ગુજરાતના સાવલિયા પરિવાર એ 27 પાનાની એવી અનોખી લગ્નની કંકોત્રી છપાવી કે, ચારે બાજુ થઈ રહ્યા છે ભરપૂર વખાણ, જાણો એવું તો શું છે કે…

મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને અત્યારે હાલના સમયમાં લગ્નની સીઝન ની અંદર અનોખી લગ્નની કંકોત્રી અને અનોખું પ્રિ વેડિંગ શૂટિંગ કરાવવાનો પણ અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોતાના દીકરા અથવા તો દીકરી ના લગ્ન યાદ કર બનાવવા માટે પરિવારના સભ્યો કંઈકને કંઈક અલગ અલગ પ્રકારની અનોખી કંકોત્રીઓ બનાવતા હોય છે. તેમજ ઘણા બધા લોકો લગ્નની કંકોત્રી ની અંદર સમાજલક્ષી મેસેજ પણ છપાવતા હોય છે
મિત્રો થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર સુરતની અંદર આવેલા રાદડિયા પરિવારની એક લગ્નની કંકોત્રી ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહી હતી. જેની અંદર પરિવારના સભ્યોએ લગ્નની અંદર વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી અને અત્યારે અમરેલી જિલ્લાના સાવલિયા પરિવાર લગ્નની કંકોત્રી ની અંદર ખૂબ જ વધારે અનોખું લખાણ લખાવ્યું છે તેને કારણે ખૂબ જ વાયરલ થઈ રહી છે. લગ્નની આ અનોખી કંકોત્રી જોઈને લોકો તેમના વખાણ કરતા થાકતા નથી
તમને ખાસ જણાવી દઈએ કે અનોખી કંકોત્રી અમરેલીના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની અંદર સેવા આપતા પોલીસ કર્મચારી નયનભાઈ સાવલિયા ની છે અને નયનભાઈ પોતાના લગ્ન ને ખાસ બનાવવા માટે એક અલગ પ્રકારની ડિજિટલ કંકોત્રી છપાવડાવી છે અને આ કંકોત્રી પાંચ થી છ પાનાની નહીં પરંતુ 27 પાનાની છે. કંકોત્રી ની અંદર નયનભાઈ એવું લખાણ લખાવ્યું હતું કે ઘણા બધા લોકોને કામમાં આવી શકે છે
આજના આધુનિક જમાનાની અંદર લોકો સાયબર ક્રાઇમનો શિકાર બનતા હોય છે અને ઓનલાઇન લોકોની સાથે થતા frodh ની ઘટનાઓ પણ દિવસે વધી રહી છે તેમાં સમાજની અંદર જાગૃતતા આવે તે માટે નયનભાઈએ સાહેબ એટલે કે શું અને સાયબર ક્રાઈમ થવા પાછળના ઘણા બધા કારણો તેમજ સાઇબર ક્રાઈમ વિશેની જરૂરી માહિતીઓ પણ કંકોત્રીમાં છપાવડાવી છે
સાઇબર ક્રાંતિ બચવા માટે નાગરિકોને શું શું ધ્યાન રાખવું જોઈએ તેમજ નયનભાઈ સાવલિયાએ પોતાની લગ્નની કંકોત્રીમાં જણાવ્યું છે. આપણા સોશિયલ મીડિયા ઉપર સિક્યુરિટી તેમજ મોબાઇલ સિક્યુરિટી વગેરેને લઈને પણ ઘણી બધી બાબતોને લઈને ધ્યાન રાખવું જોઈએ તેમાં પણ લગ્નની અંદર ખૂબ જ સારી રીતે કાર્ડમાં છપાવ્યું છે
લગ્નની કંકોત્રીના અલગ અલગ પેજ ઉપર અલગ અલગ પ્રકારની લોકોને કામમાં આવે તેવી માહિતીઓ છપાવડાવી છે તેમ જ સાહેબનો શિકાર બનો છો તેવી રીતે હેલ્પ નંબર 1930 ઉપર ફરિયાદ નોંધાવી તેમજ નયન ભાઈના લગ્નની વાત કરવામાં આવે તો, સાતમી ફેબ્રુઆરી રોજ અમરેલી હેડક્વાટર ની અંદર ફરજ બજાવતા ધારા સાથે લગ્ન થવાના છે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.