ખતરનાક કિંગ કોબરા ની સાથે રમત કરતી આ મહિલાનો વિડીયો થયો વાયરલ…, વીડિયો જોઈને તમારા ટાંટિયા ધ્રુજવા લાગશે….

ખતરનાક કિંગ કોબરા ની સાથે રમત કરતી આ મહિલાનો વિડીયો થયો વાયરલ…, વીડિયો જોઈને તમારા ટાંટિયા ધ્રુજવા લાગશે….

મિત્રો આજના સમયની વાત કરવામાં આવે તો સાફ સાથે જોડાયેલા ઘણા બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે. અત્યારના સમયની અંદર સાપની સાથે જોડાયેલા એટલે કે સાપના રેસ્ક્યુ કરતા અને સાપની સાથે રમત કરતા ઘણા બધા લોકોના વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે અને આ બધા વિડીયો જોઈને આપણને ઘણી વખત ડર પણ લાગતો હોય છે

અત્યારે સૌ સોશિયલ મીડિયાની ઉપર એક સાપની સાથે જોડાયેલો એક વિડીયો પણ અત્યારે ખૂબ જ વધારે વાયરસ થઈ રહ્યો છે. સાપની સાથે જોડાયેલો આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો, જણાવી દઈએ કે, આ મહિલા એક સાપની સાથે બેડ ઉપર સૂતેલી જોવા મળી રહી છે

વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક મહિલા બેડ ઉપર સુતેલી જોવા મળી રહી છે અને મહિલાના હાથમાં એક ખતરનાક અને ઝેરીલો સાપ જોવા મળી રહ્યો છે તેમજ આ મહિલા રેડ કલરના શૂટ પહેરેલી જોવા મળી રહી છે અને આ વીડિયોને જોઈને, આપણે ઘણી બધી વખત ડર પણ લાગતો હોય છે

 

View this post on Instagram

 

A post shared by Sunita Bai (@rekharani8717)

આ મહિલા નીડર થઈને તે આપણી સાથે રમતી જોવા મળી રહી છે અને ખાસ કરીને આ સાપ નો વિડીયો પણ અત્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે તેમજ આ મહિલા તેની સાથે આરામથી બેડ ઉપર સુતેલી જોવા મળી રહી છે અને મહિલાનો આ વિડીયો જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા હતા.

મિત્રો સોશિયલ મીડિયા ઉપર instagram ઉપર રેખા ખાની ૮ ૭ ૧ ૭ નામના એક એકાઉન્ટ ઉપર આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો અને આ વીડિયોને અત્યાર સુધીમાં 68,000 થી પણ વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે તેમ જ આ વિડીયોની ઉપર મોટાભાગના લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM