રાજકોટમાં 47 વર્ષના વ્યક્તિએ શાકભાજીમાં છાંટવાની દવા ગટગટાવીને પોતાનું જીવન ટુંકાવી નાખ્યું…, આવું પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ ધ્રુજી જશો…

રાજકોટમાં 47 વર્ષના વ્યક્તિએ શાકભાજીમાં છાંટવાની દવા ગટગટાવીને પોતાનું જીવન ટુંકાવી નાખ્યું…, આવું પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ ધ્રુજી જશો…

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ મોટી મોટી ઘટનાઓ બની રહી છે અને હાલમાં રાજકોટ શહેરની અંદર બનેલી એક જીવ ટૂંકાવવાની ઘટના પણ આજે આપણી સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાની અંદર 47 વર્ષના વ્યક્તિએ ઝેરી દવાના ઘૂંટડા પીને પોતાનું જીવન ટૂંકવી નાખ્યું છે. જીવતું ખાવા પાછળનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે પણ વધુમાં કાર્યવાહી હાથ ધરી છે

ઘટના લઈને વિગતવાર વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારની અંદર રહેતા ૪૭ વર્ષીય રાજેશભાઈ પરમાર નામના વ્યક્તિએ બપોરના અઢી વાગ્યાની આસપાસ શાકભાજી ની અંદર છાંટવાની દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને ત્યાર પછી તેની તબિયત અચાનકડી જતા પરિવારના લોકોએ સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ ગયા હતા

હોસ્પિટલ ની અંદર સારવાર દરમિયાન રાજેશભાઈએ પોતાનો જીવ ટૂંક આવ્યો હતો અને રાજેશભાઈના મૃત્યુ ના સમાચાર મળતાની સાથે પરિવારની અંદર પણ ભારે માતમ સવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમની સાથે ઘટના ચડે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા રાજેશભાઈના ઘરની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને એક અરજી પણ મળી આવી હતી

તેમાં એવું જાણવા મળ્યું હતું કે રાજેશભાઈ પૂર્વ પ્રેમિકા અને પરિવારના લોકોના ત્રાસથી કંટાળીને આ પ્રકારનું પગલું ભર્યું છે. પોલીસને પ્રાથમિક કપાસમાં એવી અરજી પણ મળી હતી અને એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, આજથી પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામેલા રાજેશભાઈ મિત્તલ રાઠોડ નામની વ્યક્તિની સાથે પ્રેમ સંબંધમાં હતા અને પ્રેમ સંબંધ બંધાયા પછી બંને રાજી ખુશીથી પોતાનો સંબંધ નિભાવતા હતા

પરંતુ થોડા સમય પછી મિતલ રાઠોડ ને અન્ય એક યુવકની સાથે પણ પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો અને રાજેશભાઈ પરમાર ની સાથે ન કરવાનો પણ વ્યવહાર કરીને પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે પૂર્વ પ્રેમિકા અને તેના પરિવારના લોકોએ મળીને રાજેશભાઈના વિરુદ્ધ ભક્તિનગર પોલીસની અંદર અવારનવાર ખોટી ફરિયાદ દાખલ કરીને પૈસાની માંગણી કરીને ધાગધમકીઓ પણ આપી હતી અને રાજેશભાઈને ખૂબ જ ઠેસ પહોચાડતા હતા.

રાજેશભાઈ ને તે લોકો શારીરિક તેમજ માનસિક અને આર્થિક રીતે પણ ખૂબ જ વધારે ત્રાસ આપતા હતા અને જેનાથી બધા લોકો કંટાળીને રાજેશભાઈએ આ પ્રકારનું પગલું ભર્યું હતું તેવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના લઈને અત્યારે પોલીસે તપાસમાં શરૂ કરી છે અને સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી રાજેશભાઈ ના મૃત્યુનો સાચું કારણ સામે આવી રહેશે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM