રોજ હાડપિંજરો સાથે રમે છે આ મહિલા, કારણ જાણીને તમે પણ માથું પકડી લેશો કે આ શું છે..! જાણો..

રોજ હાડપિંજરો સાથે રમે છે આ મહિલા, કારણ જાણીને તમે પણ માથું પકડી લેશો કે આ શું છે..! જાણો..

હમણા જ સોશિયલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થઈ રહી છે તેમાં એક મહિલા એક બાળકને તેડીને ઊછળથી હોઈ તેવું દેખાઈ રહ્યું છે પરતું તેની નજીક જઈને જોયુ તો સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. એવું તો શું હતું એ મહિલાના હાથમાં કે લોકો જોતા જ ડરવા લાગ્યા હતા..

લોકોને એવું લાગે છે કે એ મહિલાના હાથમાં એક નાનકડું બાળક છે અને તે મહિલા તે બાળકને વહાલથી રમાડી રહી છે. પરતું અસલિયતમાં તે બાળક નહી પરતું હાડપિંજર છે. જી હા, મિત્રો આવો કિસ્સો તમે પેહલી વાર સાંભળતા હશો કે કોઈ વ્યક્તિ હાડ પિંજર સાથે કેવી રીતે રમી શકે. પરતું આ વાત બિલકુલ સત્ય છે.

યુકેના યોર્કશાયરના હલ જનરલ નામના  એક કબ્રસ્તાનમાં હાડપિંજર સાથે રમતી મહિલા હાડપિંજરને પોતાના હાથમાં લઈ રહી છે અને તેને બંને હાથે પકડી રહી છે. મહિલા હાડપિંજર સામે તાકી રહી છે. એટલું જ નહીં મહિલાની બાજુમાં કૂતરાનું હાડપિંજર પણ દેખાય છે અને હાડપિંજર બેઠું છે.

ત્યાંના લોકોનું કેહવું એવું છે આ મહિલા દરરોજ આ કબ્રસ્તાનમાં હાડપીંજરોને રમાડવા માટે આવે છે અને તે રોજ સફેદ કલરના કપડા પેહરીને આવે છે તેથી તેને જોઈને જ લોકોને ડર લાગવા માંડે છે. આ વખતે પણ લોકોએ આ મહિલાને કબ્રસ્તાનમાં જોઈ હતી. લોકોએ આ મહિલાને હાડપિંજર સાથે બેફિકર રમતા અને નૃત્ય કરતા પણ જોઈ છે.

મહિલા સાધ્વીએ ક્રીમ રંગનો ડ્રેસ અને માથા પર સ્કાર્ફ પહેર્યો હતો. આ તસવીર વાયરલ થયા બાદ લોકોએ તેની પ્રતિક્રિયા પણ આપવાનું શરૂ કર્યું હતું. કેટલાક કહે છે કે તે પ્રોજેક્ટનો ભાગ હોઈ શકે છે. કેટલાક લોકો કહે છે કે આ હાડપિંજર સાથે મહિલાનું ભાવનાત્મક જોડાણ હોઈ શકે છે. પરંતુ ઘણા સત્યો શું છે તે જાહેર કરી શકાયું નથી.

શું છે આ ઘટના પાછળની અસલી કારણ : આ ઘટના જોઈને સૌ કોઈ જુદા જુદા તારણો લગાવી રહ્યા છે પરતું આ મહિલા માનસિક બીમાર હશે અથવા તો તેના કોઈ નજીકના વ્યક્તિને ગુમાવ્યા બાદ તેની માનસિક સ્થિતિ કાબુમાં નહી રહી હોઈ તેવું લાગી રહ્યું છે. અથવા તો ત્યાંના લોકો સાથે કૈક જુદી જ લાગણીઓ જોડાયેલી હશે તેવું જણાઈ રહ્યું છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

jay tejani