર પરણીતા દ્વારા પતિ અને સાસરીયા વાળા લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ દાખલ કરાવ્યું હતું

પોલીસે આ સમગ્ર ઘટના બાબતે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. મહત્વની વાત તો એ છે કે લગ્નના મહિના પછી પરણીતાના પતિ ના કાળા કાંડ નું કૌભાંડ પણ સામે આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, વસ્ત્રાલ વિસ્તારની અંદર આવેલા રામોલ વિસ્તારની અંદર માધવ ઇન્ટરનેશનલ સ્કૂલ ની પાસે રહેતી પરણીતા દ્વારા, ઓઢવ પોલીસ સ્ટેશનની અંદર તેના પછી રમેશ અને સાસરીવાળા લોકોના ચાર ની સામે ફરિયાદ દાખલ કરાવી છે.

પરણીતા એ પોતાની ફરિયાદ ની અંદર એવા આક્ષેપો કર્યા છે કે, તેના લગ્ન 2014 ની અંદર રમેશ સાથે થયા હતા અને લગ્ન સમાજના રીતી રિવાજ પ્રમાણે થયા હતા. લગ્નના થોડા અમે સુધી બધું બરાબર ચાલ્યું હતુ. લગ્નના એક મહિના બાદ રીના ને જાણવા મળ્યું હતું કે, તેના પતિએ તેની સાથે છેતરપિંડી કરી છે. તેના પતિએ લગ્ન પહેલા એવું જણાવ્યું હતું કે તેણે, એમસીએ કરેલું છે. પરંતુ પરણીતાને જાણવા મળ્યું હતું કે તેના પછી રમે છે માત્ર બીકોમ સુધીનો જ અભ્યાસ કર્યો છે

આ રીતે રમે છે તેની પત્ની રીનાની સાથે છેતરપિંડી પણ કરી છે. આ વાતની જાણકારી અને રમેશે કરી હતી ત્યારે બંને વચ્ચે તકરાર થઈ હતી. થોડા સમય સુધી બરાબર ચાલી હોય પછી કોઈ કામને લઈને પરણીતાને અવારનવાર ટોણા ટોણા મારવામાં આવતા હતા. જ્યારે પણ પરીનીતા કંઈ પણ બોલવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે તેને પિયરમાં રહેવા જતી રહેવાની વાત કરવામાં આવતી હતી

અને તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી તેવી પરણીતા એ આક્ષેપ લગાવ્યો છે. પરણીતા એ કહ્યું હતું કે સાસરીવાળા લોકો એવું કહેતા હતા કે પિયર માંથી કંઈ લાવી નથી એટલે દસ લાખ રૂપિયા લઇ આવ તેવું દબાણ પણ કરતા હતા. પરણિત એ એવા પણ આક્ષેપો કર્યા છે કે સાસરીવાળા લોકોના ત્રાસથી તે પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી ત્યાર પછી દીકરીને જન્મ આપ્યો હતો.

દીકરીના જન્મ આપ્યો હોવાની જાણકારી મળતા સાસરીવાળા લોકોને જાણકારી મળી હતી અને તેઓના મોઢા ઉતારી પાડ્યા હતા. તેઓને આ વાત જરાય પસંદ નહોતી ત્યાર પછી સાસરીવાળા લોકોએ પરણીતાને સાથે રાખવાનો અને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેનાથી પરણી તને ખૂબ જ વધારે ગુસ્સો આવ્યો હતો અને પોલીસનો સહારો લીધો હતો. પોલીસે આ ઘટના બાબતે આગળની તપાસ શરૂ કરી દીધી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM