મહેલથી પણ વધારે આલીશાન અને વિશેષ ફાર્મ હાઉસ છે સર રવિન્દ્ર જાડેજા નું..! જાણો રવિન્દ્ર જાડેજા કયા ગામમાં રહે છે અને જુઓ કેટલીક ખાસ તસવીરો…

મહેલથી પણ વધારે આલીશાન અને વિશેષ ફાર્મ હાઉસ છે સર રવિન્દ્ર જાડેજા નું..! જાણો રવિન્દ્ર જાડેજા કયા ગામમાં રહે છે અને જુઓ કેટલીક ખાસ તસવીરો…

ભારતીય ક્રિકેટ ટીમમાં રવિન્દ્ર જાડેજા નું નામ ક્રિકેટ જગતમાં મોખરે છે, રવિન્દ્ર જાડેજા નો જન્મ 6 ડિસેમ્બર 1988 ના રોજ જામનગરમાં ગુજરાત ખાતે થયો હતો. પરંતુ રવિન્દ્ર જાડેજા પહેલેથી ક્રિકેટર બનવા માગતા હતા, તે બાળપણથી જ પોતાના પિતાથી આ વાતને લઈને ખૂબ જ ડરતા હતા. વર્ષ 2005 માં દુર્ઘટના ઘટે અને રવીન્દ્ર જાડેજાનુ માતાનું નિધન થઈ ગયું.

આ દુર્ઘટનાથી રવિન્દ્ર જાડેજા ને એટલો બધો આઘાત લાગ્યો કે તેણે લગભગ ક્રિકેટ રમવાનો છોડી દીધું હતું. પરંતુ ત્યારબાદ તેને કોચની મદદ મળી અને ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, ત્યારબાદ પોતાનો જલવો બતાવ્યો હતો. હાલમાં જ તેમના પત્ની જામનગર શહેરના ધારાસભ્ય બન્યા છે,

ખરેખર રવિન્દ્ર જાડેજા નુ જીવન ખૂબ જ વૈભવશાળી છે. આજે અમે તમને રવીન્દ્ર જાડેજા ના ફાર્મ હાઉસ વિશે જણાવીશું. રવિન્દ્ર જાડેજા નુ આલિશાન ઘર તો તમે જોઈ જ લીધું પણ આજે તમને તેમનું ફાર્મ હાઉસ કેટલું આલિશાન છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રવિન્દ્ર જાડેજા પોતાની સ્ટાઇલને કારણે લોકોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે,

પછી ભલે તે ક્રિકેટની અંદર રવીન્દ્ર જાડેજા બેટિંગ કરે કે બોલિંગ કરે, પરંતુ તે પોતાની શાહી શોખ અને વૈભવશાળી જીવનના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો રવિન્દ્ર જાડેજા ની સ્ટાઈલ અને રોયલ સ્ટાઇલ ને ખૂબ જ પસંદ કરે છે, રવિન્દ્ર જાડેજા ને ઘોડા પાળવાનો અનોખો શોખ છે. આજે અમે તમને રવીન્દ્ર જાડેજા ના ખેતરના કેટલાક ફોટા બતાવવા જઈ રહ્યા છીએ,

રવિન્દ્ર જાડેજા પાસે ઘોડાઓ અને તેમના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. જ્યારે પણ રવિન્દ્ર જાડેજા ક્રિકેટથી દૂર હોય છે ત્યારે તે ચોક્કસપણે તેના ફાર્મ હાઉસની મુલાકાતે જાય છે. એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને બાળપણથી જ ઘોડા અને ઘોડી પ્રત્યે ખૂબ જ લગાવ છે. રવિન્દ્ર જાડેજા ના ફાર્મ હાઉસ ના મુખ્ય ગેટની વાત કરીએ તો તેના પર આરજે એટલે કે રવીન્દ્ર જાડેજા લખેલું છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજા પોતાની જાજરમાન સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રવિન્દ્ર જાડેજા પાસે ઘણી કાર છે, તે લક્ઝુરિયસ કારનો શોખીન છે અને તેમણે તાજેતરમાં જ ગુજરાતના જામનગર શહેરમાં પોતાનું આલીશાન ઘર બનાવ્યું છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM