પતિના મૃત્યુના બીજા દિવસે “તું ખૂબ જ ખરાબ છો” આવું કહીને, સાસરીવાળા લોકોએ વહુને ધક્કો મારીને બહાર કાઢી મૂકી…, સમાજ માટે આંખ ઉઘાડતો કિસ્સો…

પતિના મૃત્યુના બીજા દિવસે “તું ખૂબ જ ખરાબ છો” આવું કહીને, સાસરીવાળા લોકોએ વહુને ધક્કો મારીને બહાર કાઢી મૂકી…, સમાજ માટે આંખ ઉઘાડતો કિસ્સો…

ઘણી વખત પતિ પત્નીને એકબીજાની સાથે ખૂબ જ વધારે ગાઢ બોન્ડિંગ થઈ જતી હોય છે તેના કારણે એકબીજા વગર રહી શકવું મુશ્કેલ બની જતું હોય છે. દેવામાં જો પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એકનું અવસાન થઈ જાય તો આ પ્રકારના દુઃખની ઘડીને સહન કરવું તેના માટે ખૂબ જ કાળ બનીને સાબિત થતું હોય છે. આ પ્રકારનું દુઃખ સહન કરવાની ઘડીએ ૨૦ વર્ષની પ્રતિનિ એક મહિલાને વારો આવ્યો હતો.

આ બનાવ મધ્ય પ્રદેશની અંદર આવેલા ગ્વાલિયર જિલ્લાની અંદર આવેલા લુહાગઢનો છે. પ્રીતિ સિંહ ના લગ્ન રામા નામના એક યુવકની સાથે થયા હતા અને બંને પતિ પત્ની ખૂબ જ સારો ધરાવતા હતા. ખૂબ સારી રીતે જીવન ગુજરાન ચલાવતા હતા અને એક દિવસ, રામાનંદના યુવકને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ ની અંદર તેને દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં હાજર ડોક્ટરે તેને તપાસ કર્યા પછી મૃત જાહેર કર્યો હતો.

પ્રીતિના પતિ નું અચાનક આવી રીતે અવસાન થઈ જતા પ્રીતિના માથે આફતના વાદળો ફાટી પડ્યા હતા અને દુઃખને ભૂલી શકી તેવી નહોતી. તેમાં પતિના મૃત્યુના બીજા જ દિવસે તેની સાસુ અને સસરા તેમજ તેના દિયર સહિતના સાસરીવાળા લોકો એ પ્રીતિની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું હતું.

પ્રીતિ એ પોતાના સાસરીવાળા લોકોને જણાવ્યું હતું કે, ભલે મારા પતિ નું અવસાન થયું હોય પરંતુ હજી ઉંમર નાની હોવા છતાં તે બીજા ઘરે જવા માગતી નથી. આ ઘરની અંદર તેના પતિની સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે અને એકલવયુ જીવન જીવશે. કારણ કે પોતાના પતિ સિવાય બીજા કોઈ વ્યક્તિ સાથે એવું સ્થાન આપવામાં આવતી નથી. આજ ઘરની અંદર રહેવા દેવા માટે પરિવારના લોકોને વિનંતી કરી હતી

તે સમયે સાસુ અને સસરા બંને તેની સાથે ખૂબ જ વધારે ઘેર વર્તન કરવા લાગ્યા હતા અને સાસુએ કહ્યું હતું કે તું ખૂબ જ, ખરાબ છો તેના કારણે મારા દીકરાનો જીવ ગયો છે તેવું કહીને સાસુ સસરા એ પ્રીતિને ધક્કો મારી નગરની બહાર કાઢી મૂકી હતી. તે સમયે પ્રીતિ પોતાના પિયર પાછી આવી ગઈ હતી અને પોતાના પતિનું અવસાન થયું હોય અને બીજા દિવસે તેના સસરા એ આ પ્રકારનું વર્તન કર્યું હોય તેવું પ્રીતિના માતા પિતાએ ક્યારેય વિચાર્યું ન હતું.

એના માતા પિતા પણ સાસરીવાળા લોકોને સમજાવવા માટે સાસરે પહોંચ્યા હતા. તેમજ વાતચીત કરી હતી અને પ્રીતિ તેના સાથે રહેવા માંગે છે તો શા માટે તમે નકારી કાઢો છો. ની વાતચીત કરતા કરતા સમયે પ્રીતિની સાસુ ખૂબ જ ઉશ્કેરાઈ ગઈ હતી અને કહેવા લાગી હતી કે પ્રીતિને અહીંયા રાખવી નથી, જો અહીંયા રાખવી હોય તો તમારે પૈસા આપવા પડશે. તેમજ પ્રીતિની સાસુ દહેજ ની રકમ ઓછી લાવવા બદલ પણ ઘણી વખત ટોણા મોણા મળતી હતી અને સારી રીતે માનસિક રીતે ત્રાસ પહોંચાડી હતી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM