જમાઈને તેના સગીર સાળી સાથે રંગરેલિયા મનાવતા જોઈ સાસુ સસરાએ પિત્તો ગુમાવી ભર્યું પગલું કે.., જોનારાઓ રાડો નાખી ગયા.., ત્યાં ઉભેલા લોકોના ટાંટિયા ધ્રુજવા લાગયા…

જમાઈને તેના સગીર સાળી સાથે રંગરેલિયા મનાવતા જોઈ સાસુ સસરાએ પિત્તો ગુમાવી ભર્યું પગલું કે.., જોનારાઓ રાડો નાખી ગયા.., ત્યાં ઉભેલા લોકોના ટાંટિયા ધ્રુજવા લાગયા…

ઘણી વખત સારા અને ઈચ્છતા જ પરિવારની અંદર એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે કે, સમાજની અંદર માથું નીચું કરીને ચાલવાનો વારો આવે છે. આ પ્રકારના ઘણા કિસ્સાઓ આપણી સામે આવવા લાગ્યા છે. જે પરિવાર પૈસા વાળો હોય અને ત્યાંથી આ પ્રકારના ચોકાવનારા બનાવો સામે આવવા જોઈએ નહીં પરંતુ હવે, આજના સમયમાં એવા ઘણા કિસ્સાઓ પરિવારને કલંકીત કરતા હોય છે.

કારણકે, ક્યારે કોણ પોતાનો રંગ બદલી નાખે તેનો કંઈ નક્કી હોતું નથી. આ પ્રકારની જ એક ઘટના અને એક કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને ભલભલા લોકોના મગજ કામ કરતાં બંધ થઈ ગયા છે એને જ આ ઘટના ઝારખંડ ની અંદર આવેલા કોડર જિલ્લા માં સામે આવ્યો છે. આ ગામની અંદર 25 વર્ષનો સોનુ યાદવ રહે છે અને તેના લગ્ન મંજુલા નામની એક યુવતીની સાથે જમશેદપુરમાં ટ્રક ડ્રાઇવર તરીકે કામકાજ કરતા યુવકની સાથે થયા હતા

જ્યારે પણ રજા નો સમય હોય ત્યારે, યુવક ઘરે પાછો આવતો હતો અને લગ્નજીવન દરમ્યાન તેને બે બાળકો પણ હતા અને પ્રજાનો સમય ગાળવા માટે પોતાના પરિવાર ની પાસે ઘરે આવતો હતો. માત્ર એક દિવસ પોતાના ઘરે રહ્યો અને ત્યાર પછી તેને સાસુ અને સસરા બંનેને મળવા માટે જવાનું છે તેવું કહીને વહુના પિયરે ચાલ્યો ગયો હતો.

સોનુ યાદવ ના સસરા હીરાલાલ અને તેની સાસુ કૌશલ્યા દેવીએ તેના જમાઈ સોનું યાદવને ખૂબ જ સારો આવકારો આપ્યો હતો અને સૌ કોઈ લોકો પોત પોતાની રૂમની અંદર જોવા માટે જમ્યા પછી ચાલ્યા ગયા હતા. યાદવ પણ એક રૂમની અંદર સૂતો હતો તેમજ છેલ્લા ઘણા સમયથી સોનુ યાદવ અને તેની સાળી સાથે લફરું ચાલતું હતું.

તે દિવસે સોનુ યાદવ પોતાના સાસુ સસરા ને મળવા નહીં પરંતુ પોતાની નવી પ્રેમિકાને મળવા માટે તેના ઘરે આવ્યો હતો અને રાત્રિના સમયે જ્યારે સૌ કોઈ લોકો સૂઈ ગયા હતા ત્યારે, સાળી ને પોતાની રુમ મા બોલાવી મળતા હતા. ત્યાર પછી રંગરેલીયા મનાવતા હતા. તેઓ અવારનવાર જુદી જુદી રીતે અલગ અલગ રીતે એકબીજાની સાથે મળતા હતા અને મોજ મસ્તી કરતા હતા. રાત્રિના સમયે સોનુ યાદવ ના સસરા હીરાલાલ પાણી પીવા માટે જાગ્યા હતા ત્યારે તેને જોયું કે

રૂમ ની અંદર બંને રંગરેલીયા મનાવે છે. આ પ્રકારના દ્રશ્યો પોતાની સાથે જ હીરાલાલે પોતાની પત્ની કૌશલ્ય ને જગાડી હતી અને બંને વ્યક્તિએ આ પ્રકારના દ્રશ્યો પોતાની સાથે જ ખૂબ જ ઊંડા આઘાતમાં આવી ગયા હતા. ત્યાર પછી સોનુ યાદવને ધારદાર સાધનથી માર મારીને સાસુ સસરા એ પતાવી નાખ્યો હતો. ત્યાર પછી કોઈને ખબર ન પડે તેવી રીતે ગામની અંદર નજીકથી પસાર થઈ રહેલા રેલ્વે ટ્રેકના પાસે સોનુ યાદવ ને ફેંકી દીધો હતો અને તેની ઉપરથી ટ્રેન ચાલી ગઈ હતી

જ્યારે બીજા દિવસે સૌ કોઈ લોકોને જાણકારી મળી હતી કે ટ્રેનના પાટાની પાસે એક યુવકનું મૃત્યુ થયું છે. મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતા અને ગામડાના આસપાસના લોકોની અંદર પણ આ પ્રકારની વાત પ્રસરી ગઈ હતી. જેના કારણે મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતા અને પોલીસનો કાફલો પણ ઘટના સાથે પહોંચીને જરૂરી પંચનામાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ત્યારે પોલીસને જણાવ્યું હતું કે આ યુવક હીરાલાલ નો જમાઈ સોનું યાદવ છે. તેમજ હીરાલ ની પોલીસે કડક પૂછપરછ કરી હતી અને શંકા ના આધારે પોલીસે તેને એકલામાં પૂછપરછ કરવાનું નક્કી કર્યું હતું. તે સમયે હીરાલાલ સાવ ભાંગી પડ્યા હતા અને તમામ પ્રકારનો ગુનો કબુલ કરીયો લીધો હતો..

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM