શાંતિથી જઈ રહેલા વૃદ્ધ અને દીકરીને ખતરનાક ઢોરે પાછળ થી કર્યો જોરદાર હુમલો…, CCTV વીડિયો જોઈને તમારું કાળજું ધ્રુજવા લાગશે….

શાંતિથી જઈ રહેલા વૃદ્ધ અને દીકરીને ખતરનાક ઢોરે પાછળ થી કર્યો જોરદાર હુમલો…, CCTV વીડિયો જોઈને તમારું કાળજું ધ્રુજવા લાગશે….

આપણા સૌ કોઈ લોકો જાણીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર લોખડતા ઢોરોને કારણે અને રખડતા કૂતરાઓનો પણ આતંક જોવા મળ્યો છે અને આ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદર ફરી એક વખત રખડતા શ્વાનનું આતંક જોવા મળ્યો છે અને માંગરોળના કુવરડાની અંદર રખડતા શ્વાન એમ એક નાનકડા એવા બાળકો પર હુમલો કર્યો છે

મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે ઘરની બહાર રમી રહેલી 7 વર્ષીય બાળક ઉપર સ્વામી હુમલો કરતાં બાળક થયો હતો અને આસપાસથી લોકો દોડી આવતા બાળકનો બચાવમાં થયો હતો અને થોડીવાર ઈચ્છા પહોંચતા બાળકને પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો

અત્યારે દિવસના દિવસે રખડતા પશુઓનો આતંક પણ હજુ યથાવત છે મહીસાગર ની અંદર આવેલા લુણાવાડા ની અંદર રખડતા પશુઓએ બે લોકોને લેતા ખૂબ જ વધારે ગંભીર ઈચ્છા પહોંચી છે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે અને આ પ્રકારની ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરા ની અંદર પણ આખી ઘટના કેદ થઈ ગઈ હતી

લુણાવાડાના ગણેશ મંદિર નજીક રખડતા ઢોર એ વૃદ્ધ અને યુવતીને સામાન્ય ઈજા પહોંચી હતી અને લુણાવાડા ખાતે રખડતા પશુની કામગીરી અંગે પણ સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં વડોદરા અને ભરૂચ ની અંદર પણ રખડતા પશુઓનો આતંક પણ સામે આવ્યો છે અને વડોદરા ની અંદર રખડતા પશુઓ એકટીવા ચાલકને અડફેટે લીધા હતા અને એકટીવા ઉપર બેઠેલા બે લોકો ખૂબ જ વધારે થયા હતા

તેમજ ભરૂચના જંબુસર ની અંદર રખડતા ઢોરે વિદ્યાર્થીની ઉપર હુમલો કર્યો હતો અને રેલવે પ્રાથમિક શાળાની અંદર પણ વિદ્યાર્થીની શાળાએ જતી હતી અને તે સમયે રખડતા પશુએ વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો હતો તેમજ આ સમગ્ર ઘટનાની અંદર વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજા ક્રશ પણ થઈ હતી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM