જૂનાગઢના ખેતલીયા દાદા મંદિરના મહંતે જાતે જ પોતાના માથા ઉપર ગોળી મારી આપઘાત કરી લીધો…, દારૂ પીતો વિડિયો થયો હતો વાયરલ…..

જૂનાગઢના ખેતલીયા દાદા મંદિરના મહંતે જાતે જ પોતાના માથા ઉપર ગોળી મારી આપઘાત કરી લીધો…, દારૂ પીતો વિડિયો થયો હતો વાયરલ…..

ભારતી આશ્રમમાં શિષ્ય અને ઝાંઝરડા ના ખેતલીયા દાદા મંદિરના મહંતરા રાજ ભારતી બાપુએ પોતાના જ માથા એટલે કે લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. અને તેમનો કથિક ઓડિયો અને વિડિયો પણ અત્યારે વાયરલ થયો હતો અને તેમના કથિત વાયરલ થઈ રહેલા વિડીયો અને ઓડિયો ની ચર્ચા એ આજ સવારથી જ ખૂબ જ વધારે વાયરલ થઈ રહી હતી

ત્યાર પછી બાપુ ખૂબ જ વધારે તણાવવામાં આવી ગયા હતા અને તેમણે આપઘાત કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બધી માહિતી પ્રમાણે ખડિયા નીંદર આવેલી તેમની વાડીની અંદર રાજ ભારતી બાપુ એ પોતાની લાયસન્સ વાળી પિસ્તોલ થી પોતાના લમણે ગોળી મારી દીધી છે અને આપઘાટ કરી લીધો છે. આ પ્રકારનું અંતિમ પગલું ભર્યા પછી તેમણે હોસ્પિટલની અંદર સારવા માટે પણ લઈ જવામાં આવ્યા હતા

પરંતુ સારવાર દરમિયાન મળે તે પહેલા તેમનું મૃત્યુ થયું હતું. ને ખાસ જણાવી દઈએ કે રાજ ભારતી બાપુની મહિલાની સાથે કથિત અનેક પ્રકારના ઓડિયો અને દારૂની સાથે નો વિડીયો પણ વાયરલ થયો હતો. જેના કારણે સવારથી જ રાજ ભારતી બાપુ નું નામ ચર્ચાએ જોર પકડ્યું હતું અને બાપુનો કથિત ઓડિયો ની અંદર અનેક પ્રકારના વિવાદિત વાતો પણ સંભળાઈ રહ્યા છે

જેની અંદર બાપુ મહિલાની સાથે પતિ અને પત્ની તરીકે બંધાતા સંબંધોની પણ વાત કરતા હોય તેવું લાગી રહ્યું છે અને કથિત ઓડિયો ની અંદર બાપુ એવું પણ બોલતા સંભળાઈ રહ્યા છે કે માડીને આ બધી ખબર ન હોય, થોડી જાણ છે તું ચિંતા ના કરીશ

મિત્રો થોડા દિવસોથી રાજ ભારતી બાપુ નો કથિત વિડીયો પણ સામે આવ્યો હતો તેમજ તેની ચર્ચા એ પણ ઘણી બધી જોર પકડી હતી તેમજ બાપુનો નશો કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓનો કોઈ યુવતીની સાથે પણ ફોટો વાયરલ થયો હતો. મેંદરડાના ખાખી મઢ મહંત સુખરામદાસ બાપુ એ આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે કોઈએ કંઈક ને કંઈક કીધું હોય તો બાપુને દુઃખ લાગ્યું હોય. કારણ કે સંતો આત્માના ભોળા હોય છે જેના કારણે કદાચ બાપુએ આવું દુખદ ભગલું ભરી લીધું હોય. બાપુ પાસે જે બંદૂક હતી તેનાથી લગભગ બાપુએ આપઘાત કર્યો છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM